આ વાત ડોક્ટર ક્યારે પણ નહી જણાવે, જાણો ડાયાબીટીસ નું સત્ય, આ રોગ ઓછો અને ષડયંત્ર વધુ છે

આજકાલ ડાયાબીટીસના દર્દી એટલા બધા વધી ગયા છે કે દરેક ગલી, મોહલ્લા અને દરેક ઘરમાં તમને ઓછામાં ઓછો એક દર્દી તો જરૂર મળશે જ. પરંતુ શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે રોજ નવી ટેકનીક અને દવાઓ ઉપર સંશોધનનો થઇ રહ્યા છે છતાં પણ ડાયાબીટીસ રૂપી આ રાક્ષસી રોગ વધતો જ કેમ જાય છે?

આજનો અમારો આ વિશેષ પર લેખ તે વાત ઉપર આધારિત છે. આજે આપણે આ લેખ દ્વારા આપના  ડોકટરો અને મોટી મોટી દવાઓની કંપનીઓ ના ષડ્યંત્ર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તમને વિનતી છે કે આ પોસ્ટને ધ્યાનથી વાચો અને પછી શેયર કરીને વધુમાં વધુ લોકો સુધી આ જાણકારી પહોચાડો.

આવો હવે આપણે મુખ્ય વાત ઉપર આવોએ મિત્રો શું તમે જાણો છો, ૧૯૯૭ પહેલા Fasting Diabetes ની લીમીટ ૧૪૦ હતી. પછી દવાઓની કંપનીઓ અને ડોકટરો એ સાથે મળીને Fasting sugar ની લીમીટ ૧૨૬ કરી દીધી. તેનાથી દુનિયા ની વસ્તી માં સીધા જ ૧૪ % ડાયાબીટીસ રોગથી પીડાતા લોકો વધી ગયા.

ત્યાર પછી ૨૦૦૩ માં medical Asso. એ ફરીથી Fasting Sugar ની limit ઓછી કરીને ૧૦૦ કરી દીધી. એટલે ફરીથી કુલ માણસોની સંખ્યા લગભગ ૭૦% લોકો ડાયાબીટીસ ની ચુંગાલ માં ફસાયા. ડોકટરોને પૂછવાથી તેમનો તર્ક હોય છે કે લોકો નું ખાવા પીવાનું બદલાયું છે તે વાત થોડે ઘણે અંશે સાચી છે પણ એટલું પણ નથી બદલાયું આટલી મોટી સંખ્યામાં લોકો તેના દર્દી થઇ જાય ગામડા ના લોકો તો આજે પણ તે જ જૂની જીવન શૈલી અપનાવીને જ જીવી રહ્યા છે છતાં પણ શહેરો કરતા ગામડાઓમાં ડાયાબીટીસના દર્દીઓ વધુ છે.

ખાસ કરીને ડાયાબીટીસ રેસીયો કે લીમીટ ને નક્કી કરવા વાળી થોડી ફાર્માસ્યુટિકલ કંપનીઓ હતી. જે પોતાનો બીઝનેસ વધારવા માટે આ બધું કરી રહી છે.

એટલું જ નહી આ માનવ ભક્ષી કંપનીઓને ફક્ત એટલું પણ નથી કરી આપ્યું તેમણે તેમની પ્રયોગશાળાઓ માં તૈયાર થતા સાધનો ની સેન્સેટીવીટી એટલી વધુ સેટ કરી રાખી છે કે જ્યાં સુધી દર્દી છેલ્લા સ્ટેજ ઉપર ન પહોચે ત્યાં સુધી તેમના રીપોર્ટમાં બધું જ નોર્મલ જ રહે છે. કેમ કે જો દર્દીને ખબર પડી ગઈ કે તેને ૨૦% શુગર છે, કે ૨૦% હ્રદય બ્લોક છે તો તે રસોડામાં રહેલી ઔષધીઓ થી જાતે જ ઠીક થઇ શકે છે.

પરંતુ શું તમને ખબર છે કે Actually Diabetes કેવીરીતે Count કરવી જોઈએ? કેમ ખબર પડશે કે તમને ડાયાબીટીસ છે કે નહી?

જુના જમાના ના ઈલાજ નાં હિસાબે ડાયાબીટીસ કાઉન્ટ કરવાનો સરળ ઉપાય છે.

તમારી ઉંમર + ૧૦૦ જી હા આ એક સચ્ચાઈ છે.

જો તમારી ઉંમર ૬૫ વર્ષ છે તો તમારું સુગર લેવલ જમ્યા પછી ૧૬૫ હોવું જોઈએ.

જો તમારી ઉંમર ૭૫ વર્ષ છે તો તમારું જમ્યા પછી સામાન્ય સુગર લેવલ ૧૭૫ હોવું જોઈએ.

જો આવું છે તો તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી તમારું શુગર સામાન્ય છે.

આવું બને છે ઉંમરને કારણે આમ જેની ઉંમર ૮૦ વધુ છે તેની જમ્યા પછી સામાન્ય શુગર ૧૮૦ થશે. સાથે તે પણ સાચું છે કે જો તમારું પાચનતંત્ર સારું છે. તમારે કોઈ ચિંતા નથી. તમે સારું ભોજન કરો છો, તમે જંક ફૂટ, સ્પાઈસી, વધારે તૈલી ખોરાક નથી ખાતા. તમે કાયમ યોગ અને પ્રાણાયામ કરો છો અને તમારું વજન તમારી ઉચાઇ ને અનુરૂપ લગભગ બરોબર છે. તો તમને શુગર ન હોઈ શકે. આ એક સંપૂર્ણ સત્ય છે. બસ ચિંતા ન કરો ભોજન કરો યોગ કરતા રહો.

ક્લિક કરી ને જાણો ડાયાબીટીસ માં શું ખાવું શું નાં ખાવું >>>> સુગર એટલે કે ડાયાબીટીસ માં ઉપચારની સાથે સાથે જાણવું જરૂરી છે, કે શું ખાવું,શું ન ખાવું