દરિયા કિનારે ક્યારેય પણ જોવા મળે આ પથ્થર જેવી વસ્તુ, તો લઇ લેજો, તેની કિંમત છે 17 કરોડ

દુનિયામાં એવી ઘણી વસ્તુ છે જેને ખુબ જ કીમતી કહેવામાં આવે છે. આજના સમયમાં અમુક એવી વસ્તુ પણ છે, જેની કિંમતનો અંદાઝ પહેલી નજરે લોકો નથી લગાવી શકતા. આજના સમયમાં પથ્થરથી હીરો બનાવામાં આવે છે, જેના કારણે ઘણા એવા કીમતી પથ્થર જોવા મળે છે જેણે આપણે સામાન્ય પથ્થર સમજીએ છીએ પણ તે ખુબ કીમતી વસ્તુ હોય છે.

આજે અમે તમને જણાવીએ છીએ એવી જ એક વસ્તુ વિષે, જેણે જોઇને તમે તેને એક સામાન્ય પથ્થર સમજી લેશો પણ તેની કિમત ઘણી બધી છે. જો દરિયા કાંઠે ફરતા ફરતા તમારી નજર પથ્થર જેવી દેખાતી કોઈ એવી વસ્તુ ઉપર પડે, તો સમય બગડ્યા વિના જાણી લઈએ આ કીમતી વસ્તુ વિષે.

પથ્થર જેવી દેખાતી આ વસ્તુ કઈં બીજું નહિ, પણ વ્હેલ માછલીની ઉલ્ટી છે. તમે વિચારી રહ્યા હશો કે વ્હેલ ની ઉલ્ટીથી કોઈ કરોડપતિ કેવી રીતે બની શકે છે? તો તમને જણાવી દઈએ કે તે ખુબ કિંમતી હોય છે. વ્હેલની ઉલ્ટી ને એમ્બરગ્રિસ કહે છે.

વૈકસ જેવા સ્ટ્રક્ચર વાળી આંવ વસ્તુ દરિયા કાંઠે જમીને કડક થઇ જાય છે. ત્યારે તેનો લુક પથ્થર જેવો થઇ જાય છે. ઘણા લોકો જાણકારીના અભાવે આ ખુબ જ કિમંતી વસ્તુને નકામો પથ્થર સમજીને ધ્યાન બહાર કરી દે છે. પણ જેમને તેની કિંમતનો અંદાઝ છે, તેમણે ઉલ્ટીના એક ટુકડાથી પોતાનું નસીબ બદલી નાખ્યું છે.

આમ તો ખુબ કિંમતી વૈકસ હોય છે, જે સ્પર્મ વ્હેલના આંતરડામાંથી ઝરતા પદાર્થમાંથી બને છે. એમ્બરગ્રિસ વ્હેલના પેટની અંદર બને છે. જયારે વ્હેલ તેને ઉલટી કરી દે છે તો તે ઘણી વખત દરિયા કાંઠે જામી ગયેલ મળે છે. તેનો ઉપયોગ પરફ્યુમ બનાવવામાં કરવામાં આવે છે. તે વૈકસની કિંમત લગભગ 17 કરોડ રૂપિયા સુધી ગણાવવામાં આવે છે.

દુનિયામાં ઘણા એવા સ્ટોન જોવા મળે છે જેણે જોઇને તેની કીમત આકી શકાતી નથી. અને તેની કીમત લાખો/ કરોડોમાં જોવા મળે છે. એટલા તમે પણ જાણી લો કે જોઇને પણ પથ્થર જેવી દેખાતી વસ્તુ પથ્થર કરતા પણ કીમતી હોય છે અને તમને આ કરોડપતિ બનાવી નાખે છે. એટલે આવી વસ્તુઓની જાણકારી રાખવી ખુબ જરૂરી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.