બોલીવુડ સ્ટાર્સની હમશકલ છે ટીવીના આ 10 સ્ટાર, નંબર 3 તો દેખાય છે બેઠી પરવીન બાબી

દુનિયામાં તમને ઘણા બધા એવા લોકો મળી જશે જેમનો ચહેરા એક બીજા સાથે મળે છે. તમે પણ કોઈ એવા વ્યક્તિને જરૂર જોયા હશે જેમના ચહેરા તમને કોઈ નજીકના કે દોસ્ત સાથે મળતા આવતા હોય. વિજ્ઞાનનું પણ એવું કહેવાનું છે કે દુનિયામાં એક માણસ જેવા દેખાતા ઘણા લોકો રહેલા હોઈ શકે છે. જો તમને એ વાત ઉપર વિશ્વાસ નથી તો આજે અમે તમને થોડા એવા ફોટા દેખાડીશું જે જોયા પછી તમને પણ એ વાત ઉપર વિશ્વાસ થઇ જશે. આજની આ પોસ્ટમાં અમે તમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રીના થોડા જાણીતા કલાકારો સાથે મુલાકાત કરાવીશું, જેમના ચહેરા એક બીજા સાથે ઘણે અંશે મળતા આવે છે. નાના પડદા ઉપર થોડા એવા કલાકારો રહેલા છે જેને જોઈને તમને બોલીવુડ સેલીબ્રીટીઝની યાદ આવી જશે.

કરિશ્મા તન્ના – દીપિકા પાદુકોણ :

ટીવીની પ્રસિદ્ધ હિરોઈન કરિશ્મા તન્ના એકદમ દીપિકા પાદુકોણની કોપી લાગે છે. કરિશ્માની હાઈટ, સ્ટાઈલ અને ઘણી બધી વસ્તુ દીપિકા સાથે મળતી છે.

ડિમ્પી ગાંગુલી – શર્મિલા ટાગોર :

રાહુલ મહાજનની એક્સ વાઈફ ડિમ્પી ગાંગુલીને જો ધ્યાનથી જોવામાં આવે તો તે એકદમ યંગ શર્મિલા ટાગોર લાગે છે. લુક્સની બાબતમાં બન્ને જોડિયા લાગે છે.

દીપશિખા – પરવીન બાબી :

દીપશિખા નાના પડદા અને મોટા પડદા ઉપર કામ કરી ચુકી છે. તે આ ઇન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી છે. દીપશિખામાં ક્યાંક ને ક્યાંક આપણા જમાનાની પ્રસિદ્ધ હિરોઈન પરવીન બાબીની ઝલક જોવા મળે છે.

લીના જુમાની – તમન્ના ભાટિયા :

લીના જુમાની સીરીયલ ‘કુમકુમ ભાગ્ય’ માં આજકાલ નેગેટીવ રોલ નિભાવી રહી છે. લીના લુક્સમાં સાઉથની સુપરસ્ટાર તમન્ના ભાટિયા જેવી દેખાય છે.

ગુંજન બક્શી – પ્રિયંકા ચોપડા :

ગુંજન બક્શી નાના પડદાની પ્રસિદ્ધ અભિનેત્રી છે. તે લુક્સની બાબતમાં ઘણે અંશે અભિનેત્રી પ્રિયંકા ચોપડા જેવી દેખાય છે.

શબ્બીર અહલુવાલિયા – રાણા ડગ્ગુબાતી :

‘બાહુબલી’ ના ભલ્લાદેવને રિપ્લેસ કરવામાં આવે તો તેની જેવા દેખાતા નાના કલાકાર નાના પડદા ઉપર રહેલા છે. શબ્બીર અહલુવાલિયા લુક્સની બાબતમાં એકદમ રાણા ડગ્ગુબાતી જેવા દેખાય છે.

ગૌતમ ગુલાટી – વરુણ ધવન :

બીગ બોસના વિજેતા ગૌતમ ગુલાટી અને વરુણ ધવન એક બીજાના ઘણા સિમીલર છે. બન્નેના ફેસકટ પણ એકદમ સરખા છે.

પૂજા ગૌડ – જેકલીન ફર્નાડીસ :

સીરીયલ ‘પ્રતિજ્ઞા’ ની પ્રસિદ્ધ થયેલી પૂજા ગૌડનો ચહેરો ઘણે અંશે શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાડીસ સાથે મળે છે.

સારા ખાન – રિયા સેન :

સીરીયલ ‘વિદાઈ’ માંથી ફેમસ થયેલી સારા ખાનનો ચહેરો અભિનેત્રી રિયા સેન સાથે ઘણે અંશે મળતો આવે છે.

કરિશ્મા કોટક – નર્ગિસ ફખરી :

નાના પડદાની હિરોઈન અને મોડલ કરિશ્મા કોટકનો ચહેરો બોલીવુડ અભિનેત્રી નર્ગિસ ફખરી સાથે મળતો છે. આ ફોટાને જોયા પછી તમે પણ એમ કહેશો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.