ઓજાર હોવા છતાં આપણા વૃદ્ધ ડુંગરીને ફોડીને જ કેમ ખાતા જાણો આ અદભુત રહસ્ય

મિત્રો શું તમે ક્યારે પણ તમે પોતાને સવાલ કરેલ છે કે બધા હથીયારો હોવા છતાંપણ આપણા વડવાઓ ડુંગળીને ફોડીને જ કેમ ખાતા હતા? કાપીને કેમ ખાતા નહોતા ખાતા? તો તેનો જવાબ આ પ્રકારે છે.

ડુંગળી છેલ્લા ૫૦૦૦ વર્ષથી ભારત આખામાં અને આજકાલ આખા વિશ્વમાં ઉગાડવામાં અને ખાવામાં આવે છે. મિત્રો ડુંગળી કાપવા થી જેટલી ઝડપથી તેમાં મળી આવતા પદાર્થો રાસાયણિક ક્રિયા કરે છે તેટલી કોઈ બીજા ખાદ્ય પદાર્થો  નથી કરતું.

ડુંગળી માં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો જે છેલ્લો ઉત્પાદ બને છે તે હોય છે સ્લ્ફ્યુરીક અમ્લ (H2SO4), આ અમ્લ એકવા રીજીયા પછી મળી આવતા સૌથી શક્તિશાળી અમ્લ હોય છે જે સોના અને પ્લેટીનમ સિવાય કોઈપણ ધાતુ સાથે ક્રિયા કરીને તેનો નાશ કરી શકે છે.

બીજી વાત ડુંગળીના પડ ઉપર અને નીચે એક આવરણ હોય છે આમ તો આ અપાચ્ય હોય છે. આ આવરણ ફોડવાથી જ જુદા થઇ શકે છે, કાપવાથી તે સાથે જ કપાઈ જાય છે. તેથી ડુંગળી ને કોઈપણ ધાતુથી કાપવી યોગ્ય નથી. પોતાને આધુનિક દેખાડવા માટે તેને કાપીને નહી ફોડીને ખાવી જોઈએ.

તમે પણ હવે પછી આવું જ કરશો.

આ સલ્ફર યુક્ત પદાર્થ ડુંગળીના ઉપરના પડમાં સૌથી વધુ હોય છે અને વચ્ચે તો નામ માત્ર જ હોય છે.
Wageningen વિશ્વવિધ્યાલય, નિદરલેન્ડ્સ નો શોધ મુજબ ડુંગળી ની વચ્ચે મળી આવતા Quercetin ઘણું અસરકારક એન્ટીઓક્સીડેંટ છે જે યુવાની ને જાળવી રાખે છે અને વિટામીન ઈ નો મુખ્ય સ્ત્રોત છે. આમ તો આ પદાર્થ ચા અને સફરજનમાંથી પણ મળી આવે છે પણ ડુંગળી વચ્ચે થી મળી આવતા પદાર્થ ચા ના પદાર્થ થી બમણો અને સફરજનમાંથી મળી આવતા આ પદાર્થથી ત્રણ ગણો જલ્દી હજમ થાય છે. ૧૦૦ ગ્રામ ડુંગળીમાં આ ૨૨.૪૦ થી ૫૧.૮૨ મીલીગ્રામ સુધી હોય છે.

Bern વિશ્વવિધ્યાલય સ્વીટઝરલેન્ડ ના ઉંદરને રોજના એક ગ્રામ લેખે ડુંગળી ખવરાવી તો તેમના હાડકા 17% સુધી મજબુત થઇ ગયા. ડુંગળી વચ્ચે વાળો ભાગ પેટના અલ્સર અને દરેક પ્રકારના હ્રદય રોગોને ઠીક કરે છે. ડુંગળી અને તેની વચ્ચેના ભાગ ઉપર એક આખું પુસ્તક લખી શકાય છે પણ આજે બસ આટલું જ.

તો મિત્રો ડુંગળીને ક્યારે પણ કાપીને સલાડ બનાવીને ન ખાવ. તેને હથેળી નો મુક્કો મારીને કે કોઈ વસ્તુથી ફોડીને ખાવ તેનાથી તમને ઘણા આરોગ્ય ના ફાયદા થશે અને આંસુ પણ નહિ આવે આપણા વડવાઓ ડુંગળીને ફોડીને જ ખાતા હતા કે પછી ખેતરમાંથી સીધી લીલા પાંદડા વાળી ડુંગળી લેતા હતા અને ફોડ્યા વિના સીધી જ ખાતા હતા, જેવી રીતે તમે સફરજન અને જામફળ ખાતા હસો.

  • ડોક્ટર શિવદર્શન મલિક

ગૌમય યુક્ત વૈદિક પ્લાસ્ટર કે નિર્માતા, વૈદિક ભવન, રોહતક હરિયાણા 9812054982, www.vedicplaster.com

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)