એવું તે શું કર્યું આ 86 વર્ષની મહિલાએ કે પોતાના વધેલા વજન માંથી 54 કિલો વજન ઓછું કર્યું.

સ્લોટરનું વજન પહેલા ૧૦૮ કિલો હતું, હવે ૫૪ કિલો થઇ ગયું.

અમેરિકાના સેંટ લુઇસ મિસીસીપી ની ૮૬ વર્ષની જેસિકા સ્લોટરએ ઘરના જ રૂમમાં વોક કરી ૫૪ કિલો વજન ઘટાડ્યું છે. પહેલા વજન ૧૦૮ કિલો હતું. તેમણે આ કમાલ ૧૬ વર્ષમાં કરી. તેણે ૭૦ વર્ષની ઉંમરમાં પ્રી-ડાયબીટીઝ થયું હતું. ત્યારથી તે રોજ સવારે રૂમમાં લગભગ ૩ હજાર ડગલા ચાલી.

હું કેટલા ડગલા ચાલી પૌત્રી રાખતી હતી ધ્યાન :-

જેસિકાએ જણાવ્યું, તે પોતાના ખાવાને રોકી ન શકતી હતી. ફ્રાઈડ ચીકન, બેકન, ઈંડા, કેક અને પ્રાઈઝ મને ઘણા પસંદ હતા, જેને કારણે મારું વજન સતત વધતું ગયું.

૭૦ વર્ષની ઉંમરમાં મને પ્રી-ડાયબીટીઝની જાણ થઇ. ડોક્ટરની સલાહ પછી નોનવેજ ફૂડ ખાવાનું બંધ કર્યું અને રોજ પોતાના એપાર્ટમેન્ટના રૂમમાં વોક શરુ કર્યું.

હું રોજ સવારે ૩ હજાર ડગલા ચાલતી હતી. મોબાઈલ એપની મદદથી મારી પૌત્રી તેની ઉપર ધ્યાન રાખતી હતી. તેનું કહેવું છે કે ૫૪ કિલો વજન ઘટાડ્યા પછી ખુશીનો અહેસાસ થાય છે.

હું ઈચ્છું છું, બીજા વડીલો પણ તેને ફોલો કરે અને એક્ટીવ રહે. વધુ ઉંમર થયા પછી તેને પોતાને રોકવા ન જોઈએ. તે જીવન જીવવાની એક ઉત્તમ રીત છે.

બિસ્ક વોકના ઘણા ફાયદા :-

ડોક્ટર રોજ મેયરને જણાવતા કે દરરોજની બિસ્ક વોક વજનને કંટ્રોલ કરવા સાથે હ્રદયને તંદુરસ્ત રાખે છે. તે ઉપરાંત ડાયાબીટીસ સામે ઝઝૂમી રહેલા દર્દી અને હાડકા માંસપેશીઓ માટે પણ ફાયદાકારક છે. રોજના ૩૦ મિનીટની ફીજીકલ એક્ટીવીટી ફીટ રહેવા માટે જરૂરી છે. જો તમે રોજ કસરત નથી કરી શકતા તો ચાલવું એક ઉત્તમ વિકલ્પ છે.

કોઈ પણ દર્દી ખાસ કરીને ડાયાબીટીસ અને હાર્ટના એમણે ધીમે ધીમે ઓછું ચાલીને પ્રેકટીસ કરતા કરતા વધુ અંતર સુધી ચાલવાની ખાસ પ્રેકટીસ કરાવી જોઈએ એનાથી પરસેવા રૂપે તમારા શરીર માંથી ઝેરી તત્વો બહાર નીકળવા લાગશે સાથે સાથે લોહીનું પરિભ્રમણ વધતા તમારા દરેક અંગ સુધી ઓક્સીજન પહોચવાની ક્ષમતા વધશે. જેથી તમે વધુ સ્ફૂર્તિલા પોતાને મહેસુસ કરશો. તમારા હાર્ટ બ્લોકેજ ખુલી જશે, સુગર લેવલ ઓછું થવા લાગશે.

આ બાબતમાં તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જણાવો. તમે રોજ કેટલા કિલોમીટર ચાલો છો?

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.