આ છે ખતરનાક વિલેનની સુંદર દીકરી અને પત્ની, ફોટોઝ જોઈને ચકિત રહી જશો

હંમેશા જયારે લોકો ફિલ્મ જુવે છે તો તેને માત્ર હીરો જ યાદ રહે છે, પણ બોલીવુડની કોઈપણ ફિલ્મ વિલન વગર હોતી જ નથી. જી હા વિલન વગર ક્યારે પણ ફિલ્મમાં મજા નહી આવે, પણ આજે અમે તમને એવા વિલન સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ, જેનું નામ સાંભળતા જ તમારા પણ રૂવાંડા ઉભા થઇ જશે, કેમ કે તેના નામથી જ હીરો પણ ધ્રુજવા લાગે છે. અહિયાં સારી વાત એ છે કે આ વિલન જેટલા ખતરનાક છે, તેમની દીકરી અને પત્ની એટલી જ સુંદર છે, તેવામાં આવો આજે અમે તમને તેમની દીકરી અને પત્ની સાથે પણ પરિચય કરાવીશું. તો આવો જાણીએ કે અમારા આ રીપોર્ટમાં શું ખાસ છે?

ફિલ્મના વિલન ઘણા ખતરનાક હોય છે, પણ છેવટે વિજય હીરો નો જ થાય છે, એ કારણ છે કે જેટલો પ્રેમ હીરોને મળે છે, તેનાથી ઘણો ઓછો પ્રેમ વિલનને મળે છે. આજે અમે તમને એક ખતરનાક વિલન સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. જેનું નામ વિલન ડેની ડેન્જોંગપા છે. તેનું નામ આવતા જ તમને તેની ફિલ્મ ઘાતક યાદ આવી જાય છે, આમ તો તેની ભૂમિકા પણ તે ફિલ્મમાં ઘણી ડરામણી હતી

ઘાતક ફિલ્મમાં તેનું નામ કાતીયા હતું, જેને લીધે તેને આજે પણ ઘણા ઓળખવામાં આવે છે. જણાવી આપીએ કે પોતાના કેરિયરની શરૂઆતમાં ઘણું બધું સહન કરેલ હતું, પણ પોતાના સમયના તે સુપર વિલન હતા. જણાવી આપીએ કે ડેની બોલીવુડમાં આવતા પહેલા નેપાળ અને ભૂતાનમાં અભિનય કરતો હતો અને સાથે તે સિંગર અને ફિલ્મ ડાયરેક્ટર પણ રહી ચુકેલા છે, તેમને પદ્મશ્રી થી પણ સન્માનિત કરવામાં આવેલ છે. જણાવી આપીએ કે તેમનો અભિનય એટલો જોરદાર છે, તે જણાવવાની જરૂર નથી, કેમ કે તમે તેને સારી રીતે જાણો જ છો.

ડેનીની પત્ની અને તેની દીકરી ઘણી સુંદર છે. તેની પત્નીનું નામ ગાવા ડેન્જોંગપા છે, ડેનીએ ગાવા સાથે ૧૯૯૦ માં લગ્ન કર્યા હતા અને તેમણે એક દીકરો અને દીકરી છે. દીકરી તેની તામિલ ફિલ્મથી કેરિયરની શરૂઆત કરી ચૂકેલ છે. તેની લવ સ્ટોરીની વાત કરીએ તો બન્ને વચ્ચે ઘણી અંડરસ્ટેન્ડિંગ જોવા મળે છે.

તેની દીકરી પણ પોતાના પિતા જેવો જોરદાર અભિનય કરતી જોવા મળે છે, પણ હાલમાં તેના કેરિયરની શરૂઆત છે, તો પિતા જેટલી પોપુલર નથી થઇ શકી પણ પોતાના કેરિયરમાં તે ધીમે ધીમે સફળતા મેળવતી જોવા મળશે.જણાવી આપીએ કે ડેની ની પત્ની પણ કમાલ ની લાગે છે. તેની દીકરી અને પતિ એક સાથે જોવાથી કોઈપણ કહી શકે છે કે તેમાંથી પત્ની કોણ છે અને દીકરી કોણ.

વીડિઓ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.