આ આફ્રિકન વર્જન હસાવી હસાવી ને બઠ્ઠા પાડી દેશે ”ચાર ચાર બંગડી વાડી ગાડી”, જુઓ વિડીયો

મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં, લાડી લઈ દઉં, લાડી લઈ દઉં,

મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં,

મારા નોનચક વીરા તને લાડી લઈ દઉં

હે તારી… લાડલીને ફરવા ઔડી ગાડી લઈ દઉં

તને ચાર-ચાર બંગડી વાડી ગાડી લઈ દઉં,

તને ચાર-ચાર બંગડી વાડી ગાડી લઈ દઉં,

મારા વીરા આકાશ તને લાડી લઈ દઉં,

મારા નોનચક વીરા તને લાડી લઈ દઉં,

તારી… લાડલીને ફરવા ઔડી ગાડી લઈ દઉં.

તને ચાર-ચાર બંગડી વાડી ગાડી લઈ દઉં,

તને ચાર-ચાર બંગડી વાડી ઔડી લઈ દઉં,

વીરા ની ગાડી….. લાવી દઉં ઔડી….

હે આયો આવસરીયો આજ મારા આંગણે અણમોલ

આયો આવસરીયો આજ…

હા…. આયો આવસરીયો આજ મારા આંગણે અણમોલ,

વાગે ડી.જે. ને બૈંડ રૂડા શરણાઈયું ને ઢોલ.

તારી લાડલીને પટૌડો’ને સાડી લઈ દઉં,

તારી લાડલીને પટૌડો’ને સાડી લઈ દઉં,

એને હાડીના ગમે તો સ્કટમીડી લઈ દઉં.

તને ચાર-ચાર બંગડી વાડી ગાડી લઈ દઉં,

વીરા, ચાર-ચાર બંગડી વાડી ઔડી લઈ દઉં,

ચાર-ચાર બંગડી વાડી, રૂડી તને લઈ દઉં ગાડી.

હે જોડુ જાણીરે જાન કરૂ ગાડીઓની લાઈન, જોડુ જાણીરે જાન… જાણીરે જાન…

હા જોડુ જાણીરે જાન કરૂ ગાડીઓની લાઈન

ના કર તું ટેન્શન તારી લાડી હશે ફાઈન,

મારા વાયડ ગામમાં તને એક વાડી લઈ દઉં,

જા જા જેસંગપુરામાં એક વાડી લઈ દઉં.

હે તને ચડવા વીરા હિર-ઘોડી લઈ દઉં,

તને ચાર-ચાર બંગડી વાડી ગાડી લઈ દઉં,

તને ચાર-ચાર બંગડી વાડી ઔડી લઈ દઉં,
મારા વીરા વિરલ તને લાડી લઈ દઉં, મારા વીરા આકાશ તને લાડી લઈ દઉં,

તારી… લાડલીને ફરવા ઔડી ગાડી લઈ દઉં

તને ચાર-ચાર બંગડી વાડી ગાડી લઈ દઉં,

ગાડી લઈ દઉં, ગાડી લઈ દઉં.

વિડીયો ટાઈટલ ની નીચે જ વિડીયો છે. કદાચ લોડ થતા વાર લાગી હોય તો દેખાય નહિ થોડી સેકંડ રાહ જોવી ત્યાજ વિડીયો આવશે. અને આ વિડીયો જોયા પછી તમે તમારું હસવાનું રોકી નહિ શકો. ઘણું સરસ એડીટિંગ કર્યું છે આ વિડિયોનું. તમે જાતે જ જોઈ લો.

વિડીયો

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.