આ નવું આયુ લ્યા ”ધીરે ધીરે દેસી ગીતો ગાતો”

સોસીયલ મીડિયા પર નવા નવા ટેલેન્ટ એમનાં ટેલેન્ટ ને બતાવા ની કોશિશ કરે છે. આ બીબર થી પ્રભાવિત સોંગ હશે કારણ કે અમે બીબર નાં ગીતો જોયા સાભળ્યા નહિ પણ અંગ્રેજી ટાઈપ નું ગુજરાતી સોંગ છે એટલે ગેસ કરી લઇયે.

જે ગુજરાતીયો અંગ્રેજી ગીત નાં રસિયા હોય એને ખાસ સાંભળવા જેવું આ સોંગ છે. યુ ટ્યુબ પર સ્વરાં ઓઝા નામની છોકરી નું આ એની યુ ટ્યુબ ચેનલ પર નું સોંગ છે.

નવા ટેલેન્ટ ને ખાસ તમને કેવું લાગ્યું એવા અભિપ્રાય જરૂર આપવા જોઈએ. આ લખતી વખતે અમે થોડું સર્ચ કર્યું દેસ પસી તો નું અંગ્રેજી માં તો Luis Fonsi – Despacito ft. Daddy Yankee યુ ટ્યુબ ની વિડીયો છે એની પરથી આ ગુજરાતી વર્જન બન્યું છે. એટલે કોપી કહી શકો કે ગુજરાતી માં અનુવાદિત સોંગ એટલે તમે Despacito ગાવું ગમે તો જરૂર આ ગુજરાતી વર્જન ગમશે.

મોસ્ટ ઓફ બોલીવુડ નાં હિન્દી સોંગ નાં મ્યુજિક અંગ્રેજી સુપર હીટ ગીતો પરથી જ બન્યા છે જેમાં મોસ્ટ કારણ જોહર નાં લવ સ્ટોરી વાળા ફિલ્મો છે. એ વખતે દેશ માં વધુ પડતા લોકો સુધી અંગ્રેજી સોંગ ની પહોચ નહોતી ત્યારે એ લોકો કોપી કરી ને ખુબ નામ અને રૂપિયા કમાઈ ગયા. પણ હવે તો સોસીયલ મીડિયા નો વ્યાપ એટલો વધ્યો છે કે બોલીવુડ ની નવું ફિલ્મ નું પોસ્ટર જોઈ નેજ લોકો કહી દે કે આ ફલાણી હોલીવુડ ની ફિલ્મ ના પોસ્ટર ની કોપી છે.

ખેર લોકો સોસીયલ મીડિયા નાં નવા ટેલેન્ટ ને ગુજરાતી ભાષા માં કામ કરતા જોઈ ને આનદ થાય છે લોકો ને ખુબ ગમે છે. ભલે આ ટાઈપ નાં સોંગ નું ચલણ ગુજરાતી માં ઓછુ છે પણ ગુજરાતી માં આવું નવું નવું સાભળવા ની મજા આવશે.

સોસીયલ મીડિયા પર દેસી ટેલેન્ટ એમનું ટેલેન્ટ ચમકાવે છે ૨૨ તારીખે અપલોડ કરેલા આ વિડીયો ને અત્યાર સુધી ૪૪ હજાર થી વધુ વ્યુ મળ્યા છે.

તમે પણ સાંભળો આ સ્વરાં ઓઝા નું  Despacito નું ગુજરાતી વર્જન

વિડીયો


Posted

in

by