એવું મંદિર જ્યાં જમીન પર સુવા માત્રથી ગર્ભવતી થઇ જાય છે મહિલાઓ.

તે સ્ત્રીઓ જેનો ખોળો સુનો હોય છે, તેઓનાં બાળકોની પ્રાપ્તિ માટે ન જાણે શું શું પ્રયાસ કરે છે. તેમ છતાં ઘણી સ્ત્રીઓ એમ જ રહી જાય છે, જેનાં સંતાનની ઇચ્છા પૂરી થતી નથી. પણ નિરાશ ન થાવ, કેમ કે આજે અમે તમને એક એવા મંદિર વિષે જણાવી રહ્યા છીએ, જ્યાં માત્ર ફ્લોર ઉપર સુવા માત્રથી મહિલાઓ ગર્ભવતી બની જાય છે. મંદિર મહિલાને સગર્ભા કરી શકે છે

શું છે આ મંદિર :

આ મંદિર હિમાચલ પ્રદેશના સિમસ ગામમાં બનેલું છે અને લોકોની માન્યતા છે કે જે સ્ત્રીઓને સંતાન સુખની ઇચ્છા છે, તે આ મંદિરમાં આવે છે અને અહીં ફ્લોર ઉપર સુવે છે, દેવી માતા સ્વયં તેમને સ્વપ્નમાં દર્શન આપે છે, સાથે સાથે તેઓ તેમને સફળ મનોરથ એટલે કે સંતાન સુખના આશીર્વાદ પણ આપે છે. આ રીતે સ્ત્રીઓનો ખોળો ભરાય છે અને તેમને પણ સંતાન સુખ પ્રાપ્ત થાય છે. આ મંદિરના આ મહિમાને સાંભળીને અહીં દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને ફ્લોર ઉપર સુવે છે.

મંદિરનું નામ :

આ મંદિરનું નામ છે સંતાન્દેવી અને તેનું નામ આ મહાવરાને પણ સિદ્ધ કરે છે. – જેવું નામ તેવું કામ. પહેલા તેને સંતાનદાત્રીના નામથી પણ ઓળખવામાં આવતું હતું, નવરાત્રિઓના દિવસોમાં તો અહીંયા પણ વધુ રંગો જોવા મળે છે કારણ કે તે સમયે અહીંયા સલિંધરા (સપને આવના) મહૉત્સવની ધૂમ મચેલી રહે છે. આ ઉત્સવના અવસર ઉપર તો મહિલાઓ દિવસ રાત આ મંદિરના ફ્લોર ઉપર આરામ કરે છે, કારણ કે એવી માન્યતા છે કે આ રીતે તે તરત ગર્ભવતી થાય છે.

ક્યા દેવી આપે છે ગર્ભવતી થવાના આશીર્વાદ :

માનવામાં આવે છે કે સ્ત્રીઓને સ્વપ્નમાં આશીર્વાદ આપવા પોતે માતા સિમસા આવે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે આશીર્વાદ માગવા વાળાની ઈચ્છા મુજબ મળે છે એટલે જો તેમના મનમાં પુત્રની કામના હશે તો પુત્રના આશીર્વાદ થશે કે પુત્રી તેની જાણ એક બીજી રીતે પણ લગાવવામાં આવે છે. જે મુજબ, જો સ્ત્રીઓને સ્વપ્નમાં જામફળ આપવામાં આવે તો તેના ગર્ભ માંથી પુત્ર જન્મ લેશે, તે જો તેના સપનામાં ભીંડો આવે છે. તો પુત્રીનો જન્મ થશે.

જો ન મળે આશીર્વાદ તો :

કેટલાક સ્ત્રીઓ એવી પણ હોય છે, જેના મનમાં દ્વેષ હોય છે, એવી સ્ત્રીઓને માતા સ્વપ્નમાં કોઈ પણ આશીર્વાદ નથી આપતા. પરંતુ જો તેઓ છતા પણ આ મંદિરમાં રોકાય છે, તો તેમના શરીરના અંગો ઉપર લાલ લાલ રંગના દાંણા ઉભરવા લાગે છે, જેમાં તેમને ઘણી ખંજવાળનો અનુભવ થાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.