વેસ્ટર્ન કપડા વાળી નહિ, સાડી પહેરેલી છોકરી વધુ પસંદ કરે છે છોકરા, જાણો કેમ.

આ કારણે સાડી પહેરેલી છોકરીઓ તરફ વધુ આકર્ષિત થાય છે છોકરા.

સાડીને જો આપણે મહિલાઓનું સૌથી સુંદર વસ્ત્ર કહીશું તો ખોટું નથી. જયારે પણ કોઈ ખાસ પ્રસંગ હોય છે, તો મોટાભાગની મહિલાઓ અને છોકરીઓ સાડી પહેરે છે. સાડી આપણી ભારતીય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. આમ તો ભારતના મોટાભાગમાં તે દરરોજ પહેરવામાં આવે છે, પરંતુ વેસ્ટર્ન સંસ્કૃતિની વધુ પડતી અસરને કારણે આપણું તેનું ચલણ ઓછું થતું જાય છે, ખાસ કરીને નવી પેઢીની છોકરીઓ સાડી પહેરવાનું ઓછું પસંદ કરે છે.

આમ તો સાડી પહેરવાના પોતાના થોડા ફાયદા પણ છે. એટલે કે જો તમે છોકરીઓને આકર્ષક જોવા માગો છો, તો સાડીથી સારું કાંઈ જ નથી. છોકરાઓને છોકરીઓ સાડીમાં વધુ આકર્ષક જોવા મળે છે. જો તમે તે છોકરીમાંથી છો જે વધુ વેસ્ટર્ન કપડા પહેરો છો, તો ક્યારેક સાડી પહેરીને તમારા મિત્ર સામે જાવ.

અમારો દાવો છે કે ઘણી છોકરીઓ તમારા ઉપરથી પ્રેરણા લેવા લાગશે, એટલે કે તમે ક્યારેય વિચાર્યું છે કે સાડીમાં ખરેખર એવું શું છે જે છોકરા તેને એટલી પસંદ કરે છે? આવો જાણીએ.

માતાની ઝલક : જેવી રીતે છોકરીઓ પોતાના પિતાના ગુણ વાળા છોકરા શોધે છે, બસ એવી જ રીતે છોકરા પોતાની માતાના ગુણો વાળી છોકરીઓ શોધે છે. સાડી અને માતાનું સમન્વય છોકરાઓના મગજમાં સારી રીતે ગોઠવાયેલુ રહે છે. એટલા માટે જયારે કોઈ છોકરી સાડી પહેરીને તેની સામે આવે છે, તો તેને પોતાના પણાનો અહેસાસ થાય છે.

સાદગી : સાડીથી વધુ સાદગી બીજું કોઈ હોઈ જ નથી શકતું. જો તમે સાડીને સારી રીતે પહેરો તો તમે સ્ટાઇલીસ્ટ, સાદગીપૂર્ણ અને સુંદર ત્રણેથી જ જુદા લાગી શકો છો.

પરીપકવતા : સાડી પહેરતા જ એક છોકરી મહિલા જેવી લાગે છે. સાડી કોઈપણ છોકરીના સંપૂર્ણ લુકને બદલી નાખે છે. તેને પહેરવાથી છોકરી મોટી અને મેચ્યુર લાગે છે. સાડીમાં છોકરીને જોઈ છોકરાનોના મનમાં ફીલિંગ આવે છે કે તેની સાથે તે પોતાનું આખું જીવન પસાર કરી શકે છે.

બોડી લેન્ગવેજ : સાડી પહેરતા જ છોકરીની ચાલ ઢાલ અને વાતચીત કરવાની પદ્ધતિ બદલાઈ જાય છે. તેનું વર્તન પહેલા કરતા વધુ આકર્ષક લાગવા લાગે છે. સાડી પહેરતા જ છોકરીઓ વધુ સારી દેખાય છે. એ વાત છોકરાઓને આકર્ષે છે.

સરળ સાદુ : સાડી પહેર્યા પછી તમારી સ્કીન ભલે થોડી દેખાતી હોય પરંતુ તે ક્યાંયથી પણ ખરાબ થતી નથી. તેની સાથે જ સાડીનો લુક સરળ હોવા સાથે સુંદર પણ હોય છે.

સુંદર પણ અને સેક્સી પણ : સાડીમાં મહિલા સુંદર અને વધુ આકર્ષક બન્ને જ એક સાથે લાગે છે. સાડી પેહેરવાથી તેની સુંદરતા ઘણી વધી જાય છે. તે છોકરાઓને ઘણું પસંદ પડે છે.

મહિલાઓ વાળા ગુણ : સાડી પહેરવાથી છોકરીઓમાં મહિલાઓ વાળા ગુણ વધુ જોવા મળે છે. છોકરા સ્કુલ, કોલેજ કે ઓફિસમાં મોટાભાગે છોકરીઓને જીન્સ ટીશર્ટમાં જ જુવે છે. પરંતુ જયારે તે છોકરી સાડી પહેરીને સામે આવે છે, તો તેને એ છોકરીના એક અલગ આદર્શને જાણવાની તક મળે છે. પછી તે તેને દોસ્તની દ્રષ્ટિથી ઓછા જુવે છે.

યુનિક લુક : વેસ્ટર્ન કપડા પહેરીને તમે ભીડ વચ્ચે તમને હાઈલાઈટ નથી કરી શકતા. પરંતુ સાડી પહેરીને તમે એમ કરી શકો છો. તે સાડી ઘણી ડીઝાઈન અને કલર્સમાં આવે છે. તેની સાથે જ તમે તેને ઘણી અલગ અલગ રીતે પહેરી પણ શકો છો. તે રીતે તે તમને બીજાથી અલગ અને વિશેષ દેખાડે છે.

ટ્રેડીશનલ વેલ્યુ : સાડી સાથે ઘણી સાડી સાંસ્કૃતિક વિશ્વાસ જોડાયેલા રહે છે. એટલા માટે ધાર્મિક કાર્યોમાં તે પહેરવામાં આવે છે. તે એક વડીલપણું પણ લાવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.