કેમિકલ વાળા ઓલ આઉટ, ગુડનાઇટ, બાયોગોન, હીટ નો દેસી સસ્તો ને સરળ વિકલ્પ

મિત્રો મચ્છર ભગાડવા માટે તમે ઘણી વાર ઘર માં અલગ અલગ દવાઓ વાપરો છો! ઘણી તો લીક્વીડ એટલે કે પ્રવાહી માં હોય છે ! અને કેટલીક કાચબા છાપ જેવી coil ના રૂપ માં અને કેટલીક નાની ટીકડીના રૂપ માં પણ આવે છે!! અને allout, goodknight, baygon, hit જેવા અલગ અલગ નામ થી વેચાય છે !

આ બધામાં જે કેમિકલ ઉપયોગ માં લેવાય છે ! જે ડી એથલીન છે, મેલફો ક્વીન છે અને ફોસ્ટિન છે ” આ ત્રણ ખતરનાક કેમિકલ છે ” અને આ યુરોપમાં અન્ય 56 દેશોમાં છેલ્લા 20-20 વર્ષ પ્રતિબંધીત છે ! અને આપણે નાના નાના બાળકો ઉપર આ લગાવીને છોડી દઈએ છીએ ! 2-3 મહિનાનું બાળક સુઈ રહ્યું હોય છે ! અને સાથે આ ઝેર સળગી રહ્યું હોય છે !! ટીવી જાહેરાતોએ સામાન્ય માણસનું મગજ સંપૂર્ણ ખરાબ કરી દીધું છે !

વૈજ્ઞાનિકો નું કહેવું છે કે આ મચ્છર મારવા માટેની દવાઓ કેટલીક વખત તો માણસોને જ મારી નાખે છે !! આમાંથી નીકળતી સુગંધોમાં ધીમા ઝેર છે જે ધીમે ધીમે શરીર માં જાય છે !! અને કેટલીક વાર તો તમે પણ અનુભવ કર્યો હશે કે આ સુંઘવાથી ગાળામાં થોડી થોડી બળતરા થવા માંડે છે !!

નીચે ની વિડીયો – ૧ માં જુયો આ દવાયો નો સરળ વિકલ્પ અને એની નીચે વિડીયો ૨ માં રાજીવ ભાઈ દ્વારા સાંભળો કેમિકલ વાળા મચ્છર ભગાડવાની દવાયો નું દુષ્પરીણામ

વિડીયો – ૧ 

https://youtu.be/7tV3hq8Wp1Q

આ જે ત્રણ ખતરનાક કેમિકલ ડી એથનિલ છે મેલિફો ક્વીન છે અને ફોસ્ટિન છે ! તેના ઉપર વિદેશી કંપનીઓનું નિયંત્રણ છે ! જે આયાત કરી ને અહીંયા લાવીને વેચે છે ! અને કેટલીક સ્વદેશી કંપનીઓ પણ આમની સાથે આમના વેપાર માં જોડાયેલી છે ! અને આ કંપનીઓ દ્વારા બનાવામાં આવેલ કોઈલ માંથી જે ધુમાડો નીકળે છે એ પણ ખુબ ખતરનાક છે.

હમણાં જ એક બે વર્ષ પહેલાની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક કોઈલ માંથી 100 સિગરેટ જેટલો ધુંમાડો નીકળે છે વિચારો ! મચ્છર ભગાડવું એ તમને તમારા પરિવાર માટે કેટલું મોંઘુ પડી શકે છે!

નીચે રાજીવ ભાઈ નાં વિડીયો માં સાંભળો આ કેમિકલ વાળા મચ્છર ભગાડવા નાં દુષ્પ્રભાવ

વિડીયો – ૨