લોહી માંથી ઝેરીલા તત્વો સાફ કરવામાં ઉપયોગી છે કપીંગ થૈરેપી ગુજરાત માં પણ બધે થાય છે આ

‘કપીંગ’ થૈરેપી (રક્ત મોક્ષણ) આ હજારો વર્ષ જૂની યુનાની ચિકિત્સા પદ્ધતિ છે. દુનિયાના દરેક હિસ્સામાં આ પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે છે. આને પૈગમ્બર મોહમ્મદ સાહેબે અને આચાર્ય સુશ્રુત એ પણ માન્યું છે. આને અરબીમાં હિજામાં, ક્સહિની અને અંગ્રેજીમાં કપીંગ, મિસ્ત્ર માં ઈલાજ બિલ કાર્ન અને ભારતમાં એક્ટ મોક્ષન નામથી ઓળખાય છે. જેનાથી જોડાયેલા ચિકિત્સકો ઓછા હોવાના કારણે આ વધારે પ્રચલિત નથી. થોડા સમય પહેલા ઓલમ્પિક તૈરાક હેલ્પ્સ એ આ થૈરેપી લીધી હતી જે ગોલ્ડ મેડાલીસ્ટ છે, આજે અમે તમને જણાવીશું આના વિષે.

કેવી રીતે કામ કરે છે આ થૈરેપી?

શરીરને નિરોગી બનાવી રાખવું એ કામ લોહી પર નિર્ભર છે. રક્તસંચાર શરીર ના બધા અંગોને સ્વસ્થ રાખે છે. આ થૈરેપી રક્તસંચાર ના અવરોધ ને ખત્મ કરી અંગો સુધી પર્યાપ્ત માત્રામાં પહુંચાડે છે. આ ચિકિત્સા દ્વારા લોહીમાં રહેલ ઝેરીલા પદાર્થ, મૃત કોશિકાઓ અને અન્ય દુષિત તત્વો ને બહાર નીકાળીને રોગોથી બચાવ કરી શકાય છે. આનાથી નવા લોહીનું નિર્માણ થાય છે અને ઘણી બીમારીઓ દૂર થાય છે. સાથે જ માંશપેશીઓ અને ઉતકો પર દબાવ પડવાથી આમાં લચીલાપણુ આવે છે અને આના કાર્યમાં સુધાર આવે છે. ચિકિત્સકો નું માનવાનું છે કે આનાથી બ્લડ સર્કુલેશન વધારે છે અને ઉપચારમાં મદદ મળે છે. થૈરેપી ની દરમિયાન સાવધાનીઓ જરૂર હોય છે. એટલા માટે આને વિશેષજ્ઞ પાસે જ કરાવવી જોઈએ જેથી કોઈ પ્રકારની સમસ્યા આવે નહિ.

કપીંગ (હિજામા) શું છે?

હિજામા (કપીંગ) એક અરબી શબ્દ છે અને તેનો અર્થ થાય, ‘ખેંચીને બહાર નીકાળવું એટલે શરીર માંથી દુષિત લોહી બહાર નીકાળવું. કપીંગ (હિજામા) ડ્રાય અને વેટ બે પ્રકારે કરવામાં આવે છે. આમ વેટ કપીંગ વધારે પ્રચલિત છે. વેટ કપીંગ સોસાયટી (BCS) માં કપિંગ ની બંને વિધિઓ શીખવાડવામાં આવે છે. સામાન્ય રીતે વેટ કપીંગ ઉપચારાત્મક અને ચિકિત્સીય દ્રષ્ટિકોણ પર આધારિત હોય છે અને ડ્રાય કપીંગ ચિકિત્સીય અને આરામ પહુંચાડવા વાળી પદ્ધતિ પર કામ કરે છે.

ડ્રાય કપીંગ :

કપીંગ પ્રક્રિયામાં સામાન્ય રીતે ત્વચાના બગલમાં ઓછી હવાના દબાવમાં એક નાના ક્ષેત્ર માં નિર્માણ શામિલ થાય છે. આમાં ઘણા પ્રકારના ઉપકરણો, ઓછું દબાવ બનાવવાની વિધિ વગેરે પ્રક્રિયાઓ નો પણ ઉપચાર ના દરમિયાન કરવામાં આવે છે. કપ, દળા કે ઘંટી સહીત વિભિન્ન આકારના થઇ શકે છે અને 1 થી 3 ઇંચ (25-76 મિમિ) સુધી ના આકારમાં હોઈ શકે છે. પહેલાના સમયની તુલનામાં માટીના વાસણ, પીતળ અને વાંસ ની જગ્યાએ હવે પ્લાસ્ટિક અને કાચ ના કપો નો જ વધારે ઉપયોગ કરવામાં આવે છે.

ઓછી હવા વાળા દબાવ બનાવવા માટે કપને ગરમ કરી અથવા કપ ના અંદર રહેલ હવા ને જ્યોત ની મદદ લઈને કે પછી કપને ગરમ સુગંધિત તેલોમાં ડુબાવીને ત્વચા પર લગાવવામાં આવે છે. અને જેમ જેમ કપના અંદર રહેલી હવા ઠંડી થાય છે, તે ત્વચાને સીકોડવા લાગે છે અને થોડું અંદરની તરફ ખેંચાવવા લાગે છે. હવે તો વેક્યુમ ને એક યાંત્રિક સક્શન પંપ ની, જે કે કપના ઉપર સ્થિત એક વાલ્વ ની મદદ થી બચાવી શકાય છે. આના સિવાય રબડ કપ પણ ઉપલબ્ધ છે.

