પુરુષો એ રાત્રે સુતા પહેલા ભૂલ્યા વિના જરૂર પીવું જોઈએ એક ગ્લાસ દૂધ, થશે આ ફાયદા જાણો

આમ તો ગમે ત્યારે દૂધ પીવો એ શરીર માટે ખુબ ફાયદાકારક છે પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ,જમ્મુ ના ડોક્ટર નીખીલ શર્મા નાં કહેવા પ્રમાણે સવાર ની સરખામણી એ રાત્રે દૂધ પીવાથી કેટલાય હોર્મોન્સ વધુ ઈફેક્ટીવ રૂપ થી કામ કરે છે. ખાસકરી ને પુરુષો માં આની અસર વધુ થાય છે.

દૂધ માં Tryptophan હોય છે જે બોડી ને રીલેક્સ કરે છે. રાત્રે સુતા પહેલા દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે. રાત્રે દૂધ પીવાથી મોટબોલીઝમ ની પ્રોસેસ ફાસ્ટ થાય છે. એનાથી વજન ઝડપી ઓછુ થાય છે.દૂધ ભારે હોય છે. સવારે દૂધ પીવાથી કબજીયાત થઇ શકે છે એટલે એક્સપર્ટ પણ રાત્રે દૂધ પીવા ની સલાહ આપે છે.

જાણો દૂધ નાં ૮ ફાયદા

૧) ખુબ સારી ઊંઘ મેળવવા માં હેલ્પફૂલ

દૂધ થી મળતું ટ્રીપટોફેન નામનું એમીનો એસીડ મગજ ને શાંત કરી ને સ્ટ્રેસ દુર કરે છે.

www.thestar.com

૨) સારી પાચનશક્તિ માટે મદદ કરવા માં

દૂધ માં રહેલું પાણી ડાયજેસ્ટીવ ટ્રેકટ ની સફાઈ કરી ને ભોજન માં ખવાયેલ સ્પાઈસી ખોરાક ને પાચન કરવા માં મદદ કરે છે.

૩) સ્ટ્રેસ થી બચાવે

જાપાન માં થયેલી રીસર્ચ પ્રમાણે દૂધ માં રહેલું કેલ્શિયમ સ્ટ્રોક થી બચાવે છે.

૪) બ્લડ પ્રેશર કંટ્રોલ

દૂધ માં રહેલું કેલ્શિયમ,પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરી ને હાઈબીપી ની પ્રોબ્લમ થી બચાવે છે.

૫) મસલ્સ બિલ્ડીંગ

દૂધ માં સોસીન અને એવા પ્રોટીન હોય છે જે તમારા મસલ્સ ને શક્તિ આપી મજબુત કરે છે. બોડીબીલ્ડીંગ માટે એ પ્રોટીન જરૂરી છે.

૬) હાડકા ની મજબૂતી

એક ગ્લાસ દૂધ માં પુરુષો ની જરૂરીયાત નાં ૩૭% કેલ્શિયમ મળે છે જેનાથી હાડકા માં મજબૂતી આવે છે.

૭) એનર્જી અને તાજગી

દૂધ માં રહેલું કેલ્શિયમ સોડીયમ અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઈટ બોડી ને એનર્જી અને તાજગી આપે છે.

૮) ફેટ બનાવે

દૂધ માં રહેલું કેલ્શિયમ મિલ્ક પ્રોટીન સાથે મળી ને ફેટ બર્નિંગ પ્રોસેસ ને વધારે છે જેનાથી મોટાપા થી બચી શકો છો.

જુદા જુદા સમયે દૂધ પીવાની અસર

સવારે- સવારે દૂધ પીવાની સલાહ નથી કારણકે આ પાચનમાં ભારે હોય છે.

બપોરે- આ સમયે દૂધ પીવાથી વડીલોને તાકત મળે છે.

સાંજે- સાંજના સમયે દૂધ પીવાથી આંખો પર સારી અસર પડે છે.

રાત્રે- રાત્રે દૂધ પીવું સૌથી સારું ગણાય છે કારણકે આથી શરીરની થાક મટે છે અને ઉંઘ પણ સારી આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.