એ મનોવિકૃત છોકરો, જે રોજ વેશ્યાઓને મારીને એમના શબ સાથે બનાવતો હતો સંબંધ – બધા અંગ કાઢી નાખતો બહાર.

માનવીય ઈતિહાસમાં સિરિયલ કિલિંગ (હત્યા કરવી)ની ઘટનાઓ ઘણી જૂની છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ બ્રિટનના ચર્ચિત સિરિયલ કિલર જૈક ધ રિપર વિષે, જે વેશ્યાઓને મારીને એમના શબ સાથે હેવાનિયત(ઘણો જ ખરાબ વ્યવહાર – પશુતા) કરતો હતો.

આજથી લગભગ 128 વર્ષ પહેલા વિક્ટોરિયન ઈંગ્લેન્ડમાં સિરિયલ કિલર જેક ધ રિપરનો ભય કાયમ હતો. તે એક ઘણી જ ભયંકર હત્યા કરનાર વ્યક્તિ હતો, જે નશામાં ધુત્ત વેશ્યાઓને જ પોતાનો શિકાર બનાવતો હતો. તે ક્યાંથી આવતો હતો અને ક્યાં ગાયબ થઈ જતો હતો, એ આજ સુધી કોઈ જાણી શક્યું નહિ, પણ એના વિષે ઘણા દાવા કરવામાં આવ્યા હતા. 1988 માં એણે પાંચ વેશ્યાઓની હત્યા કરી એમના શબ સાથે હેવાનિયત કરી હતી.

31 ઓગસ્ટ, 1988. એણે પોતાનો પહેલો શિકાર કર્યો. તે મેરી એન નિકોલસ હતી. તે મહિલાઓનો જીવ લઈને એમના શરીરના આંતરિક અંગોને કાપીને બહાર ફેંકી દેતો હતો. એણે ઘણી વેશ્યાઓના ગુપ્તાંગને ચપ્પુથી રહેંશી નાખ્યા. એમના ગર્ભાશય, કિડની અને હૃદય વગેરે કાઢી નાખ્યા.

ઈંગ્લેન્ડના વ્હાઈટ ચૈપલ શહેરમાં એનો ભય ઘણો વધારે હતો. રાત્રે મહિલાઓ ઘરેથી એકલી નીકળતી ન હતી. વ્હાઈટ ચૈપલમાં એક હત્યા પછી ઘટના સ્થળ પર રાણી વિક્ટોરિયા પોતાને રોકી શકી નહિ, અને એમણે એને પકડવા માટે આખા શહેરમાં પોલીસને દોડાવી દીધી હતી.

આ કિસ્સા પરથી બોલીવુડમાં એક ફિલ્મ પણ બની ચુકી છે એને એ ફિલ્મ છે મર્ડર-2. એ ઉપરાંત હોલીવુડમાં પણ આ કિસ્સાને આધારિત ફિલ્મો બની ચુકી છે, જેમાંથી અમુક ફિલ્મોના નામ પણ જેક ધ રિપર જ રાખવામાં આવ્યા હતા. 2016 માં હોલીવુડમાં જેક ધ રિપર નામની ટીવી ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.