આજકાલ ડાયાબિટીસની બીમારી સામાન્ય બીમારી છે. ડાયાબિટીસ ભારતમાં 5 કરોડ 70 લાખ લોકોને છે અને 3 કરોડ લોકોને થઇ જશે આગળના થોડા વર્ષોમાં એવું સરકાર કહી રહી છે.
ડાયાબિટીસ થી દર બે મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થઇ રહ્યું છે. અને Complications તો ખુબ થઇ રહી છે. કોઈની કિડની ખરાબ થઇ રહી છે, કોઈનું લીવર ખરાબ થઇ રહ્યું છે, કોઈને બ્રેન હેમરેજ થઇ રહ્યું છે, કોઈને પેરાલીસીસ થઇ રહ્યું છે, કોઈને બ્રેન સ્ટ્રોક આવી રહ્યો છે, કોઈને કાર્ડિયક અરેસ્ટ થઇ રહ્યો છે, કોઈને હાર્ડ એટેક આવી રહ્યો છે, તકલીફ ખુબ છે ભયંકર છે.
જયારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ ની બીમારી થાય છે. આનો અર્થ એ છે કે વ્યક્તિ દિવસભર જેટલી મીઠી વસ્તુ ખાય છે (ખાંડ,મીઠાઈ,સાકર ,ગોળ.વગેરે) તે બરોબર પચતી નથી એટલે કે તે વ્યક્તિનું અગ્નાશય યોગ્ય પ્રમાણમાં તે વસ્તુઓ થી ઈન્સુલિન બનાવી નથી શકતું એટલા માટે તે ખાંડ તત્વ મૂત્ર સાથે સીધું જ નીકળે છે. તેને પેશાબમાં શુગર આવવું પણ કહે છે.
જે લોકોને વધુ પડતી ચિંતા, મોહ, લાલચ, તણાવ રહેતો, તે લોકોને ડાયાબિટીસની બીમારી થવાની શક્યતા વધુ રહે છે. ડાયાબિટીસની બીમારીમાં શરૂમાં તો ભૂખ વધુ લાગે છે. પરંતુ ધીમે ધીમે ભૂખ ઓછી થઇ જાય છે. શરીર સુકાવા લાગે છે,કબજિયાતની તકલીફ રહે છે,વધુ પ્રમાણમાં પેશાબ આવવો અને પેશાબમાં ખાંડ આવવાની શરુ થઈ જાય છે અને રોગીનું વજન ઓછું થઈ જાય છે.
શરીરમાં કોઈ પણ જગ્યાએ જખમ/ ઘાવ થવાથી તે જલ્દી રુઝાતો નથી. તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું? રાજીવભાઈની નાની એવી સલાહ છે કે તમે ઈન્સુલિન ઉપર વધુ નિર્ભર ન રહો કેમ કે આ ઈન્સુલિન ડાયાબિટીસ થી પણ વધુ ભયંકર છે, તેનાથી સાઈડઈફેક વધુ છે.
આ બીમારીના ઘરગથ્થુ ઉપાય (બીજી એક રીત પણ સૌથી નીચે છે)
આયુર્વેદિકની એક દવા છે જે તમે ઘરમાં પણ બનાવી શકો છો.
1. 100 ગ્રામ મેથીના દાણા
2. 100 ગ્રામ તજપત્તા
3. 150 ગ્રામ જાંબુના બી
4. 250 ગ્રામ બેલના પત્તા
આ બધાને તડકામાં સુકવીને પથ્થરથી વાટીને પાવડર બનાવીને બધાને મિક્સ કરી લો આ જ છે ઔષધિ.
ઔષધી લેવાની રીત : સવારે નાસ્તો કરવાના એક કલાક પહેલા એક ચમચી ગરમ પાણી સાથે લઇ લો, પછી સાંજના ભોજન પહેલા એક કલાક પહેલા લઇ લો. તો સવાર સાંજ એક એક ચમચી પાઉડર ભોજન પહેલા ગરમ પાણી સાથે લેવાનું છે. દોઢ બે મહિના જો તમે આ દવા લો અને સાથે પ્રાણાયામ કરો તો તમારી ડાયાબિટીસ એકદમ બરોબર થઇ જશે.
આ ઔષધિ બનાવવા માટે 20 થી 25 રૂપિયા ખર્ચ થશે અને આ ઔષધિ ત્રણ મહિના સુધી ચાલશે અને એટલા દિવસોમાં તમારી સુગર બરોબર થઇ જશે.
સાવધાની :
સાવધાની :
1. સુગરના રોગી એવી ચીજો વધુ ખાય જેમાં ફાઈબર હોય રેશા વધુ હોય, ઘી તેલ વાળું ભોજન ઓછું અને ફાઈબર વાળું વધુ હોય રેશાદાર ચીજો વધુ ખાયો. શાકભાજીમાં ખુબ રેશા હોય છે તે ખાવ, દાળ ફોતરાવાળી હોઈ તે ખાવ, જાડુ અનાજ વધુ ખાવ, ફળ એવા ખાવ જેમાં રેશા વધુ હોય.
2. ખાંડ ક્યારેય ન ખાવી, ડાયાબિટીસની બીમારી ઠીક થવામાં ખાંડ સૌથી વધુ નડતર છે. પરંતુ તમે ગોળ ખાઈ શકો છો.
3. દૂધ અને દૂધમાંથી બનેલી કોઈ ચીજો ન ખાવી.
4. પ્રેશરકૂકર અને એલ્યુમિનિયમના વાસણમાં ભોજન ન બનાવવું.
5. રાતનું ભોજન સૂર્યાસ્ત પહેલા કરી લેવું.
જો ડાયાબિટીસ વારસાગત હોય તો તે ક્યારેય ઠીક થતી નથી થતો ફક્ત કન્ટ્રોલ થાય છે તેમને આ દવા આખી જિંદગી ખાવી પડે છે પરંતુ જેને વારસાગત નથી તેને એકદમ ઠીક થઇ શકે છે.
બીજી એક રીત ડાયાબીટીસ માટે છે જે રાજીવ ભાઈએ નથી જણાવી પણ એકદમ સરળ છે તમે એ પણ અજમાવી જુયો.
આકળા નાં પાન ની રાખ કરી દો. પછી એને નીચે નાંખી ને ઉપર ઉભા રહેવું. સવારે નરળા કોઠે આકળા નાં પાંદડા ની રાખ પર ત્યાં સુધી ઉભા રહેવું જ્યાં સુધી મો માં કડવાશ નાં આવવા લાગે. ફરી થી કહીએ કે સવારે ભૂખ્યા પેટે આકડા નાં પાન ની રાખ પર ત્યાં સુધી ઉભા રહેવું જ્યાં સુધી મોઢા માં કડવાશ નાં લાગવા માંડે.(અડધો કલાક જેવું થશે)