ક્યારેય પણ ન ફેકશો ચોખાનું પાણી (ઓસામણ), અમે તમને જણાવીશું ૮ ચમત્કારિક ઉપયોગ

જો આપને રસોડાના એક એવા ઇન્ગ્રીડીએટસ ની વાત કરીએ જેના સિવાય આપણું ખાવાનું અધૂરું છે અને તે દરેક ઘરના રસોડામાંથી મળી જશે તો તમારા મગજમાં એક નામ જરૂર આવશે અને તે છે ચોખા, જો તમે એકલા રહો છો તો કદાચ ચોખા તે ઇન્ગ્રીડીએટસ જેવા જ બનાવવા ખુબ જ સરળ છે, બસ તેને પાણીમાં નાખો, ઉકાળો અને થઇ ગયું તમારું ખાવાનું તૈયાર. તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ચોખા ના ઘણા ફાયદાઓ વિષે તો સાંભળ્યું જ હશે.
આજના સમયમાં દરેક ભોજન માં ચોખા ખાવાનું પસંદ કરે છે પરંતુ ક્યારેય તમે તમારા ચોખાના ગરમા ગરમ પાણીનું સેવન કર્યું છે જેને લોકો ઓસામણ ના નામથી ઓળખે છે. શું તમે જાણો છો કે ઉકળેલા ચોખાનું પાણી આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આવો જાણીએ તેના વિષે.

ચોખાના ૮ ચમત્કારિક ફાયદા

ત્વચા અને વાળ માટે : મોટાભાગની મહિલાઓ ખાવાનું સ્વાદિષ્ટ બનાવવા માટે ની ભાંજગડ માં ખાદ્ય પદાર્થોના લાભદાયક સ્વાસ્થ્યવર્ધક બહુમુલ્ય તત્વોને ફેંકી દેતા હોય છે જેમ કે ચોખા નું ઓસામણ. ચોખા નું ઓસામણ એટલે રાંધતી વખતે વધેલ સફેદ ઘાટું પાણી જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા ઉપરાંત તમારી ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. તમને વિશ્વાસ નથી થતો પરંતુ અહિયાં આપેલા ઉપાયો જાણીને હવે પછી ચોખા બનાવતી વખતે તેના પાણીને ફેક્તી વખતે બે વાર વિચારશો.

પેટ માટે : જે લોકોને હમેશા પેટની તકલીફ રહેતી હોય છે, આવા નબળા પેટ વાળા લોકો માટે ચોખાનું ઓસામણ ખુબ જ ફાયદાકારક હોય છે. ચોખાનું ઓસામણ ખાવાથી ખોરાક પચવામાં સરળ બને છે. ચોખાને દૂધમાં ભેળવીને ૨૦ મિનીટ સુધી ઢાંકીને રાખી દો, પછી તેને ખાવ વધુ ફાયદો મળશે. તે સિવાય ચોખા ના પાણી ડાયોરીયા અને કબજિયાત થી તરત રાહત આપે છે.

તરત શક્તિ આપે : ચોખા નું પાણી તરત શક્તિ આપવામાં પણ મદદ કરે છે. ચોખાનું પાણી પીવાથી શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે અને વધુ શક્તિ મળે છે. તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ ના ઉચા પ્રમાણ ને કારણે તે શરીર ને તરત શક્તિ આપે છે. એટલા માટે જયારે પણ તમારું શક્તિ નું સ્તર ઓછું થઇ રહ્યું હોય તો ચોખાનું પાણી પી લો.
ત્વચાને ચમકદાર બનાવે : ત્વચાની ચમક વધારવા માટે ચોખાના પાણી નો ઉપયોગ કરી શકાય છે. તમારે નુકશાન કરવાવાળા કોસ્મેટીક્સ નો ઉપયોગ કરવાની જરૂર નથી. માત્ર ચોખાના પાણી દ્વારા તમે ગોરી અને ચમકતી ત્વચા મેળવી શકો છો. તેના માટે તમે કોટન ને ચોખાના પાણીમાં ડુબાડીને તેને ચહેરા ઉપર લગાવીને ચમકતી ત્વચા મેળવી શકો છો.

મસ્તિક માટે : ચોખાના પાણીથી મગજનો વિકાસ અને શક્તિશાળી બને છે. સાથે તે અલ્જાઈમર રોગને રોકવામાં મદદ કરે છે. એટલા માટે જો તમે મગજ પાવરફુલ કરવા માગો છો તો ચોખાના પાણી ને નકામું સમજીને ફેકો નહી.
હાઈબ્લડપ્રેશર ને કન્ટ્રોલ કરે : ચોખાનું પાણી હાઈબ્લડપ્રેશર ને કન્ટ્રોલ કરવામા મદદ કરે છે. ચોખા સોડીયમમાં ઓછા હોવાને લીધે હાઈબ્લડપ્રેશર અને હાઈપરટેન્શન થી પીડાતા લોકો માટે સૌથી સારો આહાર માં નો એક માનવામાં આવે છે.

ઘટ ચમકદાર વાળ :

વાળ માટે ચોખાનું પાણી ખુબ જ ફાયદાકારક થાય છે. જો તમારા વાળ પાતળા અને નિર્જીવ થવાની તકલીફ થી પરેશાન છો તો ચોખાના પાણી થી વાળ ધુવો. ચોખાના પાણીથી વાળ ધોવાથી વાળ ઘટ થાય છે સાથે સાથે વાળમાં ચમક પણ જળવાય રહે છે. ચોખાનું પાણી ને તમારા વાળમાં લગાવીને ૨૦ મિનીટ માટે છોડી દો. પછી શેમ્પુ અને કન્ડીશનર થી ધોઈ લો. તમે મોંઘી સારવાર સિવાય મેળવી શકો છો, સુંદર અને ચમકતા વાળ.

