દુનિયાના પાંચ વિચિત્ર રહસ્ય, જે આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. જોઈ લો તમે આ રહસ્ય ઉકેલી શકો તો.

આ દુનિયા માંથી શોધવામાં આવેલી પાંચ રહસ્યમયી વસ્તુ :

નંબર ૫. વિચિત્ર પથ્થર

રૂસમાં ગોવાળ જાનવરો લઇને જંગલ જઈ રહ્યો હતો, ત્યારે તેને એક વિચિત્ર એવો દેખાતો પથ્થર મળ્યો, ધીમે ધીમે તે પથ્થર પાસે માત્ર ગામ જ નહિ આજુ બાજીના વિસ્તાર વાળા અને મીડિયા વાળા પણ એકઠા થવા લાગ્યા, કેમ કે આ પથ્થર બીજા ગ્રહ માંથી આવેલા પથ્થર જેવો દેખાઈ રહ્યો હતો, સૌથી નવાઈની વાત એ હતી, કે આવો પથ્થર ગામ વાળા એ જ નહિ પણ વેજ્ઞાનિકો એ પણ આ પહેલા ક્યારે જોયો ન હતો, આ પથ્થર બીજા ગ્રહ માંથી આવેલા એલીયન લાવ્યા હતા.

નંબર ૪. MAOUNT DWN DLAW

આ પંજો જયારે ન્યુઝીલેન્ડ માંથી મળી આવ્યો ત્યારે આખી દુનિયા અચંબામાં પડી ગઈ, બધા એવો અનુમાન કરી રહ્યા હતા કે, જરૂર આ પંજો કોઈ રાક્ષસનો છે, પણ જયારે નાસાએ આ પંજાના રહસ્યને ઉકેલવા આ પંજા ઉપર રીસર્ચ ર્ક્યું તો એવું જાણવા મળ્યું કે આ પંજો એક વિશાળકાય પક્ષીનો છે, આ પક્ષીની ઉત્પતી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલા લુપ્ત થઇ ગઈ હતી, એ પક્ષી એટલા મોટા અને ખતરનાક હતા, કે તે સરળતાથી હાથી ને પોતાનો શિકાર બનાવી લેતા હતા.

નંબર ૩, NAZKA LINES

આપણા વિમાન યાત્રીઓ જયારે દક્ષિણી પેરુ ઉપરથી પસાર થાય છે તો તેને નીચે જમીન ઉપર પડેલી કાંઈક અચરજ પમાડનારી રેખાઓ જોવા મળે છે, આ રહસ્યમય રેખાઓ કોણે બનાવી અને તેને બનાવવા વાળાનો શો હેતુ રહ્યો હશે? એ કંઈક એવા પ્રશ્ન છે કે આટલો સમય પસાર થઇ જવા છતાં આજે પણ એક રહસ્ય બનીને રહી ગયું છે, અમુક લોકોનું એવું માનવું છે કે, આ રેખાઓ બીજા ગ્રહ દ્વારા બનાવવામાં આવી છે, કેમ કે તેને પૃથ્વી ઉપર આવવા જવા માટેના સંદેશ મેળવવામાં સુવિધા રહે.

નંબર ૨. MYSTERIOUS STONS

આ રહસ્યમય જગ્યાને જ્યારથી શોધવામાં આવી ત્યારથી તે આખી દુનિયા માટે એક રહસ્ય બનેલી છે, જેનું કારણ છે અહિયાં રહેલા આ વિશાળકાય પથ્થરો, આ પથ્થરોને જોઈને જ ખબર પડે છે કે આ પથ્થરોને અહિયાં કોઈના દ્વારા લાવવામાં અવ્યો છે, પણ આવડા મોટા પથ્થરોને અહિયાં લાવ્યા કઈ રીતે હશે.

તે એક રહસ્ય છે. કેમ કે જુના સમયમાં એવા કોઈ મશીનનું નિર્માણ પણ થયું ન હતું. જેથી આટલા મોટા પથ્થરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઈ શકાય. તેવામાં એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે આ પથ્થરોને અહિયાં લાવવાની પાછળ કોઈ દિવ્ય શક્તિનો હાથ રહ્યો હશે.

નંબર ૧. VANETIAN VAMPIRA

વર્ષ ૨૦૧૬ માં આ દેશમાં એક મૃત મહિલાની ખોપરી મળી, આ ખોપરી લગભગ ૫૦૦ વર્ષ જુની હતી. આ ખોપરી ને જોઈને કાંઈક એવું લાગે છે કે, જેમ કે મરતા પહેલા એ મહિલાના મોઢામાં કાંઈક વસ્તુ ફસાઈ ગઈ હતી, જો ઈતિહાસના પુસ્તકોને ફંફોળવામાં આવે તો તે કોઈ મહિલાની નહિ પણ કોઈ VANETIAN VAMPIRA ની ખોપરી હતી.

હવે તમે કમેન્ટ દ્વારા જણાવો કે તમને આ પાંચ માંથી કઈ વસ્તુ વધુ રહસ્યમય લાગી. આ સિવાય તમે કોઈ રહસ્યી વાત ક્યાંય વાંચી અથવા જોઈ કે સાંભળી હોય તો કોમેન્ટમાં અવશ્ય લાખો અને લાઇક અને શેયર કરશો.

આ માહિતી યુટ્યુબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.