દુધમાં માત્ર 1 તુલસીનું પાંદડું અને શરીરમાંથી રોગોનો મૂળમાંથી નાશ, ખાસ જાણો ખાંસી, માથાના દુખાવા માં પીવો

તે તો જાણો જ છો કે દૂધ પીવું આપણા શરીર માટે કેટલું ફાયદાકારક હોય છે. દુધમાં હળદર નું સેવન પણ આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે, પણ તમે શું તે જાણો છો કે દુધમાં તુલસીના પાંદડા ભેળવીને આપણેને ક્યાં ક્યાં ફાયદા થઇ શકે છે? મોટાભાગના લોકો આ વાતથી અજાણ હશે, પણ તે જાણવું તમારા માટે ખુબ જરૂરી છે. અને એટલા માટે આજે અમે તમને જણાવવા જઈએ છીએ દુધમાં તુલસીના પાંદડા ભેળવીને પીવા થી થનારા ફાયદાઓ વિષે.

કિડનીના સ્ટોનનો નાશ

જો તમને કિડનીમાં સ્ટોનની તકલીફ છે તો તે તમારા માટે ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ બીમારીને મૂળમાંથી દુર કરવા માટે રોજ દુધમાં તુલસીના પાંદડા નાખીને પીવો, સ્ટોન થોડા સમયમાં જ ઓગળીને નીકળી જશે.
ચિંતામાંથી મુક્તિ અપાવે

જો તમે સતત ચિંતામાં રહો છો, તો આ તૈલી પદાર્થ પીવું તમારા માટે ખુબ જ ફાયદાકારક છે. આમ તો દૂધ અને તુલસીનું એક સાથે સેવન થી શરીરના તંત્રિકાયંત્ર (નર્વસ સીસ્ટમ) ને સંતુલિત અને સક્રિય રાખે છે. સાથે તેના સેવનથી શરીરમાં તાજગી જળવાય રહે છે.

ફ્લુનો સામનો કરવાની શક્તિ
જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી ફ્લુ હોય તો તેને આ પીણું જરૂર પીવું જોઈએ. તેના સેવનથી શરીરમાં પ્રતિકારક શક્તિ ક્ષમતા વધે છે જેને લીધે શરીરને બીમારીઓનો સામનો કરવાની શક્તિ મળતી રહે છે.

હ્રદય રોગમાં ઉપયોગી

હ્રદય રોગ સામે ઝઝૂમી રહેલા વ્યક્તિઓએ રોજ ખાલી પેટ દૂધ માં તુલસીના બે પાંદડા નાખીને પીવા જોઈએ. તેનાથી તમારું હ્રદય મજબુત રહે છે અને તમારા પરિવારમાં કોઈપણને હ્રદય સાથે જોડાયેલી કોઈપણ તકલીફ થવાની હશે તો તે આની અસરથી પણ ઓછી કરી નાખે છે.

કેન્સરથી છુટકારો

તુલસીના પાંદડામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબાયોટીક તત્વ દુધના બીજા પોષ્ટિક તત્વો સાથે ભળીને કેન્સર જેવી જીવલેણ બીમારીનો નાશ કરી દે છે. સાથે જ શરીરની મજબુતાઈ ને પણ જાળવી રાખે છે.

માથાનો દુઃખાવો છુંમંતર

નિયમિત રીતે દુધમાં તુલસીના પાંદડા નું સેવન કરવામાં આવે તો હમેશા થતો માથાનો દુઃખાવ જેવી તકલીફ પણ છુંમતર થઇ જાય છે. આ પીણું માત્ર સામાન્ય માથાના દુઃખાવા માટે જ નહી પણ માઈગ્રેન જેવી બીમારીઓમાં પણ પોતાની અસર બતાવે છે.

ખાસી સાથે જોડાયેલી તકલીફોમાં પણ ફાયદાકારક

જો તમને કે તમારા કુટુંબના કોઈ સભ્ય ને ખાંસી સાથે જોડાયેલી તકલીફ છે (જેમ કે અસ્થમા કે કોઈ બીજી બીમારી) તો તેવામાં તમને રોજ દુધમાં તુલસીના પાંદડા ભેળવીને પિવરાવો. થોડા જ દિવસોમાં તકલીફ દુર થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.


Posted

in

, ,

by