જાણો કેમ ભારતમાં ગાડીઓ સડક ઉપર ડાબી બાજુ અને અમેરિકા જેવા બીજા દેશો માં જમણી બાજુ ચાલે છે?

ભારતમાં સડક ઉપર ગાડીઓ ડાબી બાજુ ચાલે છે અને મોટરકાર નું સ્ટેરીંગ ડાબી બાજુ હોય છે. જયારે અમેરિકા સહિત મોટાભાગમાં પશ્ચિમી દેશોમાં ગાડીઓ સડકની જમણી બાજુ ચાલે છે. અને મોટરકાર નું સ્ટેરીંગ જમણી બાજુ હોય છે. પણ શું તમને આની પાછળ ના કારણ ની ખબર છે? જો તમે આ પ્રશ્ન થી અસંતુષ્ઠ હો તો આ લેખ વાચ્યા પછી તમે જરૂર સમજી જશો કે ભારતમાં ગાડીઓ સડકની ડાબી બાજુ ચાલે છે અને અમેરિકામાં જમણી બાજુ ચાલે છે.
સડક ઉપર ચાલવાના નિયમ ની શરૂઆત

વિશ્વ ના બધા દેશોમાં સડક ઉપર ચાલવાને લગતા નિયમ ની શરૂઆત જુદા જુદા સમયે થઇ છે. પરંતુ તમને જાણી ને નવાઈ લાગશે કે જુના જમાના માં વિશ્વ ના મોટાભાગના દેશો સડક ની જમણી બાજુ જ ચાલવાની પ્રથા હતી અને ૧૮ મી સદી માં પહેલી વખત સડક ની જમણી બાજુ ચાલવાની પ્રથા ની શરૂઆત થઇ હતી.

સડક ઉપર ચાલવાને લગતા નિયમ નું પહેલું વાસ્તવિક પુરાતાત્વિક સાક્ષ્ય રોમન સામ્રાજ્ય થી મળી આવેલ છે. તે સંશોધન ના અભ્યાસ થી જાણવા મળે છે કે રોમન સામ્રાજ્ય ના નાગરિકો સડક ઉપર ડાબી બાજુ ચાલતા હતા. તે વાતની સાચી સાબિતી મળતી નથી કે રોમન સામ્રાજ્યમાં લોકો રસ્તા ઉપર ડાબી બાજુ કેમ ચાલતા હતા. પરંતુ આખા મધ્યકાળ દરમિયાન સડક ઉપર ડાબી બાજુ જ ચાલવાની પ્રથા હતી.

મધ્યકાળ દરમિયાન સડકો ઉપર ચાલતા યાત્રિકો માટે કાયમ સુરક્ષિત ન હતું અને સડક ઉપર બીજી બાજુ થી આવવા વાળા ડાકુ અને લુટેરા થી બચવાનું પણ હતું. કેમ કે મોટા ભાગના લોકો જમણા હાથે કામ કરવા વાળા હતા, એટલે સડક ઉપર ડાબી બાજુ ચાલતા તલવાર બાજો તેના જમણા હાથમાં તલવાર રાખતા હતા અને દુશ્મનો ઉપર સરળતા થી હુમલો કરી શકતા હતા. તે ઉપરાંત સડક ઉપર ડાબી બાજુ ચાલતા લોકો રસ્તામાં મળતા ઇષ્ટ મિત્રો જમણા હાથથી સરળતા થી દુવા સલામ હેલ્લો નાં ઇશારા કરી શકે .

૧૩૦૦ મી સદી માં પોપ બોનીફેસ અષ્ટમ એ આદેશ કર્યો કે દુનિયા ના વિભિન્ન દેશો થી રોમ તરફ આવનારા લોકોને તમની યાત્રા દરમિયાન સડક ઉપર જમણી બાજુ ચાલવાના નિયમ નું પાલન કરવાનું રહેશે. ત્યાર પછી ૧૭ મી સદી ના અંત સુધી લગભગ બધા પશ્ચિમી દેશોમાં સડક ઉપર જમણી બાજુ ચાલવાના નિયમ નું જ અનુસરણ કરવામાં આવ્યું.

પહેલી વાર સડક ઉપર ડાબી બાજુ ચાલવાના નિયમ ની શરૂઆત

૧૮ મી સદી માં સયુક્ત રાષ્ટ્ર અમેરિકા માં “ટીમસ્ટર્સ” ની શરૂઆત થઇ છે. આ એક વેગન હોય છે, જેને ઘોડા ની એક ટીમ ખેચતી હતી. આ વેગન ઉપર ડ્રાઈવર ને બેસવાની સીટ ન હતી. એટલે ડ્રાઈવર બધા થી જમણા ઘોડા ઉપર બેસતો હતો અને ડાબા હાથે ચાબુક થી ઘોડા ને કાબુમાં રાખતો હતો. પરંતુ તેના કારણે અમેરિકાના લોકો ને સડક ઉપર જમણી બાજુ ચાલવા ના નિયમ માં ફેરફાર કરવો પડ્યો અને તે સડક ઉપર ડાબી બાજુ ચાલવાના નિયમ ને અનુસરવા લાગ્યા.

