સમુદ્ર કિનારે હોટ અવતારમાં દેખાઈ મિથુન ચક્રવર્તીની વહુ, જુઓ સુંદર ફોટા.

વાયરલ થઇ રહ્યા છે મિથુન ચક્રવર્તીની વહુના ફોટા, સમુદ્ર કિનારે દેખાઈ હોટ અવતારમાં. બોલીવુડમાં આજ સુધી ઘણા મોટા કલાકારો આવ્યા. તેમાંથી થોડા એવા છે, જે પોતાના અલગ અભિનય અને સ્ટાઈલથી બધાના મન ઉપર છાપ છોડી જાય છે. આમ તો ફરી બીજી કેટેગરીમાં તે કલાકારો આવે છે, જેને લોકો તેના નામને બદલે કોઈ સંબંધોથી ઓળખે છે. મિથુન ચક્રવર્તીની વહુ પણ એક એવી જ અભિનેત્રી છે.

જેમ કે તમે બધા જાણો છો કે મિથુન ચક્રવર્તી બોલીવુડના જાણીતા અભિનેતા છે. તેના વિષે દરેક જાણે છે. મિથુને પોતાની કારકિર્દીમાં ઘણી હીટ ફિલ્મો આપી છે. આમ તો આજે અમે તમને મિથુનની વહુ મદાલસા શર્મા ચક્રવર્તી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. મદાલસા શર્મા મિથુનના દીકરા મહાક્ષય ચક્રવર્તીની પત્ની છે. બંનેએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા.

મદાલસા શર્મા વ્યવસાયથી એક મોડેલ અને અભિનેત્રી છે. તે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, પંજાબી અને જર્મન ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તે ઉપરાંત તે ઘણી ટીવી સીરીયલમાં પણ જોવા મળી ચુકી છે. 26 સપ્ટેબર 1986 ના રોજ મુંબઈમાં જન્મેલી મદાલસા 34 વર્ષની છે.

હાલમાં જ મદાલસાને સ્ટાર પ્લસના ‘અનુપમા’ સીરીયલમાં અભિનય કરતા જોવા મળી છે. તેવામાં લોકોને મદાલસાનું કામ ઘણું પસંદ આવ્યું છે.  મદાલસા શર્મા હાલના દિવસોમાં રજાઓ માણી રહી છે. તે ઈંસ્ટાગ્રામ ઉપર પણ ઘણી એક્ટીવ રહે છે. તે ઘણા ફની વિડીયો પણ બનાવે છે.

તે વાતમાં કોઈ શંકા નથી કે મિથુનની વહુની સુંદરતા જોરદાર છે. આમ તો તેના વિષે હજુ સુધી ઘણા ઓછા લોકો જાણતા હતા પરંતુ હવે તમે મદાલસા શર્મા વિષે જાણી ગયા છો. આમ તો મદાલસાએ બોલીવુડ મેંડ ડેબ્યુ 2011 માં આવેલી ‘એંજલ’ ફિલ્મથી કર્યો હતો. પરનું તે ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર કોઈ વિશેષ પ્રદર્શન ન કરી શકી. તમને મિથુનની આ વહુ કેવી લાગી અમને કમેંટ સેક્શનમાં જરૂર જણાવો. જો તમને આ તસ્વીરો પસંદ આવી હોય તો તે બીજા સાથે શેર કરવાનું ન ભૂલશો. આ રીતે બીજા લોકો પણ મિથુનની વહુને જોઈ શકે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.