દૂધમાં મધ મિક્ષ કરીને પીવાથી થાય છે આ મોટા ફાયદા વિટામીન D ની ઉણપ વાળા ખાસ વાંચો

આમ તો ગરમ દૂધ પીવું આરોગ્ય માટે ફાયદાકારક છે, પણ મધ ભેળવીને પીવું આરોગ્ય માટે વધુ ફાયદાકારક હોય છે. કેમ કે ગરમ દૂધમાં મધ ભેળવવાથી હિલીંગ નો ગુણ ઉત્પન થાય છે. આમ તો દૂધ અને મધ બન્ને આરોગ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે પણ તેનું એક સાથે સેવન કરવામાં આવે તો તે ઔષધી જેવું કામ કરે છે.

મધ વાળું દૂધ પીવાના ફાયદા.

તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. – તે પીવાથી નબળાઈ દુર થાય છે. તરત એનર્જી મળે છે.

તેમાં કેલ્શિયમ હોય છે. – તે ગોઠણ સહીત સાંધાના તમામ દુ:ખાવા દુર કરવામાં મદદ કરે છે.

તેમાં ફાઈબર હોય છે, તે ડાઈજેશન ઈમ્પ્રુવ કરવા અને કબજિયાત દુર કરવામાં ફાયદાકારક છે.
તેમાં એમીનો એસીડ હોય છે. રાત્રે સુતા પહેલા તે પીવાથી ઊંઘ સારી આવે છે.

એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટીઝ – તેનાથી સ્કીનનો ગ્લો વધે છે અને સામળાપણું દુર થાય છે.

તેમાં પ્રોટીન હોય છે. તે મસલ્સ મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઓક્સીડેંટ હોય છે. તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે.

તેમાં વિટામીન E હોય છે. તે પીવાથી પીંપલ્સ જેવી સ્કીન તકલીફ દુર થાય છે. તે તંદુરસ્ત સ્કીન માટે ફાયદાકારક છે.

તેમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. તે ઇન્ફેકશનથી બચાવવામાં મદદ કરે છે.

તેમાં વિટામીન D હોય છે. તે પીવાથી હાડકા મજબુત થાય છે.

સાયટિકાનો દુઃખાવો :

4 લસણને કળી અને 200 ml દૂધ, સૌથી પહેલા લસણને કાપી દૂધમાં નાખો. દૂધને થોડી મિનિટ સુધી ઉકાળો. ઉકાળ્યા પછી એને મીઠુ કરવા માટે થોડું મધ મિક્સ કરો. આ દૂધનું રોજ સેવન જ્યાં સુધી દુઃખાવો ઓછો નહીં થાય ત્યાં સુધી કરો.

શક્તિવર્ધક :-

એક કપ દૂધમાં એક ચમચી મધ ભેળવીને સવારના સમયે પિવાથી શક્તિ વધે છે. આ એક શક્તિવર્ધકનું પણ કામ કરે છે.

કબજિયાત દૂર કરવા માટે દૂધ અને મધના ફાયદા :

સવારે અને રાત્રે સુતા પહેલા 50 ગ્રામ મધ તાજા પાણી કે દૂધમાં નાખી ને પીઓ. મધનો પેટ ઉપર સઁતોષજનક પ્રભાવ પડે છે .

(આખો માટે મધ મધના ફાયદા) રતાંધળા (night bllindnss) :

આખોમાં કાજલ ની જેમ સુતા સમયે મધ લગાડવાથી રતાંધળાપણું દૂર થાય છે .તેનાથી આખોની નબળાઈ પણ દૂર થાય છે

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું..