કેન્સરનો ઈલાજ
(૧) તુલસી : કેન્સરમાં તુલસીનો ઉપયોગ
તુલસીના ૨૧ થી ૩૫ પાંદડા ચોખ્ખી ખરલ (જેમાં રસોડામાં મસાલા વાટવામાં આવે છે) કે સીલબટે (જેની ઉપર મસળી ન વાટવામાં આવેલ હોય) ઉપર ચટણી જેવું વાટી લો અને ૧૦ થી ૩૦ ગ્રામ મીઠું દહીં (તાજું દહીં, ખાટું ન હોય) માં ભેળવીને નિયમિત સવારે ખાલી પેટ ત્રણ મહિના સુધી ખાવ. ધ્યાન રાખશો દહીં ખાટું ન હોય અને જો દહીં માફક ન આવે તો એક બે ચમચી મધ ભેળવીને લો. દૂધ સાથે ભૂલથી પણ ન આપવું. ઔષધી સવારે ખાલી પેટ લો. એક થી દોઢ કલાક પછી નાસ્તો લઇ શકો છો.
પ્રમાણ : દવા કેન્સર જેવા અસહ્ય દુખાવો અને પીડાદાયક રોગોમાં ૩ વખત સવાર બપોર અને સાંજે લેવાની છે.
આ પ્રયોગ કેન્સર જેવા અસાધ્ય રોગોમાં ખુબ ફાયદાકારક છે.
(સુર્યાસ્ત પછી દહીં ન ખાવું જોઈએ)
(૨) વજ્ર્ર – રસાયણ :
વજ્ર રસાયણ બને છે હીરાની રાખ બનાવીને. કેન્સર વાળાને વજ્ર રસાયણ આપવું કેન્સરને મારીને ભગાડે છે.
પ્રમાણ : વજ્ર રસાયણ ની અડધી ગોળી દિવસમાં ૨ વખત લેવી.
(૩) લીંબુના છોતરા :
લીંબુના છોતરા ચપ્પુથી કાઢીને તેના નાના નાના ટુકડા કરી લો. અથવા લીંબુને ફ્રીજરમાં રાખો અને કડક થઇ જાય એટલે તેમાં છોતરા ઉખેડી લો. આ ટુકડા કે ઉખેડવામાં આવેલ છોતરાને દાળ, શાક, સલાડ, સૂપ વગેરે ખાદ્ય પદાર્થોમાં ભેળવીને નિયમિત સેવન કરવાથી કેન્સર રોગમાં ફાયદો મળે છે.
પ્રમાણ : ૧ દિવસમાં ૧ લીંબુના છોતરા પૂરતા છે.
કેન્સરના રોગીને ૧૦ ગ્રામ તુલસીનો રસ અને ૧૦ ગ્રામ મધ ભેળવીને સવાર બપોર અને સાંજે આપવાથી અથવા
૧૦ ગ્રામ તુલસીનો રસ અને ૫૦ ગ્રામ દહીં ( ખાટું નહી) આપવાથી તેને રાહત મળે છે. એક એક કલાકના અંતરે બે બે તુલસીના પાંદડા પણ મોઢામાં રાખીને ચૂસતા રહો.
સવાર બપોર અને સાંજે દહીં અને તુલસીનો રસ કેસર મટાડી દે છે ( સુર્યાસ્ત પછી દહીં ન ખાવું જોઈએ)