દુલ્હનને જોતા જ વરરાજાએ ફાડી નાખ્યું શર્ટ, પછી જમીન ઉપર રગડવા લાગ્યો નાક.

દુલ્હનના સ્ટેજ ઉપર આવતા જ વરરાજા વિચિત્ર એવી હરકતો કરવા લાગ્યો. પહેલા તો તેણે પોતાનો શર્ટ ફાડ્યો, ત્યાર પછી જમીન ઉપર નાક ઘસવા લાગ્યો.

બિહારના દાનાપુર માંથી ચિત્રવિચિત્ર સમાચારો સામે આવ્યા છે, જ્યાં વરમાળા દરમિયાન જ દુલ્હને લગ્ન કરવાની ના કહી દીધી, તે દરમિયાન લોકો એ દુલ્હનને સમજાવવાના પ્રયાસ કર્યા, પરંતુ તે પોતાની વાત ઉપર મક્કમ રહી. ત્યાર પછી જાનને દુલ્હન લીધા વગર જ પાછુ જવું પડ્યું. તે એ સમાચારથી આખા વિસ્તારમાં સનસની ફ્લાઈ ગઈ છે. લોકો તેના વિષે ચર્ચા કરી રહ્યા છે.

જાણકારી મુજબ, ઘટના ફૂલવારી શરીફ પોલીસ સ્ટેશનના બ્રહ્મપુર ગામની છે. આ ગામના એક ઘરમાં દીકરીના લગ્નની શરણાઈ વાગી રહી હતી અને વરરાજાને વરમાળા માટે સ્ટેજ ઉપર બેસાડવામાં આવ્યા હતા. દુલ્હન છોકરાને વરમાળા પહેરાવવા માટે સ્ટેજ ઉપર જેવી આગળ વધી તો વરરાજા એ છોકરીને જોઈને પોતાનો કાબુ ગુમાવી દીધો. સાથે જ છોકરીની સુંદરતા ઉપર પ્રશ્ન કરતા વરમાળા સ્ટેજ ઉપર જ પોતાનું શર્ટ ફાડી નાખ્યું અને ચિત્ર વિચિત્ર એવી હરકતો કરવા લાગ્યો.

સુત્રોના જણાવ્યા મુજબ, છોકરો સ્ટેજ ઉપર જ પોતાનું નાક ઘસવા લાગ્યો. અને વરરાજાની ચિત્રવિચિત્ર એવી હરકતો જોઈને દુલ્હને લગ્ન કરવાની ના કહી દીધી. ત્યાર પછી જાનૈયા અને સોસાયટી વાળા ઓમાં દોડધામ નું વાતાવરણ ઉભું થઇ ગયું.

તે દરમિયાન કોઈએ પોલીસને જાણ કરી દીધી. સ્થળ ઉપર પહોચી પોલીસ એ વરરાજા અને તેના પિતાની ધરપકડ કરી લીધી. દુલ્હનના પિતા કમેશ્વર સિંહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે તેની પુત્રીના લગ્ન દહેજની માંગણીને લઇને તોડી દેવામાં આવ્યા. એટલું જ નહિ છોકરા વાળા ઉપર મારઝૂડનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

છોકરીના પિતાએ પોલીસને જણાવ્યું કે તેની દીકરીના લગ્ન નોબતપુરના સોગા ગામના રહેવાસી હરીદ્વાર સિંહના દીકરા રાહુલ કુમાર સાથે નક્કી થયા હતા. વરમાળાના સ્ટેજ ઉપર વરરાજાના નાટકથી દુ:ખી થઇને મારી દીકરીએ લગ્ન કરવાની ના કહી દીધી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ન્યુઝ18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વીડિઓ :