ડૉ.ચૌધરીએ બનાવ્યો નુસખો, ગમે તેટલી પણ જૂની ડાયાબિટીસ હોય માત્ર 72 કલાકમાં થઇ જશે એકદમ સારી.

બધા ડાયાબીટીસને બીમારી માને છે, પરંતુ પ્રસિદ્ધ મેડીકલ ન્યુટ્રીશનીસ્ટ ડો.વિશ્વરૂપ રોય ચોધરીનું માનવું તો એવું બિલકુલ નથી. વિહ્તનામ, બાંગ્લાદેશ, મલેશિયા, સ્વિત્ઝરલેન્ડ જેવા ઘણા દેશોમાં સેન્ટર ચલાવી રહેલા ડૉ.ચોધરીનો દાવો છે કે ડાયાબીટીસ બીમારી છે જ નહિ. અને તેને માત્ર એક મેડીકલ કન્ડીશન એટલે સારવારની અવસ્થા માને છે જે જીવનધોરણમાં ફેરફાર કરીને સારી રાખી શકાય છે.

તેમનું માનવું છે કે ડાયાબીટીસ થઇ જાય તો સંપૂર્ણ દવા ઉપર આધારિત ન રહો. શહેરમાં ત્રણ દિવસ સુધી લોકોએ ખાવા પીવાની ટેવો વિષે જાગૃત કરવા વાળા ડો. ચોધરી એ હિન્દી સમાચાર પત્ર દૈનિક ભાસ્કર દ્વારા ઘણા મુદ્દા ઉપર વિશેષ વાતચીત કરી. અને જેમાંથી તે દવા વગર માત્ર ૭૨ કલાકમાં ડાયાબીટીસને ઠીક કરવાનો દાવો કરે છે, ડૉ.ચોધરી કહે છે કે જો તમને ડાયાબીટીસ છે તો તમારી દિનચર્યામાં નીચે આપવામાં આવેલા ત્રણ ફેરફાર કરો.

પહેલો ફેરફાર : દરરોજ બપોરે ૧૨ વાગ્યા પહેલા તમારા વજનના ૧૦ ટકા કે ઓછામાં ઓછા ૭૦૦ ગ્રામ ફળ ખાવ. ફળ તમારી પસંદના, મોસંબી કે કોઈ પણ પ્રકારના હોઈ શકે છે. તેમાં વેરાઈટી હોય તો વધુ સારું.

બીજો ફેરફાર : લંચ અને ડીનર પહેલા ઓછામાં ઓછા ૩૫૦ ગ્રામ કાચા શાકભાજી ખાવ. ગાજર, મૂળા, ટમેટા, કાકડી કે જે કાંઈ તમને પસંદ હોય, તેને કાચા ખાઈ શકો છો.

ત્રીજો ફેરફાર : દૂધની બનાવટ અને પેકેટ ફૂડથી દુર રહો. દૂધ, દહીં, પનીર, છાશ અને તેમાંથી બનેલી વસ્તુ સાથે ડબ્બા બંધ વસ્તુથી પણ પરેજી રાખશો.

ઉપરના ત્રણ સ્ટેપ તમે ત્રણ દિવસ ખંત પૂર્વક કરીને જાતે જ અનુભવ કરો તમારે ફક્ત ૩ દિવસ આપવાના છે, એ પણ પોતાના શરીર માટે, પોતાના સ્વાસ્થ્ય માટે, જે વ્યક્તિએ આનો અનુભવ કરેલો હોય તે કોમેન્ટમાં આવશ્ય પોતાનો અનુભવ શેયર કરે જેથી બીજાને પણ પ્રેરણા મળી શકે. લાઇક અને શેયર અવશ્ય કરશો. જય હિન્દ…

પ્રશ્ન : ડાયાબીટીસને તમે બીમારી કેમ નથી માનતા?

જવાબ : ડો.ચોધરી, એવું એટલા માટે કે ડાયાબીટીસને આજ સુધી કોઈ પ્રકારે બીમારીનું સ્થાન નથી મળ્યું. તે માત્ર લોહીમાં શુગરના લેવલનું વધવું છે બીજું કશું નહી. તે કોઈની પણ સાથે ક્યારે પણ થઇ શકે છે. હું તેને મેડીકલ કંડીશન એટલા માટે કહું છું કેમ કે તે ટેમ્પરરી છે. માની લો, તમે દોડવા લાગો અને કોઈ બ્લડ પ્રેશર માપે તો તે સમયે વધુ જ નીકળશે. એટલે તેને બીમારી નથી કહી શકતા.

