દાદીમાના ઘરેલું ઉપાય : કોઈ પણ બીમારી હોય તમાં સૌથી ઉત્તમ ઘરેલું નુસખા જ રહે છે. જો માથું દુખતું હોય કે પછી હાઈ બીપી ની તકલીફ હોય, ઘરનાં રસોડા માં રાખેલા મસાલા હમેશા કામમાં આવી જાય છે. આજ કાલ ખુબ ઓછા લોકો છે જે ઘરેલું નુસ્ખા અજમાવે છે, જે ઘરેલું નુસ્ખા અજમાવે છે પણ મિત્રો જો જુના જમાનાની વાત કરવામાં આવે તો આપણા દાદી કે નાનીના સહારે આપણું આખુ જીવન પૂરું કરી નાખીએ છીએ.
૧. માસિક ઘર્મ (periodsperiods) ના દર્દમાં છુટકારો મેળવવા માટે ઠંડા પાણીમાં બે ત્રણ લીંબુ નીચોવીને પીઓ.
૨. વધુ પડતો માથાનો દુઃખાવા માંથી છુટકારો મેળવવા માટે સફરજન ને છોલીને ઝીણા કાપો. તેમાં થોડું મીઠું ભેળવીને સવારે ભૂખ્યા પેટે ખાવ.
૩. શરીર ઉપર ક્યાય દાઝી ગયા હોય, ખુબ તડકામાં થી ચામડી ચીમળાઈ ગઈ હોય, ચામડી ઉપર ધાબા હોય કે કોઈ ચામડીનો રોગ હોય તો કાચા બટેટા નો રસ કાઢીને લગાડવાથી ફાયદો થાય છે.
૫. માખણમાં થોડું કેસર ભેળવીને રોજ લગાડવાથી કળા હોઠ પણ ગુલાબી થવા લાગે છે.
૬. મોઢાની દુર્ગંધ થી પરેશાન છો તો તજ નો ટુકડો મોઢામાં રાખો.મોઢાની દુર્ગંધ તરત જ જતી રહેશે.
૭. વહેતા નાકથી પરેશાન છો તો યુકેલીપ્ટસ (નીલગીરી) નું તેલ રૂમાલમાં નાખીને સુંધો. રાહત મળશે.
૮. થોડા દિવસ સુધી ન્હાતા પહેલા રોજ માથામાં ડુંગળી નો છૂંદો લગાડો. વાળ સફેદમાંથી કાળા થવા માંડશે.
૯. ચાની પત્તિ નું ઉક્ળેલા પાણી થી વાળ ધુઓ,તેનાથી વાળ ઓછા ખરશે.
૧૦. રીંગણ ના ભડથા માં મધ ભેળવીને ખાવાથી અનિન્દ્રા રોગ નો નાશ થાય છે.આવું સાંજના ભોજનમાં ભરથા બનાવતા સમયે કરો.
૧૧. સંતરા ના રસમાં થોડું મધ ભેળવીને દિવસમાં ત્રણ વખત એક એક કપ પીવાથી ગર્ભવતીની દસ્ત ની તકલીફ દુર થી જાય છે.
૧૨. ગળામાં ખરાશ થવાથી સવારે સવારે સોંફ ચાવવા થી બંધ ગળું ખુલી જાય છે.
૧૩. સવારે ભૂખ્યા પેટે ત્રણ ચાર અખરોટ ની ગીરિયા કાઢીને થોડા દિવસ ખાવા સાથે જ ઘુટણ નો દુઃખાવો મટી જાય છે.
૪૦ વર્ષ જુના સંધિવા નાં ઘૂંટણ નાં ઈલાજ માટે આની પર ક્લિક કરો >> 40 વર્ષ જુના સાંધા ના દુખાવાને 7 દિવસ મા સારો કરશે આ ચમત્કારી છોડ
૧૪. તાજી લીલી કોથમીર વાટીને સુંઘવાથી છીક આવતી બંધ થઇ જાય છે.
