એનર્જી મેળવવા માટે ના આ તમારા શોખ તમારા આરોગ્યને નુકશાન પહોચાડી શકે છે

એનર્જી આપણા માટે કેટલી જરૂરી છે એતમે જાણતા જ હશો. એના માટે ઘણા એનર્જી ડ્રીંકની મદદ પણ લે છે. એનર્જી ડ્રીંક નો નિયમિત ઉપયોગ કરવાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ખુબ ખરાબ અસર પડી શકે છે. તે તમારૂ બ્લડ પ્રેશર (બીપી) વધારી શકે છે, મોટાપા અને કીડની ખરાબ થવા જેવી બીમારીઓ નું કારણ બની શકે છે અને આ એનર્જી પીણું ખાસ કરીને બાળકોથી તો એકદમ દુર રાખવું જોઈએ.

મોટા ભાગના પીણામાં પાણી, શુગર, કૈફીન અને થોડા વિટામીન અને મિનરલ થી ભરપુર તો હોય છે પણ તેમાં અમુક નુકશાન કારક પોષક તત્વ જેવા કે ગોરેના, તોરીન અને ગીન્સેંગ પણ રહેલા હોય છે અને તે આપણા શરીર ઉપર ઘણી ખરાબ અસર કરે છે.

જાણકારો એનર્જી પીણાને બાળકો અને વૃદ્ધોથી દુર રાખવા માટે કહે છે કેમ કે તે જાણકારોને એનર્જી પીણાના સેવન કરવાથી એવા પરિણામ (સાબિતી) મળ્યા છે જે હ્રદય, કીડની અને દાંતોની તકલીફ ઉભી કરે છે સાથે જ માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે.

ઘણા એનર્જી પીણામાં તો 100 mg પ્રતિ બોટલ સુધી કૈફીન મળી આવેલ છે જે એક કપ કોફીથી 8 ગણું છે એક કપ કોફીમાં લગભગ 12 mg સુધી કૈફીન હોય છે એક માણસ એક દિવસમાં 400 mg સુધી કૈફીન સેવન કરી શકે છે પણ આ એનર્જી પીણામાં તે લેવલથી વધુ કૈફીન હોય છે જે બાળકો અને વૃદ્ધોના આરોગ્ય માટે નુકશાન કારક છે.

એનર્જી પીણા સાથે જોડાયેલ નુકશાની ખાસ કરીને તેમાં રહેલ વધુ શુગર અને કૈફીન ના લેવલ ને કારણે હોય છે તે નુકશાનની ચિંતા અને તણાવ ના સ્વરૂપમાં માનસિક સ્વાસ્થ્ય તકલીફો અને બ્લડપ્રેશર, મોટાપા, ગુર્દાની ખરાબી, થાક, પેટનો દુઃખાવો અને એસીડીટી જેવી શારીરિક તકલીફો થાય છે.

તે એનર્જી ડ્રિંક્સ માં ચિંતા કરવા જેવી બીજી વાત તે છે કે આલ્કોહોલ ના કણ મળી આવ્યા છે આવી રીતે તે લોકો એક જાતના દારૂનું સેવન કરી રહ્યા છે જેનો તેમને પીવાથી અનુભવ નથી થતો તેમાં દારૂ ના માનવભક્ષી લક્ષણ હોવાને કારણે વ્યક્તિને વધુ દારૂ ના ઉપયોગ કરવામાં મદદ મળી રહે છે જે બાળકોમાં નીર્લજીકરણ અને દારૂના ઝેર થી થનાર નુકશાન નો ભય વધી જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.