કેન્સર ડાયટ ચાર્ટ જે કોઈ પણ પ્રકારના કેન્સર માટે અસરકારક છે. જાણવા માટે ક્લિક કરો.

૧. સૌથી પહેલા રોગીની ત્વચા, ફેફસા, કીડની અને આંતરડાની સારી રીતે સફાઈ કરવા તેને ૪ દિવસ સુધી માત્ર ફળ જેવા કે સંતરા, દ્રાક્ષ, નારીયેલ પાણી, નાશપાતી, ટમેટા, લીંબુ વગેરેના રસ ઉપર રાખો. જેટલું બની શકે એટલું કુદરતી ફળ શાકભાજીનો ઉપયોગ કરો. જો ન મળે તો માત્ર દેશી વસ્તુનો ઉપયોગ કરવો. કોઈપણ શાકભાજી કે ફળ હાઈબ્રીડનો ઉપયોગ ન કરવો.

૨. સવારે ઉઠી ને ધ્યાન અને યોગ જરૂર કરો. અને તમારા મનની અંદર સકારાત્મક વિચારો લાવો. જ્યાં સુધી તમારું મન સ્વસ્થ નહી થાય તમારી બીમારી પણ સારી નહી થાય. એટલા માટે પહેલા તો તમારા મનને સ્વસ્થ કરવું ઘણું જરૂરી છે.

૩. એક લીટર પાણીમાં ચાર ચમચી તજ, બે ચમચી શાહજીરું અને બે ચમચી જેઠીમધ પાવડર નાખીને ઉકાળો, ૭૫૦ મિલી પાણી રહે એટલે ગાળીને દિવસ આખો થોડું થોડું કરીને પીવું જોઈએ.

૪. સવારે ખાલી પેટ શૌચ ગયા પછી રોગીને દેશી ગાય (જો તે એકદમ કાળી ન હોય જેમ કે તેમાં કાળા ડાઘા હોય તો પણ ચાલશે, આવી ગાય ગૌશાળામાં કે ક્યાય પણ શોધો, પણ ધ્યાન રાખશો તે ગાય ગર્ભવતી ન હોય, જો ગર્ભવતી હોય તો ગાયના વાછરડા કે કાળા રંગના બળદનું મૂત્ર, પણ ધ્યાન રાખશો કે ગાય દેશી જ હોય) અધો ગ્લાસ ગાય મૂત્ર તાજું અને અડધો ગ્લાસ પાણી ભેળવીને તેમા ચમચી ઘરમાં જ વાટેલી હળદર નો પાવડર ભેળવો અને અડધું રહે ત્યાં સુધી ઉકાળો. તેને ગાળીને તેમાં only ayurvedના પુનર્વવાની એક કેપ્સ્યુલ ખોલીને ભેળવી દો. અને ધીમે ધીમે કરીને તે પીવો. જો ગૌમૂત્ર ન પી શકો તો આ પ્રયોગ માત્ર પાણીમાં કરો.

૫. તેને અડધો કલાક પછી રોગીને only ayurvedનું Wheat Grass juice ૩૦ થી ૬૦ મી.લિ. દેવું જોઈએ. ઘઉં ના જવારાના રસને Green Blood કહેવામાં આવે છે. આ કેન્સર સેલ્સ સામે લડવામાં ઘણું મહત્વનું છે. ઘઉંના જવારાનાં રસમાં ૩૦ ml સુધી only ayurved નું અમૃત રસ ભેળવીને આપો. અને ત્યાર પછી તમે દુધી ૧૫ થી ૩૦ ml કપ પાણીમાં ભેળવીને આપો.

૭. ત્યાર પછી ૧૫ મિનીટ પછી બારમાસીના સફેદ ફૂલ વાળા બારમાસીના 11 પાંદડા અને 11 તુલસીના પાંદડા નાખીને ચટણી બનાવીને ચાવીને ખાઈ જાઓ. જો સફેદ ફૂલની બારમાસી લેશો તો વધુ અસરકારક રહેશે. ન મળે તો ગુલાબી ફૂલ વાળી બારમાસીના પાંદડા લઇ શકો છો, અને તુલસી શક્ય હોઈ શકે તો શ્યામ તુલસી લો. ન મળે તો કોઈપણ લઇ લો.

