તે શું છે જેને ડુબતું જોઈને કોઈ તેને બચાવવા જતું નથી? કેન્ડિડેટે સમય ગુમાવ્યા વિના આપ્યો સાચો જવાબ.

તે શું છે જે તમે તમારા સીધા હાથથી પકડી શકતા નથી? કોઈ આપી શક્યું નહિ UPSC ઇન્ટરવ્યુના આ ખતરનાક સવાલોના જવાબ. IAS Interview Questions in gujarati / UPSC Questions: સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

આઈએએસ ઇન્ટરવ્યૂમાં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

ballpen
ballpen

પ્રશ્ન – શું એક એવી પેન માંથી જેની અંદર લાલ રંગની શાહી ભરી હોય – વાદળી લખી શકો છો.

જવાબ – હા લખી શકાય છે ‘વાદળી’

પ્રશ્ન – તે કઈ વસ્તુ છે, જેને આપણે દિવસના પ્રકાશમાં પણ નથી જોઈ શકતા?

જવાબ – અંધારું

પ્રશ્ન – તે શું છે, જેને તમે સીધા હાથથી નથી સ્પર્શી શકતા?

જવાબ – તમારા સીધા હાથના પાછળનો ભાગ અને સીધા હાથની કોણી.

પ્રશ્ન – ‘અ’ ‘બ’ ના પિતા છે પરંતુ ‘બ’ ‘અ’ નો પુત્ર નથી, કેમ?

જવાબ – કેમ કે ‘બ’ ‘અ’ ની પુત્રી છે

પ્રશ્ન – તે કોણ છે, જેને ડૂબતા જોઈ કોઈ બચાવવા નથી આવતા?

જવાબ – સૂર્ય

પ્રશ્ન – તે કલી જે પાંદડામાં એવી રીતે છુપાઈ જાય છે કે દેખાતી નથી?

જવાબ – છિપકલી

પ્રશ્ન – એક ઊંટનું મોઢું ઉત્તરમાં છે, બીજાનું દક્ષીણમાં, કેમ તે બંને એક સમાન સ્થિતિમાં એક સાથે ખાવાનું ખાઈ શકે છે?

જવાબ – ખાઈ શકે છે કેમ કે તે બંને સામ સામે બેઠા છે.

પ્રશ્ન – તે પદાર્થનું નામ જણાવો, જે પાણીમાં નાખવાથી ઠંડુ ન થઈને ગરમ થઇ જાય છે?

જવાબ – ફોડ્યા વગરનો ચૂનો

પ્રશ્ન – છોલો તો છાલ નહિ, ખાવ તો ગરબ નહિ, કાપો તો ગોટલી નહિ?

જવાબ – બરફ

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.