શું તમે પેશાબ રોકવાના આ અજીબ ફાયદા વિષે જાણો છો? અજીબો ગરીબ વૈજ્ઞાનિક સંશોધનો જાણો.

શું પેશાબ રોકવાના ગજબના ફાયદા વિષે જાણો છો તમે ??

પેશાબ રોકવાના આ ગજબના ફાયદાઓ વિષે જાણીને આશ્ચર્યચકિત થઇ જશો તમે જાણો.

તમે પેશાબ રોકવાથી થતા નુકશાન વિષે તો સાંભળ્યું જ હશે, પણ શું તમે ક્યારેય પેશાબ રોકી રાખવાથી થતા ફાયદા વિષે સાંભળ્યું છે? જી હા, શોધકો આઈરીસ બ્લેડો ગિતલીં મુજબ પેશાબ રોકવાથી ઈચ્છા શક્તિ વધે છે. વિજ્ઞાન મુજબ પણ આ ટ્રીક કામ કરે છે. તો આવો જાણીએ કે આ શું બાબત છે.

શોધ મુજબ : પેશાબ ઉપર થયેલ એક શોધ દ્વારા જાણવામાં આવેલ કે પેશાબને રોકી રાખીને તમારી ઈચ્છા શક્તિ વધારવામાં મદદગાર થઇ શકે છે. ફોલીફીર્નીયા સ્ટેટ યુનીવર્સીટી, ફૂલરટનમાં સાઈકોલોજીના એસોસીએટ પ્રોફેસર, આઈરીસ બ્લેડો ગિતલિ, એ બ્લેન્ડર (મૂત્રાશય) ભરાયેલું રહેવાથી મગજને થતા ફાયદા ઉપર અનુંસંધાન કરેલું.

જેમાં જાણવા મળેલ કે મૂત્રાશયનું ભરાયેલું રહેવાથી ન માત્ર ઈચ્છા શક્તિ વધે છે, પણ વધુ વિશ્વાસથી ખોટું બોલી શકાય છે.

પ્રોફેસર આઈરીસ કહે છે કે એવું નથી કે પેશાબ કરવાથી મગજનો કોઈ ભાગ સક્રિય થઇ જાય છે, પણ તમને લાગે છે કે તમે આત્મ સંયમને ટ્રીગર કરી રહ્યા છો, જેનાથી તમને ઘણા પ્રકારના આવેગો સામે લડવામાં મદદ મળે છે. આવેગને ઓછી અસરવાળી આ અસર તમને વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી શકે છે.

પેશાબ સાથે જોડાયેલ એક બીજી શોધમાં ડચ શોધકે મેળવ્યું છે, કે ભ્રામક માનસિક પરીક્ષણ દરમિયાન જે લોકોએ પેશાબ કર્યો તેની સરખામણીમાં પેશાબ રોકી રાખવા વાળા લોકોએ વધુ અંક મેળવ્યા. શોધમાં જાણવા મળ્યું કે જે લોકોએ પેશાબ રોકી રાખ્યો તે પ્રશ્નો ઉપર વધુ સારી રીતે ધ્યાન આપી શક્યાં.

બ્લેડો ગીતલિ કહે છે કે આ શોધમાં તેમણે લોકોને ત્યાં સુધી પેશાબ જવાથી રોક્યા, જ્યાં સુધી કે તેને એમ કરવાની ઈચ્છા થઇ રહી હતી. લોકોને ત્યારે રોકી ન શકાયા જયારે તેઓ પેશાબ રોકી જ ન શકતા હતા. તો પેશાબને ઘણી વાર સુધી ન રોકવો જોઈએ.

આમ તો બીજી તરફ ઘણી શોધ અને તજજ્ઞો વધુ સમય સુધી પેશાબ રોકીને રાખવાને ગંભીર નુકશાનોને સાબિત કરી ચુક્યા છે. આવું કરવાથી પેશાબ ટ્રેક ઇન્ફેકશન થઇ શકે છે. કેમ કે કીડની દરેક પળે આપણા ટોકસીફાય કરીને ટીપું ટીપું દ્વારા આપણા શરીરમાંથી કચરો કાઢીને બહાર કાઢવામાં આપણી મદદ કરે છે. તેવામાં જો આપણે પેશાબને રોકીશું તો ભલે કોઈ માનસિક લાભ થાય પણ મગજના ફાયદા કરતા વધુ તેનાથી શારીરિક નુકશાન આપણે સહન કરવા પડશે.