૮. સવારે નાસ્તામાં ૧૦૦ ગ્રામ પનીર (ઘરે બનાવેલ અને તે દેશી ગાયના દૂધ કે બકરીના દૂધ માંથી) માં ૧૦ થી ૩૦ મી.લિ. અળસીનું તેલ ભેળવીને તેને બ્લેન્ડરથી ભેળવીને સારી રીતે એક કરી લો. પનીરમાં તેલ દેખાવું ન જોઈએ. જો આ ઘોળ ઘાટુ હોય તો આ ઘોળમાં ૨-૩ ચમચી દ્રાક્ષનો રસ ભેળવી શકો છો. અને સ્વાદ માટે તમે Flavour ઉમેરી શકો છો. આ પીણું સવારે નાસ્તામાં રોગીને પીવરાવવું જોઈએ. દ્રાક્ષના રસ સાથે દ્રાક્ષાસવ કે અંગુરાસ્વ ૧૫ ml જરૂર આપો.

૯. નાસ્તામાં દેશી ગાયનું દૂધમાંથી બનેલ દહીં એક વાટકી લઈને તેમાં ૨૦ મી.લિ. તુલસીનો રસ ભેળવીને તેમાં બે ચમચી અળસીના બીજ તરત વાટીને ઉમેરીને સેવન કરો. ધ્યાન રહે દહીં ખાટું ન હોવું જોઈએ.

૧૦. લીંબુને રાત્રે બરફની જગ્યાએ જમાવી દો. ૧૦ કલાકમાં તે એકદમ બરફ થઇ જશે, તેને નારીયેલની જેમ છોતરા સહીત વાટી લો અને તેમાં એક ગ્લાસ પાણીમાં બે કાળા મરી વાટીને ભેળવી ને પીણાને સવાર સાંજ આપો. લીંબુની છાલ માં કેન્સર સામે લડવા માટે ઘણા બધા તત્વો મળી આવે છે. તેથી તે પીવાની આ અલગ જ રીત દર્શાવેલ છે.

૧૦. જો બીજું ખાવાની ઈચ્છા હોય તો ટમેટા, મુળા, કાકડી વગેરે સલાડ સાથે કટુ, જવાર, બાજરી વગેરે સાથેના અનાજના લોટમાંથી બનેલી એક રોટલી લઇ લો.

૧૧. નાસ્તાના અડધા કલાક પછી only ayurved ના Miracle Roots ૧૫ થી ૩૦ ml એક કપ પાણીમાં ભેળવીને આપો.

૧૨. નાસ્તાના એક કલાક પછી ઘરે બનેલ તાજા ગાજર, મુલા, દુધી, બીટ, ગાજર વગેરેનો તાજો રસ લો. ગાજર અને બીટ યકૃતને શક્તિ આપે છે અને ઘણું કેન્સર વિરોધી હોય છે. તેની સાથે તમે નારીયેલ પાણી પણ આપો.

૧૩. તેના એક કલાક પછી દેશી ગાયના દૂધમાંથી બનેલ દહીંની છાશમાં પાંચ પાંદડા તુલસીના (જો કાળી તુલસી મળે તો સૌથી ઉત્તમ છે, તે હંમેશા નર્સરીમાં મળી શકે છે) બ્લેન્ડ કરીને આપો. તેને ફરી એક કલાક પછી.૧૧ પાંદડા પીપરના અને ૧૧ પાંદડા શીશમના બન્નેને સારી રીતે વાટીને ચટણી બનાવીને આપો.

૧૪. નાસ્તાના ત્રણ કલાક પછી લગભગ ૧૨ વાગ્યે દર્દીને કોબીનું જ્યુસ પીવા આપો. કોબીનો રસ કેન્સરમાં ખુબ અસરકારક છે. કોબી એલ્કલાઈનનો ઘણો ઉત્તમ સ્ત્રોત છે. તે શરીરના તમામ સેલ્સનું પુનર્નીર્માણ કરવામાં ઘણું ઉપયોગી છે. અને જે સિઝનમાં કાળા ગાજર (દેશી ગાજર) આવતા હોય તે સિઝનમાં વચ્ચે વચ્ચે ગાજરનું જ્યુસ પણ પીવરાવવું જોઈએ. ધ્યાન રાખશો કે આ વસ્તુ કુદરતી હોય, તેના માટે તમે કોઈ ખેડૂતને પૈસા આપીને તેની પાસેથી દેશી વસ્તુ વગર રાસાયણિક ખાતર વાળી લો.

૧૫. બપોરે ખાવામાં કાચા શકભાજી જેવા કે બીટ, શલગમ, મૂળા, ગાજર, કોબી, ફુલાવર, હાથીચાક, શતાવર વગેરે નો સલાડને ઉમેરો કરો. જો છતાંપણ ભૂખ લાગે તો ઉકળેલી કે વરાળમાં બાફેલા શાકભાજી સાથે એક બે ભેળવેલ લોટની રોટલી લઇ શકો છો. આ રોટલી ઉપર નારીયેલ, ડુંગળી અને લસણ ઘરમાં જ પથ્થર ઉપર બનેલી ચટણી ઉપયોગ કરી શકો છો. તેની સાથે તમે દેશી ગાયના દૂધમાંથી બનેલ દહીં ની છાશ પણ લઇ શકો છો.