એવું કરવા પર કપ સામાન્ય રૂપથી નરમ ઉતક પર જ ઉપયોગ કરવામાં આવે છે. ઉપચારના આધાર પર કપ ને હટાવ્યા પછી આના નિશાન પણ રહી જાય છે. આ સાધારણ લાલ રંગ નો દેખાય છે. જે જલ્દી જ દૂર થઇ જાય છે. આના સિવાય ફાયર કપિંગ પણ કરવામાં આવે છે, જેમાં 70 ટકા આલ્કોહોલ માં કોટન બોલ ને પલાળવામાં આવે છે અને પછી સળગાવીને કપના મદદ થી કપિંગ થેરેપી કરવામાં આવે છે.

વેટ કપીંગ (અલ-હિજામાં કે મેડિસિનલ બ્લીડીંગ)

પ્રાચીન કાળમાં જ કપીંગ રીત અરબ થી ચીન પહુંચી ગઈ અને પછી ચીન માં આને ખુબ પ્રસિદ્ધિ પણ મળી. તેના પછી ના ફક્ત ત્યાંના લોકો એ આને નાં માત્ર અપનાવ્યું પણ આને ખુબ ઉન્નત પણ કર્યું. પછી આ પદ્ધતિ ચાઈનીઝ મસાજ ના નામથી ઈંડોનેશિયા, મલેશિયા થઇ ને અમેરિકા, યુરોપ અને અરબ દેશમાં આવી અને પછી પાછું ભારતમાં આવ્યું. હમણાં ભારત થી વધારે બીજા દેશોમાં આના કેન્દ્ર છે. કપીંગ જેવી શ્રંગ થેરેપી પણ કહે છે આ પણ જાણવામાં આવ્યું છે કે પહેલા દવાઓ કુલ્લડ થી દર્દ દૂર કરવાના ઉપચાર કરતા હતા, આ વિધિ તેના પર આધારિત છે.

કપીંગ ના મદદ થી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થી છુટકારો મેળવી શકો છો, જેમ આ શરીરના ઝેરીલા પદાર્થો બહાર કરવામાં મદદ કરે છે. આ ના ફક્ત એક પારંપરિક ચીની ચિકિત્સા પદ્ધતિ છે પણ આ ઈલાજ ને પ્રાચીન મિશ્ર, ઉત્તર અમેરિકી ભારતીઓ, યુનાનીઓ દ્વારા અને અન્ય એશિયાઈ અને યુરોપીય દેશોમાં ઉપયોગ કરવામાં આવે છે.

શું આ પદ્ધતિ માન્યતા પ્રાપ્ત છે?

હા, આ આયુષ મંત્રાલય થી માન્યતા પ્રાપ્ત છે. બીયુએમએસ અને બીએએમએસ ડિગ્રી પ્રાપ્ત કરેલ ડોક્ટર્સ આને કરાવી શકે છે.

શું આ જોખમ ભર્યો ઈલાજ છે?

નહિ, જો આ કુશળ ચિકિત્સક કરે તો આમાં કોઈ જોખમ નથી. આ લગભગ પીડા વિના ની પદ્ધતિ છે જેમાં ઇંજેક્શન થી પણ ઓછો દુખાવો મહસૂસ થાય છે.

શું આમા સંક્રમણ થઇ શકે છે?

નહિ, આમા પ્રયોગ થવા વાળા કપ મેડિકેટેડ અને ડિસ્પોઝેબલ હોય છે.(ખાસ જાતે પણ કરાવો ત્યારે ચેક કરી લેવું એટલે સંતોષ થાય) આમાં દરેક રોગોને અલગ અને નવા કપ પ્રયોગ કરવામાં આવે છે, આનાથી ઇન્ફેક્શન થતું નથી, બચાવના માટે કપીંગ કર્યા પછી ત્વચા પર એન્ટિસેપ્ટિક ક્રીમ કે લોશન પણ લગાવી શકાય છે.

આ કયા રોગોમાં ઉપયોગી છે?

બધા રોગોમાં આ ફાયદાકારક છે. ખાસકરીને દરેક પ્રકારના દુખાવામાં. સિયાટીકા, સ્લીપ ડિસ્ક, માઈગ્રેન, ચર્મરોગ, સ્પોન્ડિલાઈટિસ, કિડની, હ્ર્દય રોગ, લકવો, ખેંચ, મહિલાઓ માં ઇંફર્રટિલિટી, માહવારી ની સમસ્યા, ગર્ભાશય અને હાર્મોનલ વિકાર, અસ્થમા, સાઇનુસાઇટિસ, ડાયાબિટીસ, મોટાપો, થાયરોઇડ ની સમસ્યા, પેટના રોગ, ચહેરા પર દાગ-ધબ્બા અને ટકલાપણું માં આ થૈરેપી કારગર છે.

ગુજરાત માં ક્યા થાય છે આ થેરાપી?

લગભગ દરેક શહેરો માં આ થેરાપી થતી હશે જે લોકો આ થેરાપી કરાવતા હોય તે તેમના ફોન નમ્બર અને શહેર નું નામ કોમેન્ટ માં જણાવી શકે જેથી કોઈ આ થેરાપી કરાવા માંગતા હોય તો કરાવી શકે સુરત માં એક છે એમના નંબર અમારી જાણ માં આવેલા તે લખીએ છીએ સુરત માં >> 9998399200