ક્લાસ વન અધિકારી બનવાની તક આટલો મળશે પગાર, અધિકારીઓની ભરતીની યાદી 

 

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગ-૧ ના અધિકારીઓના જગ્યાઓ ઉપર ભરતી માટે ૨૫ જેટલી જગ્યાઓની ભરતી કરવા માટેની યાદી બહાર પાડવામાં આવેલ છે. જેમાં ૨૧ થી ૪૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. પગાર ધોરણ ૬૭૦૦૦ થી ૭૮૦૦૦ હજાર મુજબ રહેશે. આ જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૫-૨૦૧૮ રહેશે અને અરજી સંપૂર્ણ ઓનલાઈન કરવાની રહેશે. કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી, પગારધોરણ, લાયકાત અને વયમર્યાદા તથા અરજી કેવી રીતે કરવી તે અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.

હોદ્દો : નાયબ નિયામક,નશાબંધી અને આબકારી (વર્ગ-૧)

જગ્યાની સંખ્યા : ૦૧ (એક)

પગાર ધોરણ : ૬૭,૭૦૦-૨,૦૮,૭૦૦

શેક્ષણિક લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી

વયમર્યાદા : ૩૭ વર્ષથી વધુ નહિ

હોદ્દો : નિયામક ગ્રંથાલય, ગુજરાત ગ્રંથાલય સેવા, (વર્ગ-૧)

જગ્યાની સંખ્યા : ૦૧ (એક)

પગાર ધોરણ : ૭૮.૮૦૦-૨,૦૯,૨૦૦

શેક્ષણિક લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી

વયમર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ

હોદ્દો : નિયામક, ગુજરાત સંકલિત બાળ વિકાસસેવા, (વર્ગ-૧)

જગ્યાની સંખ્યા : ૦૨ (બે)

પગાર ધોરણ : ૧૫,૬૦૦-૩૯,૧૦૦

શેક્ષણિક લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી સોસીયોલોજી, સોશિયલ સાયન્સ અથવા હોમ સાયન્સ

વયમર્યાદા : ૪૨ વર્ષથી વધુ નહિ

હોદ્દો : વહીવટી અધિકારી, (વર્ગ-૧)

જગ્યાની સંખ્યા : ૦૧ (એક)

પગાર ધોરણ : ૧૫,૬૦૦-૩૯,૧૦૦

શેક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએશન

વયમર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહિ

હોદ્દો : સર્જન (વર્ગ-૧)

જગ્યાની સંખ્યા : ૦૨ (બે)

પગાર ધોરણ : ૬૭,૭૦૦-૨,૦૮,૭૦૦

શેક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી મેડીસન

વયમર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ

હોદ્દો : એનેસ્થેટીસ્ટ (વર્ગ-૧)

જગ્યાની સંખ્યા : ૦૨ (બે)

પગાર ધોરણ : ૬૭,૭૦૦-૨,૦૮,૭૦૦

શેક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી મેડીસન

વયમર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ

હોદ્દો : ગાયનેકોલોજિસ્ટ, (વર્ગ-૧)

જગ્યાની સંખ્યા : ૦૩ (ત્રણ)

પગાર ધોરણ : ૬૭,૭૦૦-૨,૦૮,૭૦૦

શેક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી મેડીસન

વયમર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ

હોદ્દો : પીડીયાસ્ટ્રીશીયન, (વર્ગ-૧)

જગ્યાની સંખ્યા : ૦૨ (બે)

પગાર ધોરણ : ૬૭,૭૦૦-૨,૦૮,૭૦૦

શેક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી મેડીસન

વયમર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ

હોદ્દો : પેથોલેજીસ્ટ (વર્ગ-૧)

જગ્યાની સંખ્યા : ૦૧ (એક)

પગાર ધોરણ : ૬૭,૭૦૦-૨,૦૮,૭૦૦

શેક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી મેડીસન

વયમર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ

હોદ્દો : રેડિયોલોજીસ્ટ (વર્ગ-૧)

જગ્યાની સંખ્યા : ૦૩ (ત્રણ)

પગાર ધોરણ : ૬૭,૭૦૦-૨,૦૮,૭૦૦

શેક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી મેડીસન

વયમર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ

હોદ્દો : ઓપ્થેલ્મોલોજીસ્ટ (વર્ગ-૧)

જગ્યાની સંખ્યા : ૦૧ (એક)

પગાર ધોરણ : ૬૭,૭૦૦-૨,૦૮,૭૦૦

શેક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી મેડીસન

વયમર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ

હોદ્દો : ઈએનટી સર્જન, (વર્ગ-૧)

જગ્યાની સંખ્યા : ૦૧ (એક)

પગાર ધોરણ : ૬૭,૭૦૦-૨,૦૮,૭૦૦

શેક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી મેડીસન

વયમર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ

હોદ્દો : આચાર્ય, ગુજરાત આયુર્વેદ સેવા, (વર્ગ-૧)

જગ્યાની સંખ્યા : ૦૫ (પાંચ)

પગાર ધોરણ : ૭૮,૮૦૦-૨,૦૯,૨૦૦

શેક્ષણિક લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ ડીગ્રી આયુર્વેદ

વયમર્યાદા : ૪૭ વર્ષથી વધુ નહિ

અરજી કરવાની જાણકારી : ઉપર જણાવેલ જગ્યાઓ માટે અરજી કરવા માટે https://ojas.gujarat.gov.in/ ની વેબસાઈટ ઉપર જઈને જાણકારી મેળવીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નિયત ફી ની રકમ : રૂપિયા ૧૦૦

છેલ્લી તારીખ : અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૫-૨૦૧૮ છે.

પસંદગી પ્રક્રિયાની માહિતી

૩૦૦ ગુણ ની પ્રાથમિક કસોટીમાં મેળવેલ ગુણના ૫૦ ગુણભાર અને રૂબરૂ મુલાકાતના ૧૦૦ ગુણમાંથી મેળવેલ ગુણમાંથી મેળવેલ ૫૦ ગુણભારની શરેરાશ ગણતરી કરીને કુલ ગુણના આધારે પસંદગી કરવામાં આવશે. પસંદગી યાદી મેરીટના આધારે રહેશે.