૧૫. ડુંગળીનો રસ લગાડવાથી મસ્સા ના નાના- નાના કટકા થઈને મૂળમાંથી નીકળી જાય છે.
૧૬. ડુંગળીના રસમાં લીંબુ નો રસ ભેળવીને પીવાથી ઉલટી આવવાનું તરત જ બંધ થઇ જાય છે.
૧૭. ગેસની તકલીફ થી તરત જ રાહત મેળવવા માટે લસણની બે કળી છોલીને બે ચમચી શુદ્ધ ઘી ની સાથે ચાવીને ખાવ તરત આરામ થઇ જશે.
૧૮. બંધ નાક માં મસાલેદાર ભોજન ખાયો તે બંધ નાક ને તરત જ ખોલી નાખશે.
૧૯. બટેટાના છોતરા તમારી ત્વચા ઉપર બ્લીચ ની જેમ કામ કરે છે.તેને લગાડવાથી તમારી કાળી પડી ગયેલી ચામડી નો રંગ સુધરે છે. એટલા માટે આજ પછી બટેટાના છોતરા ને ફેકશો નહી પણ તેનો ઉપયોગ કરજો.
૨૦. જો તમને કાયમ મોઢામાં ચાંદા થવાની ફરિયાદ રહેતી હોય તો રોજ ભોજન કર્યા પછી ગોળ ને ચુસવાનું ન ભૂલશો.આમ કરવાથી ચાંદા તમારા થી ખુબ દુર રહેશે.
૨૧. પાતળી છાશ માં ચપટી સોડા નાખીને પીવાથી પેશાબની બળતરા દુર થાય છે.
છાસ નાં ફાયદા વાંચવા ક્લિક કરો >>> છાસ નાં ફાયદા
૨૨. ડુંગળી અને ગોળ રોજ ખાવાથી બાળકની ઉચાઇ વધે છે.
૨૩. રોજ ગાજર નો રસ પીવાથી દમ ની બીમારી મૂળમાંથી મટી જાય છે.
૨૪. ખજુર ગરમ પાણી સાથે લેવાથી કફ દુર થાય છે.
૨૫. એક ચમચી દરિયાનું મીઠું લો અને તમારી ખોપડી ઉપર લગાડો. તેને સારી રીતે મસાજ કરો અને આવું કરતી વખતે આંગળીઓને લીલી કરી લો.પછી શેમ્પુ લગાડીને ધોઈ લો.મહિનામાં એક વખત આવું કરવાથી રૂસી નહી થાય.
૨૬. જો તમારા નખ ખુબ જ કડક છે તો તેને કાપતા પહેલા હુફાળા પાણીમાં મીઠું નાખીને હાથને પલાળીને રાખો. અને ૧૦ મિનીટ પછી તે નખને કાપી દો. તેનાથી બધા નખ સરળતા થી કપાઈ જશે.
૨૭. શરીરમાં ક્યાય મૂઢ માર લાગે કે નસકોરી ફૂટે તો બરફ નું ધસવું ખુબ જ ફાયદાકારક છે.
૨૮. જો કોઈ કીડા મકોડા કરડી જાય ,તો તરત જ કાચા બટેટા નો એક પાતળો ટુકડો કાપીને તેના ઉપર મીઠું લગાડીને કીડી ના કરડયા ના ઘા ની જગ્યાએ ૫-૭ મિનીટ સુધી ઘસો. બળતરા અને દર્દ ગાયબ થઇ જશે.
૨૯. બવાસીર ( હરસ) થી છુટકારો મેળવવા માટે સવારે ખાલી પેટ ૨ જરદારું ખાઓ.
૩૦. દાત ના દુખાવા થી છુટકારો મેળવવા માટે તજ નો નાનો ટુકડો ચાવો. દર્દ તરત દુર થઇ જશે.
દાદી મા ની ટીપ્સ ભાગ ૧ વાંચવા ક્લિક કરો આની પર >>> દાદી માં ની ટીપ્સ ભાગ 1