એરંડિયાનું તેલ અને ખાવાના સોડાનું મિશ્રણ છે અનેક બીમારીઓ માં ચમત્કારિક ઉપાય

સદીઓથી ઉપયોગમાં લેવામાં આવી રહેલ કુદરતી ઉપચાર ઔષધિઓ પ્રત્યે લોકોની જાગૃતતા વધવા લાગી છે તેનું એક ઉદાહરણ છે એરંડિયાનું તેલ અને બેકિંગ સોડાના આ મિશ્રણ જે ઘણી બધી આરોગ્ય સમસ્યાઓમાં રાહત આપી શકે છે.

એરંડિયા નું તેલ અને બેકિંગ સોડા

એરંડિયુ કે કેસ્ટર ઓઈલ કે તેલના અગણિત આરોગ્યના ફાયદા છે. આ તેલનું એન્ટી ઇન્ફલેમેટરી અસર થાય છે, જેને કારણે જ આ તમને સાંધાના દુખાવાથી બચાવવામાં ઉપયોગી છે. આ તેલને બેકિંગ સોડા સાથે ભેળવીને લગાવવાથી અલ્સર જેવી તકલીફોથી છુટકારો મેળવી શકાય છે.

અલ્સરથી છુટકારો અપાવવામાં ઉપયોગી :

કેસ્ટર ઓઈલને બેકિંગ સોડા સાથે ભેળવીને લગાવવાથી મીનીટોમાં અલ્સરમાં રાહત મળે છે. આ કોર્નની અસરકારક સારવારમાં પણ ઉપયોગી છે. તેમાં ફેટી એસીડ હોય છે, જેથી ત્વચા સરળતાથી અવશોષિત કરી લે છે. તે ઓવેરીયન શિસ્ટ ને પણ દુર કરે છે.

રક્ત સંચાર માટે :

એરંડિયાનું તેલ, રક્ત સંચાર ઉપર શક્તિશાળી અસર કરે છે જેથી તે હમેશા એક કોટિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેના માટે તમે માત્ર એક પ્લાસ્ટિક ની રેપ, એરંડિયાનું તેલ, ટુવાલ, સ્વસ્ચ્છ કપડું અને ગરમ પાણીની એક બોટલની જરૂર પડે છે. સૌથી પહેલા અસરવાળા ભાગને બેકિંગ સોડાથી સાફ કરી લો તેલને થોડું ગરમ કરીને કપડું તેલમાં નાખીને અસર વાળા ભાગ ઉપર મુકો અને રેપ પેપરથી કવર કરો ત્યાર પછી પાણીની બોટલને તેની ઉપર મૂકી ઉપરથી ટુવાલને લપેટી દો અને ૧ કલાક માટે રાખી દો અને આરામથી સુઈ જાવ. દરરોજ ૪૦ દિવસ સુધી આ પ્રક્રિયા ને દોહરાવો.

ચહેરાના કાળા ધબ્બા મટાડો :

બેકિંગ સોડા અને એરંડિયાનું તેલ ભેળવીને ચહેરા ઉપર લગાવવાથી કાળા ધબ્બા દુર થાય છે.

સ્કીન કેન્સર :

બેકિંગ સોડા અને એરંડિયાનું તેલ ત્વચા કેન્સર ના ઈલાજ માટે ખુબ અસરકારક કામ કરે છે.

ગર્ભવતી મહિલાઓ માટે સારું :

કેસ્ટર ઓઈલ ગર્ભાશય સંકુચન ઉપર દબાણ કામ માટે પ્રેરિત કરે છે. તેમાં રીસીનોલીક એસીડ હોય છે, જે ગર્ભાશયના ઇપી૩ પ્રોસ્ટેનોઈડ રીસેપ્ટરને સક્રિય કરે છે, જેથી પ્રસુતિમાં સરળતા અને સરળ બનાવવામાં મદદ મળે છે.

સાંધાના દુખાવાને ઓછો કરે છે :

તેના એન્ટી ઇફ્લેમેટરી અસર પડે છે, જેને કારણે આ ગઠીયાના ઇલાજમાં ઉપયોગી છે. તે ઉપરાંત આ તેલના માલીશ કરીને સાંધાનો દુખાવો, માંસપેશીઓ નો સોજો અને નસોની બેચેનીને ઓછી કરવામાં મદદ મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.