દેશના પાટનગર દિલ્હી માંથી નવાઈ પમાડનારા સમાચાર સામે આવ્યા છે. એક સાતમાં ધોરણની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા તેણે સુસાઈટ નોટ લખી છે.
દિલ્હીના ઇન્દ્રપૂરી વિસ્તારમાં ધોરણ ૭ ની એક વિધાર્થીની એ ખાસ કરીને આત્મહત્યા કરી. હજુ સુધી મળેલા સમાચાર મુજબ વિધાર્થીનીના હાથ ઉપર સુસાઈટ નોટ લખેલી મળી છે. તેના માતા-પિતાના જણાવ્યા મુજબ તેના શિક્ષકે તેને ઠપકો આપ્યો હતો, તેનાથી અપમાનિત થઈને તેણે આ પગલું ભર્યુ છે. ઘરના સભ્યોની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળ ઉપર આવી અને શબને પોતાના કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે. પોલીસ આ સમયે ઘટનાની તપાસ કરી રહી છે.
A class 7th student in Inderpuri, Delhi allegedly committed suicide. She had written a suicide note on her hand and according to her parents, she had been previously severely scolded by her teacher. Police begin investigation