મળી ગયો ચોટલી કાપવા વાળો દેશ માં અફવાયો ફેલાવી ને કીડા મારફતે ચાઈનાએ ફેલાવી દહેશત

ઘણાં રાજ્યોમાં મહિલાઓની ચોટલી કપાવવાની નાની નાની ઘત્નાયો ને મીડિયા અને ફેક ન્યુજ આપવા માં માહિર ચાઇનીસ યુસી બ્રાઉઝર અને યુસી ન્યુજ વાળા યો એ આ ઘટનાઓ ઉપર ખુબ ફેક ન્યુઝ દ્વારા દેશ માં દહેશત પેદા કરી છે. જેને માટે શાસનથી લઈને પ્રશાસન સુધી આનું સત્ય જાણવાની કોશિશમાં લાગી ચૂક્યું છે. હવે આ સત્ય સામે આવી ચુક્યું છે. જે નીચે વિડીયો માં પણ જોઈ શકો છો.

એવામાં કાનપુરના જીવ વૈજ્ઞાનિકે આની પર રિસર્ચ કર્યું તો એક આશ્ચર્યજનક સત્ય સામે આવ્યું છે. જીવ વૈજ્ઞાનિક ડૉ. સંગીતા આર્યાએ કહ્યું કે, ચીન ભારત પર જૈવિક હુમલો કરી રહ્યો છે. જેના લીધે આવી ઘટનાઓ આપણા દેશમાં સામે આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે ભારતનો સૌથી મોટો દુશ્મન ચીન એટલે કે ડ્રેગનએે હવે ભારત પર સામેથી હુમલાની જગ્યાએ જૈવિક હુમલો કરવાનું શરૂ કરી દીધું છે.ચીને ભારતમાં મૈકી નામનો એક જીવ છોડી દીધું છે જેનાં દ્વારા થયેલી નાની નાની ઘટના ને યુસી ન્યુજ દ્વારા વાયરલ કરાવાય છે અને દેશ નાં લોકોમાં દહશત ફેલાવાઈ રહી છે. કાનપુરના જીવ વૈજ્ઞાનિક એ રિસર્ચ દરમિયાન આ જીવની ઓળખ આપી છે જે લોકોની દહેશતનું કારણ છે. જો કે તેઓએ આ સંપૂર્ણ ઘટના પર શોધ કરવાની આવશ્યકતા જણાવી છે.

કાનપુરની જીવ વૈજ્ઞાનિક ડો સંગીતા આર્યાએ કહ્યું કે મૈકી નામનો આ જીવ તાઈવાનમાં ખુબ જ અધિક માત્રામાં મળી આવે છે. ચીન ઈબે નામની એક ઓનલાઇન વેબસાઇટ દ્વારા આ જીવનું વેચાણ કરી રહ્યું છે. આ જીવ ઝાડની છાલ ખાય છે તેમજ મહિલાઓની ચોટલી પર હુમલો કરે છે અને તે ચોટલી ખાય છે. જે ચોટલીઓ કપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે તેમાં આ મૈકી નામનો જીવ શંકાસ્પદ કારણ બની રહ્યું છે કે તે જ લોકોની ચોટલી કાપી રહ્યો છે અને લોકોના વાળ ખાઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે આ એક શોધનો અગત્યનો વિષય છે અમે ખૂબ જ ટૂંક સમયમાં તે તમામ ક્ષેત્રોમાં જઈશું અને શોધ કરીશું કે ત્યાંના વાતાવરણના હિસાબે આ કેટલું સહજ છે. જે વિસ્તારોમાં આ જીવ વધારે માત્રામાં મળી આવે છે ત્યાંના ઝાડની છાલની સાથે સાથે વાળને પણ તે ખાય શકે છે. આ જીવના મોઢાનો ભાગ ખૂબ જ તીક્ષ્ણ હોય છે જેને લીધે તે કોઈ પણ વસ્તુને સહેલાઇથી કાપી શકે છે.

સોશિયલ મીડિયામાં પણ આ જીવની દહેશત વધુ માત્રામાં ફેલાઇ રહી છે જેનું કારણ ચાઇનીસ યુસી ન્યુઝ વાળા પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જીવને લઈને સોશિયલ મીડિયા વેબસાઈટ પર ખૂબ જ પ્રચાર ચાલી રહ્યું છે. જે પછી કાનપુરની આ મહિલા જીવ વૈજ્ઞાનિકે આના વિશે પૂરી જાણકારી આપી છે. તેમણે આ ઘટનામાં ચીનનો સંપૂર્ણ હાથ હોવાનો દાવો કર્યો છે.

પંજાબ નાં હોશિયારપુર ના હરિયાણા ગામ માંથી પણ આ જીવ ને પકડવામાં આવ્યો છે અને બીજી એક વિડીયો પણ ફરતી થઇ છે જેમાં સ્પષ્ટ દેખાય છે જે નીચે છે જોઈ શકો છો.

વિડીયો