પ્રશ્ન : સરળ ભાષામાં ડાયાબીટીસને બે સ્વરૂપમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ માં શું ફરક છે?

જવાબ : ડૉ. ચોધરી, ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબીટીસના બે સ્વરૂપ છે. તેમાંથી ટાઈપ ૧ વધુ ગંભીર છે કેમ કે તે બાળકોને વધુ અસર કરે છે. ટાઈપ ૨ થી એટલી તકલીફ નથી જેટલી ટાઈપ ૧ સાથે. એટલે એક વખત બાળક ઇન્સ્યુલીન ઉપર આધારિત બની જાય તો પછી જીવનભરની તકલીફ થઇ શકે છે. સરળ ભાષામાં, બન્ને જ સ્થિતિઓ ગંભીર છે, પરંતુ ટાઈપ ૧ બાળકોને નિસહાય બનાવી શકે છે. અમારી પાસે ઘણા એવા બાળકો આવે છે. જેમનું બ્લડ શુગર વધેલું હોય છે અને એટલે જો ઇન્સ્યુલીનને બદલે પોતાની ડાયટથી સ્થિતિને સુધારે તો વધુ સારા પરિણામ આવી શકે છે.

પ્રશ્ન : ડાયાબીટીસ અને મોટાપાનો શો સંબંધ છે? શું એ પેઢી દર પેઢી ચાલી આવતી સમસ્યા છે?

જવાબ : ડો. ચોધરી, ડાયાબીટીસ અને મોટાપાનો કોઈ વિશેષ સંબંધ નથી, છતાં હું ફરીથી તેને લાઈફસ્ટાઈલને કારણે થતી સમસ્યા કહીશ, પણ તે વારસાગત કે પેઢી દર પેઢીથી ચાલી આવવા વાળી નથી. માની લો કોઈના પરિવારમાં તેના દાદા કે પરદાદાનું મૃત્યુ ડાયાબીટીસને કારણે થયું તો તેનો અર્થ એ નથી કે તેને પણ ડાયાબીટીસ હશે. એ વાત જરૂરી છે કે જો તમારી લાઈફસ્ટાઈલ ખરાબ છે, તો તે વાતની શક્યતા વધુ થઇ જાય છે કે તમે ડાયાબીટીસનો ભોગ બની જાવ. લાઈફસ્ટાઈલમાં ગડબડથી જ હાર્ટ અને ડાયાબીટીસ જેવી સમસ્યાઓ થાય છે.

પ્રશ્ન : કેવી રીતે ખબર પડે કે આપણે ડાયાબીટીસનો ભોગ થઇ ગયા?

જવાબ : ડૉ. ચોધરી, ખબર પડે છે, પરંતુ લક્ષણો ઉપર ધ્યાન આપવાની જરૂર છે. જેમ કે વજન ઓછું થવા લાગે, વધુ પેશાબ આવે, પેશાબની આસપાસ કીડીઓ દેખાય, થાક લાગે, અનિન્દ્રાપણું લાગે. આ એવા લક્ષણ છે જેનાથી ખબર રાખે છે કે તમારી લાઈફસ્ટાઈલમાં કોઈ મોટી સમસ્યા થઇ ગઈ છે કે થવાની છે. વાસ્તવમાં આપણેને ખબર તો બધી પડે છે પરંતુ આળસ કે બેદરકારી કે પછી કોઈ ધારણાને કારણે આપણે દિનચર્યા અને જીવનશૈલી ઉપર ધ્યાન નથી આપતા.

પ્રશ્ન : તમે ૭૨ કલાકમાં ડાયાબીટીસ માંથી છુટકારાનો દાવો કરો છો? એવું કોઈ બીજા કેમ નથી કરતા?

