કીર્તીદાન, કીજલ દવે, જીગ્નેશ કવિરાજ નો દુબઈ નો પ્રોગ્રામ, કોઈ ઉભા થઇ નાચે તો પેનલ્ટી

 

દર વર્ષે સારી આવક અને રોજગારીની શોધમાં ઘણાં ભારતીય દેશની બહાર જાય છે. જોકે મોટા ભાગના મામલાઓમાં ભારતીયોની પ્રથમ પસંદગી દુબઈ હોય છે.

લંડન નાં પ્રવાસ બાદ કિંજલ દવે, કીર્તીદાન ગઢવી અને જીગ્નેશ કવિરાજ કાર્યક્રમ માટે દુબઈ પહોંચી ગયા છે. દુબઈમાં ડાયરામાં કિંજલ દવે ઉપરાંત કીર્તિદાન ગઢવી અને જીજ્ઞેશ કવિરાજ પણ જોરદાર પરફોર્મ આપ્યું.

 

વિડીયો – ૧ 

દુબઈના શેખ રસીદ ઓડિટોરિયમમાં આ ભવ્ય ‘ગુજરાતી લોક ડાયરા’નું આયોજન કરવામાં આવ્યું છે. દુબઈમાં પહેલી વાર ગુજરાતના ત્રણ પ્રખ્યાત ગાયક કલાકારો એક સાથે આ કાર્યક્રમ થયો જેમાં વચ્ચે વચ્ચે લોકો ને કહેવામાં આવતું હતું કોઈ ઉભા થઇ ને નાચે નહિ ગુજરાતના ત્રણેય કલાકારો આ કાર્યક્રમમાં ભજન, લોકગીતની રમઝટ બોલાવી હતી પણ બધાને બેઠા બેઠા જ કાર્યક્રમ માં ઝુમવું પડ્યું હતું।

વિડીયો – ૨ 

વચ્ચે કિર્તીદાન ગઢવી દ્વારા દુબઇ માં શરુ થવા નો ભવ્ય ગુજરાતી રેસ્ટોરન્ટ ની અક્ષર રેસ્ટોરન્ટ ની વાત કરી કે શરુ થાય ત્યારે ત્રણ દિવસ સુધી દરેક ને મફત જમાડવા ના છે

વિડીયો – ૩ 

https://www.youtube.com/watch?v=XcXU5SM4wko