ભારતમાં છે એક ‘દિલદાર’ હોસ્પિટલ, જ્યાં મફતમાં થાય છે બાળકો ના હ્રદયનો ઈલાજ જાણો ક્યા છે

આ બિલ્ડીંગને જરા ધ્યાનથી જુવો… દિલ જેવા આકારની બનેલી આ બિલ્ડીંગ નું દિલ પણ ખુબ વિશાળ છે. ગરીબ માં-બાપ, જે પોતાના બાળકોના હ્રદયની બીમારીના ઈલાજ માટે લાખો રૂપિયા ખર્ચી નથી શકતા તેમના માટે તારણહાર છે આ હોસ્પિટલ.

આ હોસ્પીટલનું નામ શ્રી સત્ય સાઈ સંજીવની હોસ્પિટલ જે છતીસગઢ ના રાયપુરમાં છે. અહિયાં હ્રદયના દર્દી બાળકો ની મફતમાં સારવાર કરવામાં આવે છે, ખાસ વાત એ છે કે આ હોસ્પીટલમાં કેશ બારી સુદ્ધાં નથી. આ હોસ્પીટલમાં આખા દેશમાંથી દર્દીઓ ઉપરાંત ઘણા દેશોના દર્દીઓ પણ મફતમાં સારવાર કરાવવા આવતા હોય છે જેમાં પાકિસ્તાનનું નામ પણ જોડાયેલ છે.

30 એકરમાં બનેલ આ હોસ્પિટલનો પાયો 2012 માં નાખવામાં આવ્યો હતો. અહિયાં નવજાત બાળકોથી લઈને 18 વર્ષ સુધીના બાળકોની મફતમાં સારવાર કરવામાં આવે છે. દર્દીની સાથે અહિયાં તેમના એક સગાને પણ અહિયાં રહેવા-જમવાની મફત વ્યવસ્થા છે. અહિયાં રોજના ત્રણ ઓપરેશન કરવામાં આવે છે. તેમની આ કામગીરી માટે હોસ્પિટલને 2016 માં બેસ્ટ સિંગલ શ્પેશ્યાલિટી એવોર્ડ થી સત્કારવામાં આવેલ છે.

આ સન્માન એસોચૈમ એસોસીએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી ભારત હેલ્થ સર્વિસ તરફથી વિશેષ કાર્ય કરવા બદલ આપવામાં આવે છે. અહિયાં પહેલા આવો પહેલા મેળવો ની ભાવના ને ધ્યાનમાં રાખીને રોજ સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી 6 દર્દીઓના રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. આમ તો ઈમરજન્સી માં તાત્કાલિક ભરતી કરવાની વ્યવસ્થા છે.

આજના સમયમાં હદયને લગતી બીમારીઓ ઘણી વધી ગઈ છે, એવામાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. તો એવામાં તમારે હાર્ટ એટેકથી બચવાના ઉપાયો જરૂર જાણી લેવા જોઈએ. આજે અમે તમને એક એવા જ ઉપાય વિષે પણ જણાવીશું જે તમને ઘણો ફાયદો આપી શકે છે.

જાણીતા હર્બલ ઉપાયોથી સારવાર કરનારા ડોક્ટરનું માનવું છે, કે તેમના ૩૫ વર્ષના લાંબા અનુભવમાં તેમની પાસે તમામ પ્રકારના હાર્ટ એટેકના દર્દીઓનો જીવ બચાવી શકાયો. જેમાં લાલ મરચામાંથી બનેલ એક ઘોળ સૌથી વધુ અસરકારક સાબિત થયેલ.

લાલ મરચાના ખાસ ગુણ તેમાં મળી આવતા Capsaicin ને કારણેજ થાય છે. Capsaicin Chemical એન્ટી ઓક્સીડેંટ છે, આ Bad Cholesterol ના Oxidation ને અટકાવીને Bad Cholesterol ને રક્તવાહિનીઓમાં જમા નથી થવા દેતા, અને લોહીના Circulation ને જાળવી રાખે છે. જેથી હ્રદયને તરત લોહી પહોચે છે. આ Arteries માં થતા સોજાને ઓછો કરે છે અને Clotting ને પણ ઓગાળી દે છે. તો આવો જાણીએ તેના વિષે સંપૂર્ણ રીત.

જો તમે કોઈને પણ હાર્ટ એટેક આવતા જુવો છો, તો એક ચમચી લાલ મરચા એક ગ્લાસ પાણીમાં ઓગાળીને દર્દીને આપી દો. એક મિનીટની અંદર દર્દીની હાલતમાં સુધારો આવી જશે. આ ઘોળની અસર માત્ર એક અવસ્થામાં થાય છે જેમાં દર્દીનું હોંશમાં આવવું જરૂરી છે.

