ચાણક્ય અનુસાર, ઘણીવાર આ ત્રણ પ્રકારોથી મહિલાઓ પાસેથી છોકરાઓને મળે છે દગો, જાણો તેના વિશે.

મિત્રો, આ વાત તો તમે બધા જાણો જ છો કે ચાણક્ય એક મહાન વિદ્વાન હતા. તેમના દ્વારા લખાયેલી નીતિઓ આજે પણ લોકોને ઘણી કામ આવે છે. જો તમે તેમની નીતિઓનું યોગ્ય પાલન કરો છો, તો તમે તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની ખામી નહીં રહે.

ચાણક્ય એ મહિલાઓથી લઇને ઘણા પ્રકારની વાતો કહી છે. તેમણે મહિલાઓના ચરિત્ર ઉપર ઘણું બધું લખ્યું છે, જો તમે તે બધી વાતોને જાણી લો છો. તો તમે જીંદગીમાં ક્યારે પણ છેતરાશો નહિ. આવો જાણીએ મહિલાઓના આ ૩ રહસ્યો વિષે

ઘણીવાર પુરુષોને સ્ત્રીઓની તરફથી છેતરપિંડી થતી જોવા મળે છે. તે તેની સૌથી મોટી હારનું કારણ બને છે. સ્ત્રીઓના દગાથી પુરુષનું બધું સમાપ્ત થઇ જાય છે. એક સ્ત્રી ધારે તો પુરુષને રાજા બનાવી શકે છે અને જો તે સ્ત્રી દગો આપવા ઉપર આવી જાય તો તે તેને કંગાળ બનાવી શકે છે. તેથી ચાણક્યએ સ્ત્રીઓના થોડા એવા રહસ્યોનું વર્ણન કર્યું છે, જેને જો પુરુષો જાણી લે છે તો તેઓ દગો ખાવાથી બચી શકે છે.

પહેલી નીતિ :– આજકાલના છોકરાઓને છોકરીઓ દેખાવમાં સુંદર હોવી જોઈએ. છોકરા આજકાલ સુંદર કન્યાઓની તરફ મોહિત થઇ જાય છે. ચાણક્ય મુજબ સુદરતા એક છેતરપિંડી અને સુદરતા પાછળ છોકરાઓને દોડવું ન જોઈએ. સુદરતા વારંવાર તમને દગો આપે છે, તમારા એક એવી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ, જેમાં ગુણ અને સંસ્કાર પણ હોય.

કેમ કે જે છોકરીમાં સંસ્કાર હશે તે ઘરને સ્વર્ગ બનાવી દે છે અને જેમાં ગુણ જ નહીં હોય, તે તમારા ઘરને ખરાબ કરીને મૂકી દે છે.

બીજી નીતિ :- ચાણક્ય કહે છે કે જ્યારે કોઈ છોકરો લગ્ન માટે કોઈ છોકરીને જોવા જાય છે, તો તેણે તેની સુદરતા ન જોવી જોઈએ, પણ તેની અંદરના સંસ્કાર જોવા જોઈએ. ચાણક્ય કહે છે કે સુંદર છોકરીઓ ઘણીવાર પછી છોકરાઓને દગો આપી દે છે. જે છોકરીમાં સારા સંસ્કાર નહીં હોય, તે પોતાના પરિવાર સાથે સાથે પતિને પણ સંકટમાં મૂકી દે છે. જે યુવતીમાં સસ્કાર નહીં હોય તે ક્યારે પણ એક સારી પત્ની નથી બની શકતી.

ત્રીજી નીતિ :- કેટલીક છોકરીઓના સપના હોય છે કે તે મોંઘા કપડાં પહેરે અને તેની પાસે ઘણા બધા પૈસા હોય. એવી છોકરીઓ શ્રીમંત ઘરોમાં લગ્ન કરવા માગે છે. ચાણક્ય કહે છે કે જો તમે આવી છોકરી સાથે લગ્ન કરો તો તમારે એક દિવસ ઘણું દુઃખ થશે.

કેમ કે જો તમે તેની બધી ઇચ્છાઓને પૂર્ણ નથી કરી શકતા તો તે તમને પણ દગો આપી શકે છે. આવી લાલચુ સ્ત્રીઓ માત્ર પોતાના વિશે વિચારે છે તે બીજા વિશે નથી વિચારતી. તેથી જો તમે ક્યારેય આવી સ્ત્રીઓની લગ્ન સંબંધની વાત આવે છે તો તમે તેને નકારી દેજો.

જય જય ગરવી ગુજરાત. જય જવાન, જય કિશન. જય હિન્દ…