કેન્સરથી બચાવ : ચોખાના પાણી પીવાથી કેન્સર જેવી ભયંકર બીમારી માંથી રાહત મળી શકે છે. વિજ્ઞાનિક નું માનવું છે કે ચોખામાં ટ્યુમર ને દબાવવા વાળા તત્વો જોવામાં આવ્યા છે કદાચ આ આંતરડાના કેન્સરથી બચવાનું કારણ છે.
ડેમેજડ વાળ ને કરે છે ઠીક : જો હેયર સ્ટ્રેટનર અને કેમિકલ્સ ના વધુ ઉપયોગથી તમારા વાળ ખરાબ થઇ ગયા છે તો , તે બાબતમાં ચોખા તમારા માટે ઉપયોગી છે. શેમ્પુ કર્યા પછી ચોખાનું પાણી થી હળવા હાથે સ્કેલ્પ મસાજ કરો. પાંચ મિનીટ સુધી તેને તેમ જ રહેવા દો અને પછી સામાન્ય પાણીથી વાળને ધોઈ લો.

વાળને કરે સીધા : ઘણી વાર આપના વાળ ઘણા નબળા થઇ જાય છે અને સરળતા થી તૂટી જાય છે. એવું અમીનો એસીડ, વિટામીન અને મિનરલ્સ ની ઉણપ ને કારણે થાય છે, એટલા માટે વાળ ને ચોખાના પાણીથી મસાજ કરો તેનાથી તમારા વાળની મજબુતી જળવાઈ રહેશે અને તમારા વ્હાલા વાળ તૂટીને તમારાથી જુદા નહી થાય.
વાળમાં ચમક : ચોખાનું પાણી ન ફક્ત તમારા વાળ ને મજબુત બનાવે છે પણ તે તમારા વાળમાં ચમક પણ લાવવાનું કામ કરે છે. વાળને વધારાનું પોષણ આપવા માટે આનાથી રોઝમેરી , લેવેડર કે ટી ટ્રી જેવી એસેંસીયલ ઓઈલ્સ ભેળવો અને ઉપયોગ કરો.

આ છે કમાલનું શેમ્પુ : ચોખાનું પાણી ન ફક્ત કમાલનું કન્ડીશનર છે પણ એક બેમિસાલ શેમ્પુ પણ છે. તમારે જરૂર છે તો બસ એક તેમાં વાટેલા આંબળા કે શીકાકાય કે મોસંબી ના છોતરા ભેળવીને પછી શું બસ તેને તમારા વાળને તેમાં ધોઈ અને મેળવો સુંદર વાળ.

તે છે એક ક્લેન્જર પણ : ચોખાનું પાણી ને લો અને એક કોટન બોલ્સ ની મદદ થી તેને તમારા ચહેરા અને ગરદન ઉપર ફેરવીને લગાવો. ત્યાર પછી ચહેરાને તે ચોખાના પાણીથી ધોઈ લો.

મેળવો ગ્લોઇન્ગ સ્કીન : ચોખાના પાણીમાં ઘણા એવા વિટામીન અને મિનરલ્સ રહેલા છે, જે આપણી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક થી છે. તેમાં મળી આવતા Ferulic Acid અને Allantion માં એન્ટી-ઇગ્લેમેન્ટરી ઈફેક્ટ રહેલ હોય છે જે આપણી સ્કીન માટે ખુબ ફાયદાકારક હિય છે. તેના ઉપયોગ તમે ખાસ ત્યારે કરી શકો છો તમે જયારે તમે થાકી ગયા હો કે તમારી સ્કીન ખુબ સેન્સેટીવ હોય.

સ્કીન સાથે જોડાયેલી તકલીફ કરે ઓછી : હાઇપરપિગ્મેટેશન, વધતી ઉંમર કે તડકા ના લીધે થનારા ડાઘ-ધબ્બા કે ગોરી રંગત મેળવવા એવી ઘણી સમસ્યા છે જેમાંથી આપણે પસાર થઈએ છીએ. તમારી તકલીફને થોડી જ વારમાં દુર કરશે ચોખાના પાણી . તે તમારા વધેલા પોરસ ને ઓછા કરીને તમારા ચહેરા ઉપર કસાવ લાવવાનું કામ કરશે.
તે ટોનર પણ છે : ચોખાનું પાણી એક કમાલનું ટોનર છે જેની મદદથી તમે મેળવી શકશો સોફ્ટ સ્કીન. એટલું જ નહિ, તે પીપલ્સ થી થનારા ઘા ને ભરવામાં પણ મદદ કરે છે. તે એક એસ્ટિજેન્ટ ની જેમ કામ કરે છે અને સાથે જ પોર્સ (ગાલ પર નાના નાના ખાડા) ને ઓછા કરવામાં પણ મદદ કરે છે.

બનાવે બોડી સ્ક્રબ : શું વધેલા ચોખા ને તમે ફેકી દો છો? તો હવે એવું ન કરશો અને તેની મદદથી બનાવેલ કમાલનું બોડી સ્ક્રબ. આ ચોખા ને સારી રીતે ચોળી લો અને પછી તેમાં ૨-૩ ચમચી ઓલીવ ઓઈલ કે નારીયેલ તેલ ૨ ચમચી લીંબુ નો રસ કે એસેસીઅલ ઓઈલ્સ (લેવેંડર,સવિત ઓરંજ કે beragamot) ના થોડા ટીપા ભેળવી લો. આ સ્કબ નો ઉપયોગ એક કે બે અઠવાડિયામાં એક વખત કરો.