એવી હાલતમાં જેમાં દર્દી બેભાન હાલતમાં હોય, તો બીજા ઉપાયો અપનાવવા ઘણા જરૂરી છે. લાલ મરચાનું જ્યુસ બનાવીને તેના થોડા ટીપા દર્દીની જીભની નીચે નાખી દેવાથી તેની હાલતમાં ઝડપથી સુધારો આવે છે.

લાલ મરચામાં એક શક્તિશાળી ઉત્તેજક મળી આવે છે. જેને લીધે તેના ઉપયોગથી હ્રદય ગતી વધી જાય છે. તે ઉપરાંત રક્તનો પ્રવાહ દરેક ભાગમાં થવા લાગે છે. તેમાં હેમોસ્ટીક અસર થાય છે જેથી લોહી નીકળવાનું તરત બંધ થઇ જાય છે. લાલ મરચાની આ અસરને કારણે હાર્ટ એટેક દરમિયાન દર્દીને ઠીક થવામાં મદદ મળે છે.

હાર્ટ એટેકથી બચવા માટે તરત ઉપયોગ કરવા માટે એક ઘણો અસરકારક ઘોળ(પ્રવાહી) બનાવીને રાખી શકાય છે. લાલ મરચું પાવડર, તાજા લાલ મરચા અને વોડકા (૫૦ % આલ્કોહોલ માટે) ના ઉપયોગથી આ ઘોળ તૈયાર કરવામાં આવે છે.

માત્ર ૧ થી ૩ મહિનામાં ૯૦% હાર્ટ બ્લોકેજ પણ થઇ જશે દુર આયુર્વેદનું વરદાન.

કાચની બોટલમાં એક નો ચોથો ભાગ લાલ મરચાથી ભરી લો. આ પાવડરને ડૂબવા જેટલી વોડકા તેમાં ભેળવી દો. હવે મીક્ષરમાં તાજા મરચા આલ્કોહોલ સાથે સોસ જેવું ઘોળ તૈયાર કરી લો. આ ઘોળને કાચની બોટલમાં બાકી વધેલ ચોથો ભાગ ભરી લો. હવે તમારી બોટલ ભરાઈ ગઈ. કાચની બોટલને ખુબ હલાવો.

આ મિશ્રણને એક અંધારા વાળી જગ્યાએ બે અઠવાડિયા માટે રાખી દો. બે અઠવાડિયા પછી આ મિશ્રણને ગાળી લો. જો તેને વધુ અસરકારક મિશ્રણ બનાવવા માગો છો તો આ ઘોળને ત્રણ મહિના માટે અંધારા વાળી જગ્યા ઉપર મૂકી દો.

હાર્ટ એટેક આવ્યા પછી હોશમાં રહેવા વાળા દર્દીને આ મિશ્રણના ૫ થી ૧૦ ટીપા આપવા જોઈએ. પાંચ મિનીટના અંતરે ફરી વખત એટલા પ્રમાણમાં આ ઘોળ દર્દીને આપવું જોઈએ. પાંચ મીનીટના અંતર પછી દર્દીની હાલતમાં સુધારો આવવા સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરી શકાય છે. જો દર્દી બેભાન છે તો તેની જીભની નીચે આ મિશ્રણના ૧ થી ૩ ટીપા નાખી દેવા જોઈએ. આ પ્રક્રિયાને ત્યાં સુધી ચાલુ રાખવી જોઈએ જ્યાં સુધી દર્દીની હાલતમાં સુધારો ન આવી જાય.

વેજ્ઞાનિક શોધોથી સાબિત થઇ ગયેલ છે કે લાલ મરચામાં ૨૬ જુદા જુદા પ્રકારના પોષક તત્વ મળી આવે છે. કેલ્શિયમ, જીંક, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા શક્તિશાળી તત્વોથી ભરપુર લાલ મરચામાં ઘણા મિનરલ ઉપરાંત વિટામીન સી અને વિટામીન એ નું પણ પુષ્કળ પ્રમાણ હોય છે.

દરેક ભારતીય ઘરમાં મસાલાનો ખાસ ભાગ લાલ મરચામાં હ્રદયને સ્વસ્થ રાખવાના ખુબ જ ખાસ અને વિસ્મયકારી ગુણ મળી આવે છે. કોઈપણ જાતની હ્રદય સબંધી તકલીફથી બચવા માટે લાલ મરચું ઘણું અસરકારક છે.

સાવચેતી : આલેખ વેજ્ઞાનિક શોધના આધારે તૈયાર કરેલ છે. આ બાબતમાં હજી બીજી શોધ ચાલુ છે. આ માત્ર એક તાત્કાલિક ઉપાય હોઈ શકે છે કાયમી ઉપચાર નથી, ગંભીર સ્થિતિમાં સારવારની સલાહ જરૂર લો. અમારો પ્રયાસ છે નવીન જાણકારી રજુ કરવી નહી કે ભ્રમ ફેલાવવો.