ધૂમધામથી થયા PUBG પ્લેયરના લગ્ન, લગ્ન દરમિયાન પણ રમતો રહ્યો ગેમ, જોતી રહી ગઈ દુલ્હન.

પહેલાના સમયમાં લોકો ક્રિકેટ અને ફૂટબોલ જેવી ગેમમાં એટલા પાગલ હતા કે જ્યાં પણ જાય ત્યાં નાનો પોકેટ રેડિયો કાને રાખીને જ ફરતા હતા. પરંતુ હવે આજના સમયમાં લોકો માટે તે હવે જુનું થઇ ગયું છે અને લોકો મોબાઈલમાં જ અટવાઈ ગયા છે, અને તેમાં પણ અનેક પ્રકારની મોબાઈલ ગેમ પાછળ લોકો પાગલ થઇ ગયા છે. એવી જ એક મોબાઈલ ગેમ વિષે આજે અમે તમને એક વિચિત્ર કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ.

હમણાં સુધી લોકો ક્રિકેટ ફૂટબોલ જેવી ગેમના પ્લેયર્સ સાથે લગ્ન કરી રહ્યા હતા, પરંતુ હવે જો કોઈ કહે કે મારો પતિ પબજી પ્લેયર છે, તો તમારે નવાઈ પામવાની જરા પણ જરૂર નથી. કેમ કે હવે એવા લગ્ન થવા લાગ્યા છે. આ વાયરલ વિડીયો જોઈને તો એવું લાગી રહ્યું છે.

વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા પોતાની દુલ્હન સાથે મંડપમાં બેઠા છે અને પબજી રમી રહ્યા છે, આમ તો દુલ્હનના વખાણ કરવા જોઈએ કે તે લગ્ન દરમિયાન નહિ, પરંતુ લગ્ન પુરા થયા પછી પબજી રમી રહી છે. આગળની સ્લાઈડમાં જુવો વિડીયો.

વિડીયોમાં તમે જોઈ શકો છો કે વરરાજાને લોકો ગીફ્ટ પણ આપી રહ્યા છે, તો તે ગીફ્ટને ઝાટકી દે છે અને પબજીમાં વ્યસ્ત થઇ જાય છે. બેકગ્રાઉન્ડમાં મોટા અવાજે સંગીત પણ વાગી રહ્યું છે. તે બિચારી દુલ્હન પણ પોતાના પતીને ચુપચાપ જોઈ રહી છે.

આ વિડીયોને સોસીયલ મીડિયા ઉપર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડીયોને સૌથી પહેલા 8K wallpapers નામની ફેસબુક પેજ ઉપર શેર કરવામાં આવ્યો છે અને આ વિડીયોને ટીક ટોક એપ દ્વારા બનાવવામાં આવ્યો છે.

તમારું શું માનવું છે કેટલા વર્ષના ઉંમરના બાળકોને મોબાઈલ આપવો જોઈએ નથી? મોબાઈલમાં રહેલી વિડીયો ગેમ તમારા બાળકો માટે ફાયદાકારક છે કે નુકશાનકારક કોમેન્ટમાં આવશ્ય તમારો અભિપ્રાય જણાવો, જેથી બીજા પણ ચેતી શકે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વીડિઓ :