દુર થઇ જશે જીવનની દરેક સમસ્યા, બસ સ્મશાને જઈને કરી દો આ કામ.

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે, સ્મશાન ગૃહ સાથે જોડાયેલા ટોટકા કરવાથી જીવનની ઘણી બધી મુશ્કેલીઓ દુર કરી શકાય છે. જો તમારા જીવનમાં કોઈ દુઃખ કે પછી તમારા કોઈ કાર્યમાં અડચણ આવી રહી હોય, તો તમે નીચે જણાવેલા ટોટકા કરો. આ ટોટકા કરવાથી તમારા જીવનની તમામ તકલીફો દુર થઇ જશે. આ ટોટકા કરવાથી દુર થાય છે, જીવનની તમામ મુશ્કેલીઓ. આવો જાણીએ એના વિષે.

ટળી જાય છે ખરાબ ગ્રહ :

જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ ભારે છે, તો આ ટોટકો કરો. આ ટોટકો કરવાથી તમારા ગ્રહ શાંત થઇ જશે. આ ટોટકો કરીને તમે સ્મશાન ગુહથી પાછા ફરતી વખતે રસ્તા ઉપર સિક્કા ફેંકતા આવો, અને તે દરમિયાન પાછા વળીને ન જોશો. અને ઘરે આવીને તમે સ્નાન જરૂર કરો. આ ટોટકો કરતા જ તમારા ગ્રહ શાંત થઇ જશે, અને તમારા જીવનની દરેક અડચણો તરત દુર થઇ જશે.

રોગમાંથી મળે છુટકારો :

કોઈ પણ પ્રકારના રોગ દુર ન થવા પર તમે આ ટોટકો કરો. આ ટોટકા કરવાથી તમને તમારા રોગો માંથી છુટકારો મળશે. તમે આ ટોટકો કરવા માટે રાતના સુતી વખતે તમારા ઓશિકા નીચે તાંબાનો એક સિક્કો મૂકી દો, અને બીજા દિવસે આ સિક્કાને સ્મશાન ઘાટમાં જઈને ફેંકી આવો. આ ટોટકા કરવાથી ગંભીરમાં ગંભીર રોગો દુર થઇ જાય છે. તમે આ ઉપાય શનિવારના દિવસે કરો અને જયારે તમે આ ઉપાય કરો તો કોઈને પણ તેના વિષે જણાવશો નહિ.

જીવનમાં મળશે સફળતા :

જો તમને કોઈ કાર્યમાં સફળતા નથી મળતી, તો તમે આ ટોટકો જરૂર કરો. આ ટોટકો કરવા માટે તમે એક માટીના વાસણમાં સ્મશાનમાંથી પાણી લાવો અને પછી આ વાસણની અંદર ચાંદીનો એક ચોરસ ટુકડો નાખી દો. આ વાસણ તમે તમારા ઘરની પૂર્વ દિશામાં મૂકી દો. આ ટોટકો કરતા જ તમને આર્થીક ફાયદો થશે, અને જો તમારા કોઈ કાર્યમાં કોઈ અડચણ આવી રહી છે, તો તે પણ દુર થઇ જશે.

દુર થઇ જશે જીવનના દુઃખ :

જીવનમાં કોઈપણ પ્રકારની તકલીફ થાય તો સ્મશાન ગૃહમાં જઈને એક તલનો દીવડો પ્રગટાવી દો. આ તુટકો કરવાથી જીવનમાં દરેક દુઃખ માંથી મુક્તિ મળી જશે. તમે અઠવાડિયામાં કોઈપણ એક દિવસે સવારના સમયે આ ઉપાય કરી શકો છો.

ચંદ્ર ગ્રહને શાંત કરવાનો ટોટકો :

જે લોકોની કુંડળીમાં ચંદ્રમાં આઠમાં ઘરમાં હોય છે, તે લોકોએ આ ટોટકો કરવો જોઈએ. આ ટોટકો કરવા માટે તમે એક વાટકી ચોખા સ્મશાન ગૃહમાં મૂકી આવો. આ તુટકા કરવાથી જીવનમાં ચંદ્રમાંનો પ્રકોપ નહિ નડે.

ઉપર બતાવેલા ટોટકા કરતી વખતે તમે એ વાતનું ધ્યાન રાખો કે, તમે આ ટોટકા માત્ર સવારે કે બપોરના સમયે જ કરો. ભૂલથી પણ રાતના સમયે સ્મશાન ગૃહ ન જાવ, અને આ ટોટકા અંધારામાં ન કરો. તે ઉપરાંત તમે જયારે પણ આ ટોટકા કરો તો એકલા જ સ્મશાન ગૃહ જાવ, અને કોઈને પણ પોતાની સાથે લઈને ન જાવ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.