જયારે રસ્તા વચ્ચે ગાડીઓની પાછળ પડે છે ગેંડો, પછી મચી જાય છે હાહાકાર – જુઓ વિડિયો

સોસીયલ મીડિયા પર એક વિડિયો તે સમયે ચર્ચા નું કેન્દ્ર બની ગયો છે અને આ વિડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આમ તો આ વિડીયો આસામ નો છે જ્યાં એક ભીડભાડ વાળા રસ્તા ઉપર અચાનક જ એક ગેંડા ને દોડતો જોઈને લોકોમાં દોડાદોડી તડાફડી મચી જાય છે અને બધા પોતાની ગાડીઓ પાછી વાળીને ઉંધી દિશામાં ભાગવા લાગે છે.

આ બનાવને કોઈ એક વ્યક્તિ એ કેમેરામાં કેદ કરી લીધો અને આ વિડીયો ને સોસીયલ મીડિયા ઉપર સેર કરી દીધો.જે વાયરલ થઇ રહેલો આ વિડીયો ફૂટેજ ભારતના આસામ ના છે જ્યાં રસ્તા ઉપર એક અજીબ બનાવ જોવા મળ્યો.

ખરેખર આસામમાં ભીડભાડ વાળા રસ્તા ઉપર અચાનક એક ગેંડા એ અમુક ગાડીઓને દોડાવી હતી. જેને જોઈને લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને બધા પોતાની ગાડીઓને પાછી વાળીને ઝડપથી ઉંધી દિશામાં ભાગવા લાગ્યા.

આ વીડિયોને કારમાં બેઢેલા પતિ-પત્નીએ ખેંચ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવો એક ગેંડો રસ્તા વચ્ચે કેટલીક ગાડીઓને દોડાવી રહ્યો છે. આ વિડીયો લગભગ ત્રણ મિનિટનો છે,જે સોસીયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ એક એવો નજારો છે જે બહુ ઓછો જોવા મળે છે.

ગેંડાને રસ્તા વચ્ચે દોડતો જોઈને લોકો ડરી જાય છે અને આવી રીતે બેકાબુ જોઈને લોકો પોતાને બચાવવા માટે પોતાની ગાડીઓને એકદમ થી રોકી ને ઝડપથી રિવર્સ કરે છે અને પાછા જવા લાગે છે.પરંતુ,તેમને સાચો ડર તો ત્યારે લાગે છે જયારે રિવર્સ કરીને પછી જતી ગાડીઓને ગેંડો દોડાવી રહ્યો હતો,

પરંતુ ગેંડો આ ગાડીઓ સુધી પહોંચી શકતો નથી.તે આવું ઘણી ગાડીઓ સાથે કરતો જોવા મળે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગેંડો કેવો ઘણી વખત રસ્તા પર આવી રહેલી ગાડીઓને ટક્કર મારવાની કોશિશ પણ કરે છે. પરંતુ,ગાડીઓને ઝડપથી રિવર્સ કરીને ડ્રાઈવર ત્યાંથી બચી ને નીકળી જાય છે.

વિડીયો