આ બદલાવ નું મુખ્ય કારણ તે હતું કે સૌથી જમણા ઘોડા ઉપર બેસીને સડક ઉપર ડાબી બાજુ ચાલતા પાછળ થી કે આગળ થી આવનારા વેગનો ઉપર ધ્યાન રાખવું સરળ હતું. ૧૭૯૨ માં સૌ પ્રથમ અમેરિકા ના પેન્સીલવેનિયા પ્રાંત માં સડક ઉપર ડાબી બાજુ ચાલવા ના નિયમ લાગુ કરવામાં આવ્યો અને ૧૮ મી સદીના અંત સુધી આ નિયમ આખા સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડા માં લાગુ કરવામાં આવ્યો.

યુરોપીય દેશોમાં સડક ઉપર ડાબી બાજુ ચાલવા માટે નિયમ ની શરૂઆત

યુરોપીય દેશો માં સર્વપ્રથમ ફ્રાંસ માં સડક ઉપર ડાબી બાજુ ચાલવાનો નિયમ લાગુ કર્યો. તેને લગતી સ્પષ્ટ કારણો ની માહિતી ઉપલબદ્ધ નથી. અમુક લોકોનું કહેવું છે કે ફ્રાંસીસી ક્રાંતિસારી પોપ ના આદેશ નું પાલન નહોતા કરવા માંગતા. તેથી તેમણે આ નિયમ નું પાલન કર્યું. એક માન્યતા તે પણ છે કે ફ્રાન્સીસી અંગ્રેજી દ્વારા અમલ કરનાર નિયમ નું પાલન ન કરવા માંગતા હતા. આ સિવાય અમુક લોકોનું માનવું છે કે સડક ઉપર ડાબી બાજુ ચાલવા ના નિયમ ની શરૂઆત નેપોલિયને કરી હતી.

ત્યાર પછી નેપોલિયને આ પ્રથા ને તે દેશોમાં ફેલાવી જેની ઉપર તેણે વિજય મેળવ્યો હતો. નેપોલિયન ની હાર થયા પછી પણ જે દેશોમાં તેણે જીત મેળવી હતી. તેમાંથી મોટાભાગના ઓ એ સડક ઉપર ડાબી બાજુ ચલાવવાની પ્રથા ચાલુ રાખવાનું નક્કી કર્યું. તેમાં સૌથી પહેલા જર્મની હતો. જેણે ૨૦ મી સદી માં ઘણા યુરોપીયન દેશો ઉપર કબજો મેળવ્યો અને તે દેશો માં સડક ઉપર ડાબી બાજુ ચાલવાની પ્રથા લાગુ કરી.

ભારતમાં સડક ઉપર જમણી બાજુ ચાલવા ના નિયમ નું પાલન કરવાનું કારણ

અમેરિકા ની જેમ ઇંગ્લેન્ડ ક્યારેય પણ ઘોડા ખેચવાવાળા વેગન નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. કેમ કે લંડન અને બીજા બ્રિટીશ શહેરો ની સાંકડી ગલીઓ માં આ વેગન ને ખેચવા સરળ ન હતા. તે સિવાય ક્યારેય ઇંગ્લેન્ડ ઉપર ક્યારેય નેપોલિયન કે જર્મની એ જીત મેળવી ન હતી. એ કારણ છેકે ઇંગ્લેન્ડમાં કાયમ થી સડક ઉપર જમણી બાજુ ચાલવાની નિયમ નું જ પાલન કરવામાં આવે છે અને ૧૭૫૬ માં ઇંગ્લેન્ડ માં તેને કાયદેસર કરી દેવામાં આવ્યો. જેમ જેમ બ્રિટીશ સામ્રાજ્ય નો વિસ્તાર થયો, સડક ઉપર જમણી બાજુ ચાલવાને લગતા નિયમ નું પાલન બધા બ્રિટીશ શાસિત દેશોમાં થવા લાગ્યો. કેમ કે ભારત પણ ૨૦૦ વર્ષ સુધી અંગ્રેજો ના શાસન માં હતું. તેના કારણે ભારતમાં પણ સડક ઉપર જમણી બાજુ ચાલવાનો નિયમ નું પાલન કરવામાં આવતું હતું.

સડક ઉપર ડાબી કે જમણી બાજુ ચાલવા સબંધી નિયમ નું પાલન કરવા વાળા દેશો ની વર્તમાન સ્થિતિ

* હાલના સમય માં આખી દુનિયામાં કુલ ૧૬૩ દેશોમાં સડક ઉપર ડાબી બાજુ ચાલવાના નિયમ નું પાલન કરવામાં આવે છે. જયારે ૭૬ દેશોમાં સડક ઉપર જમણી બાજુ ચાલવાના નિયમનું પાલન કરવામાં આવે છે.

* બ્રિટન, આયર્લેન્ડ, મળતા અને સાઈપ્રસ સિવાય બધા યુરોપીય દેશો માં સડક ઉપર જમણી બાજુ ચાલવાના નિયમનું પાલન કરવામાં આવે છે.

* ચીન માં સડક ઉપર ડાબી બાજુ ચાલવાના નિયમનું પાલન કરવામાં આવે છે. પરંતુ ચીનમાં અધિપત્ય વાળા હોગકોગ અને મકાઉ માં સડક ઉપર જમણી બાજુ ચાલવાના નિયમનું પાલન કરવામાં આવે છે.