ધાંસુ જોક્સ : પતિ હોય છે દુનિયાનો સૌથી સસ્તો મજુર, રણવીરે જણાવ્યું મજેદાર કારણ

માણસ આખો દિવસ ઓફીસ કે ઘરના કામમાં વ્યસ્ત રહે છે. દિવસભરના વ્યસ્ત શેડ્યુલ પછી જયારે થોડો સમય મળે છે ત્યારે તેને પોતાના કુટુંબ સાથે હસતા રમતા પસાર કરવા માંગે છે. પરંતુ પરિવાર સાથે પણ તે ખુશ ત્યારે રહી શકે છે જયારે તે દિલથી ખુશ હશે. એટલા માટે આજના આ લેખમાં અમે તમારા માટે થોડા મજાના રમુજ લઈએ આવ્યા છીએ જે તમારો દિવસ આખાનો થાક ચપટીમાં ઉતારી દેશે. આ જોક્સ વાંચીને તમારું મન ખુશ થઇ જશે અને તમે તમારા કુટુંબને પણ ખુશ રાખી શકશો. તો આવો શરુ કરીએ હસવા હસાવવાની આ પરંપરા.

જોક્સ : 1

શિક્ષક : તમે ક્યારેય કોઈ સારું કામ કર્યું છે?

પપ્પુ : હા સાહેબ, એક વૃદ્ધ આરામથી ઘરે જઈ રહ્યા હતા

મેં કુતરો તેની પાછળ લગાવી દીધો, જલ્દી પહોચી ગયા

જોક્સ : 2

પપ્પુ પ્રપોઝ કરતા આઈ લવ યુ

છોકરી : વ્યવસ્થિત વાત કરો

પપ્પુ : ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ

મંગલમ ગરુડ ધ્વજ:મંગલમ પુંડારકાક્ષાય

with Due respect I Beg To say

That ” I Love You”

દેવીજી ઓફર ગ્રહણ કરો સ્વાહા

જોક્સ : 3

કુંવારાની એક મોટી સમસ્યા છે

જયારે પણ કોઈ લગ્નમાં જાય છે

દર વખતે કોઈને કોઈ સાથે

પ્રેમ થઇ જ જાય છે

જોક્સ : 4

રોજી એક ખરાબ ચહેરા વાળી છોકરી હતી

તેના કોઈ બોયફ્રેન્ડ ન બન્યા

જેથી તેને ઘણું ટેન્શન હતું, આથી તે

મદદ માટે પંડિત પાસે ગઈ

પંડિત તેને સમજાવવા માટે કહ્યું

રોજી, આ જન્મમાં

તો તારું કલ્યાણ નહી થઇ શકે, પણ

મર્યા પછી તારી તમામ ઇચ્છાઓ પૂરી થશે

રોજી ઘણી ખુશ થઇ અને તેણે મરવાનો નિર્ણય કર્યો

અને પાસેના જ ફ્લાઈ ઓવર માંથી કુદી ગઈ

નસીબ જોગે તે કેળાથી ભરેલા એક ટ્રકમાં પડી

અને બેભાન થઇ ગઈ

જેવી ભાનમાં આવવાનું શરુ થયું,

તેની આસપાસ નજર દોડાવી

આનંદથી બબડવા લાગી

એક એક કરીને આવો, પ્લીઝ એક એક કરીને..

જોક્સ : 5

છોકરો : આઈ લવ યુ

છોકરી : આવું અત્યાર સુધીમાં કેટલી છોકરીઓને કહી ચક્યો છે?

છોકરો : તું ૭મી છો

છોકરી : તું કેટલું સાચું બોલે છે, આઈ લવ યુ

શિક્ષા : શિક્ષા બીક્ષા કાંઈ નહિ વાત એ હતી કે

છોકરો ૧ કરોડની Audi માં હતો

જોક્સ : 6

ભાઈ કેટલો પણ અભ્યાસ કરી લો, ડીગ્રી બિગ્રી લઇ લો

પરંતુ રેસ્ટોરેન્ટના દરવાજા ઉપર push અને pull લખેલું જુવે છે તો

૨-3 સેકન્ડ માટે વિચારવું જરૂર પડે છે કે

દરવાનો ધકેલવાનો છે કે ખેંચવાનો છે

જોક્સ : 7

જો પત્ની પોતાની સાડીનો છેડો પોતાની કમરમાં ટાંગી લે તો સમજો

યા તો ઘરનું કામ પતાવશે કે પછી પતિનું

જોક્સ : 8

એક છોકરીએ એક છોકરાને ફોન કર્યો

છોકરી : હેલ્લો ડાર્લિગ

છોકરો : અરે જાનુ કેમ છો?

છોકરી : ક્યા છો યાર સવારથી?

છોકરો : અરે અમે તો ખોવાયેલા છીએ તમારી આંખોમાં

છોકરી : અત્યારે શું કરી રહ્યો છે?

છોકરો : તારી તસ્વીર જોઈ રહ્યો છું ક્યાંય

બીજે દિલ જ નથી લાગી રહ્યું આજકાલ

છોકરી : પણ મેં તો તમને કોઈ તસ્વીર આપી જ નથી

છોકરો : અરે મારા દિલમાં છપાઈ છે વરસોથી

છોકરી : પણ આપણે તો પરમદિવસે જ મળ્યા છીએ?

જોક્સ : 9

છોકરો : તારા વગર દરેક પળ વરસો જેવી છે પિંકી

છોકરી : પિંકી ? આ પિંકી કોણ છે હું તો નિશા છું

છોકરો : તારી સાથે વાત કરીને હું બધું જ ભૂલી જાઉં છું

છોકરી : તું અજય બોલી રહ્યો છે ને?

છોકરો : ઘરવાળા મને સમીર કહીને બોલાવે છે પરંતુ

તે ખોટા પણ હોઈ શકે છે પણ તું નહિ

છોકરી : આ ફોન નંબર ૯૬૨૨xxxxxx જ છે ને ?

છોકરો : અત્યાર સુધી ન હતો પણ હવેથી એ છે

જોક્સ : 10

પપ્પુ સ્નાન કરવા બાથરૂમ તરફ જઈ જ રહ્યો હતો કે

ન્યુઝ ચેનલ ઉપર ઠંડીથી ત્રણ લોકોના મૃત્યુના સમાચાર સાંભળ્યા

સમાચાર સાંભળીને પપ્પુ પાછો કપડા લઈને બોલ્યો

અરે ભાઈ જીવતા રહીએ તો ગરમીમાં ચાર વખત સ્નાન કરી લઈશું

જોક્સ : 11

સલમાન ખાન અને રણવીર સિંહ પહેલી વખત મળ્યા

સલમાન : ભાઈ દુનિયાના સૌથી સસ્તા મજુર કોણ હોય છે?

રણવીર : પતિ

સલમાન : તે કેવી રીતે ?

રણવીર : પતિને જીવનભર એ ભ્રમમાં રાખવામાં આવે છે કે

તે આખા ઘરનો માલિક છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.