જવાબ : ડો. ચોધરી, હા હું કરું છું અને એટલા માટે કરું છું કે મને વિશ્વાસ છે કે એવું બની શકે છે. મેં કરીને પણ દેખાડ્યું અને હું તો આજે પણ કહું છું, તમારા માધ્યમથી જ કહું છું કે એવું શક્ય છે. હું તો કહું છું કે તમે માત્ર ઉપર આપવામાં આવેલા ત્રણ સ્ટેપને ફોલો કરો તમારો ડાયાબીટીસ હંમેશા માટે દુર થઇ જશે. હું તમને ખાવાનું ખાવાની મનાઈ નથી કરી રહ્યો. આટલું કરશો તો તમારે ડાયાબીટીસની દવાઓ બંધ કરવી પડશે. ત્રણ દિવસમાં ઇન્સુંલીનનો ડોઝ છૂટી શકે છે.

પ્રશ્ન : તમને અમુક લોકો ફ્રોડ ગણાવે છે, તમારો વિરોધ કરે છે? એવું કેમ છે?

જવાબ : ડૉ. ચોધરી, ખાસ કરીને તેની પાછળ તે લોકો છે. જે ડાયાબીટીસના પીડિતોને દવાઓ ઉપર આશ્રિત બનાવી રાખવા માંગે છે. હું જ્યાં પણ જાઉં છું મારી પદ્ધતિનો વિરોધ થાય છે. ક્યારેક આઈએમએ તો ક્યારેક એફડીએના લોકો વિરોધ કરે છે. મારા કાર્યક્રમોમાં અડચણ ઉભી કરે છે. મારી સાથે તો એ રોજની કહાની છે. મીડિયા દ્વારા મારી ઉપર આરોપ લગાવવામાં આવે છે. પરંતુ હું કહું છું કે તમે સામે આવો. સામે આવીને મારી સાથે વાત કરો.

હું તો તમારા દ્વારા ચેલેન્જ કરું છું કે મને બોલાવો અને તમે મને ડાયાબીટીસના ૧૦ દર્દી આપીને માત્ર ત્રણ દિવસમાં પરિણામ જોઈ લો. હું તો સીધું સાબિત કરવાની વાત કરી રહ્યો છું. હું તો ડોક્ટર સમાજને કહું છું કે આવો, સાથે મળીને કામ કરીએ. તમારું અને મારું ધ્યેય એક જ છે કે આપણા દેશ ઉપર લાગેલા વર્ડ કેપિટલ ઓફ ડાયાબીટીસના કલંકને મટાડવું છે. હું એકલો ભોપાલમાં એવા ૫૦૦ લોકોને બતાવી શકું છું. જે મારા ફોર્મ્યુલાથી ઠીક થયા છે. તે લોકો પોતે જ બોલશે.

પ્રશ્ન : શું તમારું રીસર્ચ અને કામને દુનિયામાં ક્યાય પ્રમાણિત કરવામાં આવ્યું છે?

જવાબ : ડૉ. ચોધરી, હા એ પ્રમાણિત છે. ડાયાબીટીસ ઉપર કરવામાં આવેલા મારા રીસર્ચ જર્નલ ઓફ મેટાબોલીક સીમ્પ્ટમમાં પ્રકાશિત થયું છે. તેની સાથે જે રીસર્ચ મેં કર્યું અને કેમ્બ્રિજ યુનીવર્સીટી એ પણ કરી છે. કેમ્બ્રિજના શોધકર્તાઓ એ પણ એ જણાવ્યું છે. જે હું જણાવી રહ્યો છું. હું કોઈ ખોટું કે અલગ નથી જણાવી રહ્યો. જો કાંઈક સાચું છે તો બધા એક સરખું જ બોલશે.

ઉપરના ત્રણ સ્ટેપ તમે ત્રણ દિવસ ખંત પૂર્વક કરીને જાતે જ અનુભવ કરો તમારે ફક્ત ૩ દિવસ આપવાના છે, એ પણ પોતાના શરીર માટે, પોતાના સ્વાસ્થ્ય માટે, જે વ્યક્તિએ આનો અનુભવ કરેલો હોય તે કોમેન્ટમાં આવશ્ય પોતાનો અનુભવ શેયર કરે જેથી બીજાને પણ પ્રેરણા મળી શકે. લાઇક અને શેયર અવશ્ય કરશો. જય હિન્દ…

જુઓ વીડિઓ  :