શિયાળાની ઋતુ આવતા જ લોકોને ચામડીની તકલીફ શરુ થઇ જાય છે પણ આ તકલીફના ઘરમાં જ રહેલા થોડા ઉપાય અજવામીને કાબુમાં કરી શકાય છે ઘર પર અજમાવવા વાળા આવા ફેસીઅલ જેને અઠવાડિયામાં 2 કે 3 વખત ઉપયોગ કરને ચહેરાની ચમક વધારી જઈ શકાય છે.
ફેસીઅલ બનાવવાની રીત :
દહીં હળદર ફેસ પૈક – એક ચમચી હળદર પાવડર અને દહીં ભેળવીને ચહેરા ઉપર લગાવો 15 મિનીટ પછી ચહેરાને ધોઈ લો.
હળદર મધ ફેસ પૈક – મધ અને હળદરમાં થોડુ ગુલાબજળ ભેળવીને તેને પોતાની ગરદન અને ચહેરા ઉપર લગાવો આ પેસ્ટ કરચલીઓ દુર કરે છે.
બટેટા અને દહીં ફેસ પૈક – એક બટેટાનો પેસ્ટ અને એક ચમચી દહીં ભેળવીને તૈયાર પૈક ચહેરા અને ગરદન ઉપર લગાવો 15 મિનીટ પછી ધોઈ લો ચામડીની રંગત બદલાઈ જશે.
મધ ફેસ પૈક – એક ચમચી મધમાં 2 ચમચી પાણી ભેળવીને ચહેરા ઉપર લગાવો થોડી વાર પછી ચહેરો ધોઈ લો નિખાર વધી જશે.
ગાજર ફેસ પૈક – 2 ગાજરની પેસ્ટમાં અડધી ચમચી મધ ભેળવો તેને ચહેરા ઉપર 15 મિનીટ સુધી લગાવો પછી સાદા પાણી થી ધોઈ લો.
હળદર ચંદન ફેસ પૈક – થોડી હળદર ચંદન અને થોડું દૂધ ભેળવીને 2 થી 3 મિનીટ સુધી ચહેરાની મસાજ કરો 10 મિનીટ પછી ચહેરો ધુઓ ચમક વધી જશે.
બીજા ફેસ પેક વિષે આગળ વાંચો :
સૌથી પહેલા તો તમે કોઈ પણ મેડીકલ સ્ટોરે થી વિટામીન સી ની કેપ્સ્યુલ લઇ આવો.આ કેપ્સ્યુલને વાટીને તેનો પાવડર બનાવી લો. તમે બે વિટામીન સી ની કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકો છે. તે મેલીનનું પ્રમાણ ઓછુ કરે છે. અને કોમ્પ્લેક્ષન ફેયર બનાવે છે.
ત્યાર પછી તેમાં બે ચમચી ચંદન નો પાવડર ભેળવો. ચંદન થી કાળા અને રફ કોમ્પ્લેક્ષન સાફ થાય છે.
પછી આ મિશ્રણમાં બે ચમચી ચોખાનો લોટ ભેળવો, ચોખાના લોટમાં એમીનો એસીડ હોય છે, જે સ્કીનને અંદરથી સાફ કરી દે છે.
હવે તેમાં બે ચમચી મુલતાની માટી ભેળવી દો. મુલતાની માટી આપણી સ્કીનના પીએચ લેવલને બેલેન્સ કેરે છે. તે તૈલી ત્વચા અને કચરા થી રાહત આપવામાં ઉપયોગી છે.
છેલ્લે આ મિશ્રણમાં બે ચમચી બેસન ભેળવી દો, બેસનના ઉપયોગથી સ્કીન વાઈટનીંગ માટે કરવામાં આવે છે.
ફેસ પેક લગાડવાની રીત
૧. તમારા ગ્રોથના હિસાબે બનાવેલ પેકને લઇ લો.
૨. તેમાં હવે દહીં ભેળવીને એક સારી એવી પેસ્ટ બનાઓ.દહીં કુદરતી બ્લીચીંગ નું કામ કરે છે.
૩. આ પેસ્ટને પોતાના ચહેરા અને ગળા ઉપર લગાડીને હલકા હાથથી મસાજ કરો.
૪. દહીં સિવાય તમે તેમાં ગુલાબ જળ,કાચું દૂધ,બટેટાનો રસ,કાકડી નો રસ,લીબું નો રસ કે મધ પણ ભેળવીને ઉપયોગ કરી શકો છો.
૫. ફેસ પેક ને થોડા સમય સુધી લાગેલો રહેવા દો સુકાય ત્યાં સુધી રહેવા દો.
૬. સુકાયા પછી ઠંડા પાણી થી ધોઈ દો
આ પેક ખુબ જ ઈફેક્ટીવ હોય છે. તનો ઉપયોગ તમે દરરોજ કરી શકો છો, પરિણામ જોઇને તમે નવાઈ પામી જશો. તો રાહ કોની જુયો છો? બનાવો તમારો ફેસ પેક અને મેળવો સાફ-સુથરી અને દમકતી ત્વચા.
આવી જ સુંદર જાણકારિયો મેળવવા પેજ લાઈક નાં કર્યું હોય તો કરી દેજો ને જરૂર અમારા પેજ ની મુલાકાત લેશો કોઈ તમારા માટે જરૂરી લેખ તમારા ધ્યાન બહાર રહી નથી ગયા ને જરૂર જોશો