દુર થઇ શિવજીની કૃપા, સાંજે ૭ વાગ્યા પછી શરુ થઇ જશે આ રાશીઓનો ખરાબ સમય

શાસ્ત્રોમાં ભગવાન શિવજીને ત્રિદેવ કહેવામાં આવે છે. શિવજીની કલ્પના એક એવા દેવ તરીકે કરવામાં આવે છે જે ક્યારે પાલક તો ક્યારે સંહારક હોય છે. ભગવાન શિવને સંહારના દેવતા પણ કહેવામાં આવે છે. એ પ્રકારે ભગવાન શિવને કુલ ૧૨ નામથી ઓળખાય છે. આજે અમે ભગવાન શિવની વાત એટલા માટે કરી રહ્યા છીએ કેમ કે, આવનારા દિવસોમાં ભગવાન શિવ થોડી રાશિઓથી ઘણા નારાજ રહેવાના છે.

આજે સાંજે ૭ વાગ્યા પછીથી મહાદેવ અમુક રાશિઓ ઉપર પોતાની નારાજગી વ્યક્તિ કરશે. આજે સાંજે ૭ વાગ્યા પછીથી તે આખો મહિનો આ રાશિઓ માટે ઘણા જ પીડાદાયક રહેવાના છે. આવતા મહીને જઈને ભોલેનાથનો ગુસ્સો થોડો શાંત રહેશે. તો આવો જાણીએ કઈ છે તે રાશિઓ જેની ઉપર પડવાનો છે શિવજીનો પ્રકોપ.

ધનુ રાશિ :

આ રાશિના લોકો ઉપર સૂર્યનો અશુભ પ્રભાવ રહેશે જેના કારણે જ નાના મોટા વિવાદ થઇ શકે છે. કોર્ટ કચેરીની બાબત જે અટકી પડી છે તે ફરીથી શરુ થઇ શકે છે. ખોટા ખર્ચ થવાની પણ શક્યતા છે એટલા માટે સાંચવીને પૈસાનો ખર્ચ કરો. પરણિત દંપતીઓ માટે ડીસેમ્બર મહિનો તણાવમાં પસાર થઇ શકે છે, સકારાત્મક વિચારસરણી રાખો.

તમારું સંતાન તમને દુઃખ પહોંચાડી શકે છે જેને લઈને તમારું ટેન્શન વધશે. દુરના પ્રવાસની શક્યતા છે. આવક વધારવા માટે જે તમે પ્રયાસ કર્યા છે તેમાં સફળતા મળશે. સાંધાના દુઃખાવા દુઃખી કરી શકે છે. પરણિત જીવનમાં માથાકૂટ રહેશે, નોકરી ધંધા વાળા લોકોનું પ્રદર્શન નિરાશાજનક રહેશે.

સિંહ રાશિ :

સિંહ રાશિ વાળા માટે ડીસેમ્બર મહિનો સારો નહિ રહે. ઓવર કોન્ફિડન્સમાં કોઈ કામ ન કરો, નુકશાન થશે, કોઈ પણ જોખમ કે રિસ્ક લેવાથી દુર રહો. વિધાર્થીઓ માટે મહિનો મધ્યમ રહેશે. દોડધામ થઇ શકે છે. સરકારી નોકરી વાળાની સ્થિતિ સામાન્ય રહેશે. ઉતાર ચડાવ જોવા મળી શકે છે. કોઈ પણ કામને લઈને બેદરકારી ન રાખો. તકલીફ થઇ શકે છે. આરોગ્ય સારું નહિ રહે. જુના રોગ તમને ફરીથી હેરાન કરી શકે છે. લવ લાઈફમાં તકલીફો આવશે. ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય ન લો. પાર્ટનર સાથે ગેરસમજણ પણ થઇ શકે છે, સાવચેત રહો.

કર્ક રાશિ :

આ મહિનો તમે કારણ વગર ચીડાઈ શકો છો, જરૂરી કામ અટકી શકે છે. જુના દોસ્તો સાથે મુલાકાત થશે. થોડા કામમાં તમને દોસ્ત અને ભાઈ પણ મદદ કરશે. આર્થિક સ્થિતિ થોડી ખાસ નહિ રહે. તમે તેને મજબુત બનાવવા માટે નવી પદ્ધતિથી પ્રયાસ કરશો જેમાં તમને નિષ્ફળતા મળશે, પેટની સમસ્યાથી તમે દુઃખી રહી શકો છો, ધ્યાન પૂર્વક ખાવ, તકલીફ થઇ શકે છે.

નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે. વેપારમાં ઘણી મોટી નુકશાની થઇ શકે છે. લગ્નજીવનમાં પડકાર આવશે. પાર્ટનર સાથે અણબનાવ રહેશે. સંબંધ પહેલા કરતા વધુ ખરાબ બની જશે. લગ્ન કે પ્રેમનું પ્રપોઝલ આપવા માટે સારો મહિનો છે.

કુંભ રાશિ :

કુંભ રાશિ વાળા માટે બાકી રહેલો ડીસેમ્બર મહિનો દોડધામ વાળો રહેશે. આ મહીનો તમારી તરફેણમાં નથી. જુનું દેવું ચુકવવું પડી શકે છે. ખોટા ખર્ચા વધશે. ખોટા નિર્ણય પણ તમે લઇ શકો છો. આ સમયમાં જમીનની ખરીદી કરવાથી દુર રહો. કારણવગર પ્રવાસ પણ થઇ શકે છે. બીમારીથી દુઃખી વ્યક્તિ પોતાનો ઈલાજ કરાવે.

બેદરકારી રાખવાથી આવનારા દિવસોમાં મુશ્કેલી આવી શકે છે. બિઝનેસમાં સ્થિરતા નહિ રહે. દાંપત્ય જીવનમાં અણબનાવ થઇ શકે છે. જુના દોસ્તો ઉપરથી વિશ્વાસ ઉઠી શકે છે અને સંબંધો બગડી શકે છે. કુટુંબમાં કોઈના મૃત્યુની શક્યતા છે. ઘરવાળાના આરોગ્યની વિશેષ કાળજી રાખો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.