એક લાખ સિત્તેર હજાર હેકટરમા ફેલાયેલા જંગલના હવે રામ રમી જશે, કેન્દ્ર સરકારે આપી મંજૂરી.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે છતીસગઢના ગાઢ હસદેવ જંગલોમાં ખુલ્લા કાસ્ટ કોલ માઈનીંગ માટે મંજુરી આપી છે, આ નિર્ણયથી ભારતમાં વન સંરક્ષણ માટે લાંબા ગાળાના પરિણામ હોઈ શકે છે. હસદેવ વિસ્તાર લગભગ ૧,૭૦,૦૦૦ હેક્ટરમાં ફેલાયેલો મધ્ય ભારતના ઘણા ગાઢ જંગલો માંથી એક છે. પરસા હસદેવ અરંડના ૩૦ કોલસા બ્લોકો માંથી એક છે અને તેનું સંચાલન રાજસ્થાન વિદ્યુત ઉત્પાદન નિગમ લીમીટેડ (RVUNL) પાસે છે.

અદાણી એન્ટરપ્રાઈઝ લીમીટેડની ઇકાઈ, રાજસ્થાન કોલીય્રીજ લીમીટેડ (RCL) દ્વારા સંચાલિત કરનારી ખદાનની ક્ષમતા પાંચ મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MPTA) છે. આ વર્ષ ઊઆઆઆઈમાં વિભાગ ૧ વન મંજુરી મળી ગઈ, પરંતુ સલાહકાર સમિતિની બેઠકમાં કહેવામાં આવ્યું કે ખદાન માટે ૮૪૧ હેક્ટરના ખંડના ગાઢ જંગલમાં લઇ લેવો જોઈએ.

પરસા ખદાન ખુલ્લી કાસ્ટ માઈનીંગમાં વિસ્તાર માંથી તમામ વનસ્પતિ અને માટી દુર કર્યા પછી કોલસા માટે ખોદકામ કરશે. પર્યાવરણ મંત્રાલય દ્વારા વિશેષ મૂલ્યાંકન સમિતિ (એએસી) ના ત્રણ વખત વિચાર કર્યા પછી તેને એ મંજુરી આપવામાં આવી છે.

તે પહેલા ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૮ ની બેઠકમાં, ઇસીએ રાજ્ય જનજાતિ કલ્યાણ વિભાગ પાસે પરિયોજના માટે ગ્રામ સભાની સ્થિતિ અને જનજાતિ વસ્તી ઉપર તેની પડનારી અસર વિષે ટીપ્પણી માગી હતી. તેનાથી જંગલના માધ્યમથી ચાલતા હાથી ગલીયારા ઉપર ફેરવવાની અસર ઉપર રાજ્ય વન્યજીવ બોર્ડનું માર્ગદર્શન પણ માગ્યું હતું.

૨૪ જુલાઈ, ૨૦૧૮ ની બેઠકમાં ઇસીએ ફરીથી તે સ્પષ્ટીકરણ માગ્યું. બેઠકમાં આરવીયુએનએલ એ સપ્ટેમ્બર ૨૦૧૮માં આ બે પ્રશ્નો ઉપર જાણકારી રજુ કરી પરંતુ ગ્રામ સભાની સહમતી લેવામાં આવી કે નહિ, તેના વિષે કોઈ જાણકારી નથી. ઇસીએ એ પણ પુછપરછ કરી કે શું હસદેવ અરંડમાં કોલસા ઉપાડવા સાથે સંબંધિત કાયદા બાબતે આધારિત હતું.

દેશના આર્થિક વિકાસની સાથે સાથે પર્યાવારનું જતન પણ એટલુ જ જરૂરી છે, ભારતના કેટલાક શહેરો હવે દિલ્લી જેવી પરિસ્થિતિમાં આવતા વાર લાગે એમ નથી, એ સમય ખુબ નજીક છે કે જયારે કેટલીક સિટીના બાળકો માસ્ક પહેરીને સ્કુલે જશે. આ બાબતમાં તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્ષમાં લાખો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.