હાર્ટએટેકથી બચવા દૂધી બની શકે છે હાર્ટ એટેકની દવા, ફક્ત પાંચ દિવસ લો અને પછી…

દુધીથી થઇ શકે છે હ્રદયના હુમલાનો બચાવ !!

હાર્ટએટેક એટલે હ્રદયનો હુમલો આજકાલ લોકોમાં ઝડપથી વધી રહ્યો છે. અનિયમિત જીવનધોરણ અને જાત જાતના ખાદ્ય પદાર્થોનું સેવન, શારીરિક શ્રમની ઉણપ, માનસિક તણાવ વગેરે હ્રદયના હુમલાના મુખ્ય કારણો છે. આજકાલ હ્રદયહુમલાના નિદાન માટે આધુનિક બાયપાસ સર્જરી, પેસમેકર જેવી મોંઘી સુવિધાઓ છે જે સામાન્ય વ્યક્તિની હેસિયત બહાર છે.

(નીચેની પ્રોડક્ટ પણ મંગાવી શકો છો હોમ ડીલેવરી મળી જશે.)

માત્ર ૧ થી ૩ મહિનામાં ૯૦% હાર્ટ બ્લોકેજ પણ થઇ જાય છે દુર. છે આયુર્વેદનું વરદાન.

આવો હવે તમને જણાવીએ દુધીનો રામબાણ પ્રયોગ જેના ઉપાયથી હ્રદયહુમલાથી બચી શકાય છે.

દુધીને છોતરા સહીત ધોઈને તેને સમારી લો, પછી સમારેલી દુધી ગ્રાઈન્ડરમાં નાખીને તેનો રસ કાઢો, સાથે જ દુધીને પીસતી વખતે તેમાં ૪-૬ ફુદીનાના પાંદડા અને તુલસીના 8 પાંદડા તેમાં ભેળવી દો. ત્યારબાદ પીસેલી દુધીને એક કપડાથી ગાળીને તેનો રસ કાઢી લો, પછી તેમાં પાણી ભેળવો.

આ રસમાં ૧ ગ્રામ સિંઘવ મીઠું અને ૪ કાળા મરીનું ચૂર્ણ ભેળવી લો. હવે બનેલા રસને ભોજન કરવાના અડધા કલાક પછી સવારે બપોરે અને રાત્રે ત્રણ વખત લો. શરૂઆતમાં બે ત્રણ દિવસ રસના પ્રમાણને ઓછો પણ લઇ શકો છો. ધ્યાન રાખો કે રસ હમેંશા તાજો લો.

શરૂઆતમાં પેટમાં થોડી ગડબડ હોય તો નિરાશ ન થશો. દુધીનો રસ પેટના વિકારોને દુર કરે છે. દુધી પહેલા પાંચ દિવસ સુધી સતત લેવી જોઈએ. પછી ૨૬ દિવસનું અંતર રાખીને પછી પાંચ દિવસ સતત લેવું. તે ઓછામાં ઓછું ૩ મહિના સુધી લેવાનું રહેશે.

આ નુસખાનો પ્રયોગ કરતી વખતે અમુક વસ્તુથી દુર રહો : ઉપચાર દરમિયાન ખાટા ફાળો, ટમેટા, લીંબુ વગેરેનું સેવન ન કરો. હ્રદય રોગીઓને દારુ, ધુમ્રપાન અને માંસ વગેરેથી એકદમ દુર રાખવા, અને એમણે સવારે વહેલા ઉઠીને ૪-૫ કી.મી. હળવું ચાલવું.