૧૬. બપોરે ખાધા પછી ૩ કલાક પછી દ્રાક્ષના એક ગ્લાસ રસમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને એક ચમચી (૫ ગ્રામ) અળસીને તાજી વાટીને ભેળવો અને ખુબ ચાવીને લાળમાં ભેળવીને ધીમે ધીમે ચૂસકીઓ લઈને પીવો. ઈચ્છો તો તે અડધો કલાક પછી એક ગ્લાસ રસ બીજો લઇ લો.

૧૭. સાંજે લગભગ ૬ વાગ્યે ઉપર જણાવ્યા મુજબ ૪,૫ અને ૬ નંબર ઉપર જણાવેલ નુસખા દોહરાવો.

૧૮. સાંજે વગર તેલ નાખેલ શાકભાજીનું સૂપ બનાવો. મસાલો પણ નાખી શકો છો. તજ, હળદર વગેરે. ટમેટા, ગાજર, બીટ, ડુંગળી, શતાવર, શિમલા મરચું, પાલક, કોબી, ફુલાવર, લીલું ફુલાવર વગેરે શાકભાજીનું સેવન કરો. સૂપ ને તમે ઉકળેલ કટુ, ભૂરા ભાત, રતાળુ, બટેટા, મસુર, રાજમાં, વટાણા બધી દાળ કે મિક્ષ લોટની રોટલી સાથે લઇ શકો છો. ફળોમાં પપૈયું જરૂર ખાવ. બની શકે તો તેની અંદરના બીજ પણ ખાઈ લો.

૧૯. ભોજનના અડધો કલાક પછી તમે only ayurved ના Miracle Roots ૧૫ થી ૩૦ ml એક કપ પાણીમાં ભેળવીને આપો.

૨૦. રાત્રે સુતા સમયે એક ગ્લાસ ગરમ પાણીમાં ૩૦ થી ૫૦ ml ત્રિફળા રસ ભેળવીને પીવો.

પરેજી

કેન્સર રોગીને ઉલટી, ઉબકા, મતલી આવવા ઉપર શું કરવું?

કેન્સરના રોગીને ઉલટી થાય તો તેને બે બે કલાક ના અંતરે આદુ અને ફુદીના નો રસ બે બે ચમચી આપતા રહો. જો છતાં પણ ઉલટી ન અટકે તો તેવામાં નારીયેલ ની ઉપરના ભૂરા વાળને છોલીને અંદરથી નારીયેલ કાઢવામાં આવે છે, તેને બાળીને રાખ બનાવી લો અને કપડાથી ચાળી લો, આ રાખને મધ સાથે દિવસમાં બે વખત ચાટવાથી ઉલટીમાં ઘણી રાહત થાય છે.

કેન્સરના રોગીને દુ:ખાવો થાય તો શું કરવું?

કેન્સરના રોગીને વધુ દુ:ખાવાનો સામનો કરવો પડે છે તે વખતે રોગીને અડધી ચમચી (૨ ગ્રામ) અશ્વગંધાનું ચૂર્ણ પાણી કે જ્યુસ સાથે દિવસમાં બે વખત અને જીન્સેંગનું અડધો અડધો ગ્રામ સવાર સાંજ પાણી કે જ્યુસ સાથે આપો. તે ઉપરાંત તમે રોગીને નાગરમોથાના મૂળનું ચૂર્ણ અડધી ચમચી સવાર સાંજ ગરમ પાણી સાથે આપી શકો છો. તેની સાથે તમે અડધી ચમચી શાહજીરું પણ આપી શકો છો.

ઓન્લી આયુર્વેદ ની પ્રોડક્ટ ખરીદવા માંગતા હોય તો ૮૮૬૬૧૮૧૮૪૬ નમ્બર પર વોટ્સ એપ કરી ને હોમ ડીલેવરી મંગાવી શકો છો. કેસ ઓન ડીલેવરી નથી એટલે તમારે પહેલા જેતે વસ્તુ ના પહેલા પૈસા બેંક કે paytm પર આપવા પડશે તમને હોમ ડીલેવરી મળી જશે. ૫૦૦ થી વધુ ની ખરીદી પર ગુજરાત અને મહારાષ્ટ્ર માટે હોમ ડીલેવરી ફ્રી રહેશે