ફક્ત એક મિનીટ સુધી તમારી જીભને તાળવે લગાવો, આવું કરવાથી જે ચમત્કાર થશે તે…

અહિયાં અમારી પાસે બસ એક સામાન્ય જેવી પદ્ધતિ છે જે  તમને આરોગ્ય માટે લાભદાયક છે. તમારે બસ તમારી જીભથી તમારા તાળવાને અડવાનું છે અને પછી શ્વાસ લેવાના છે. જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી તે આ ઉપાય કરવાથી સારી ઊંઘ આવી જશે. અને બીજા અદભુત ઘણા બધા લાભ નીચે જણાવ્યા છે.

આવી રીતે શ્વાસ લેવાથી તમને થોડું વિચિત્ર લાગશે પણ વિશ્વાસ કરો આ કસરતથી ખુબ જ ફાયદો થશે. તેની શક્તિશાળી અસર સીધી તમારા આરોગ્ય ઉપર પડશે.

તમારી જીભને પહેલા બની શકે તેટલી બહાર કાઢો, પછી પાછી મોઢામાં લઇ લો અને તેના છેડાથી તમારા તાળવાને અડાડો અને એવી રીતે જ શ્વાસ લો. પછી સારી રીતે જ તમારા ફેફસાની શ્વાસને બહાર કાઢો.

તમારા નાકથી શ્વાસ લો પછી ચાર સુધી ગણો પછી તમારા શ્વાસ રોકી લો અને સાત સુધી ગણો. એક લાંબી શ્વાસ લો અને તમારું મોઢું શ્વાસથી ફુલાવી લો પછી આઠ સુધી ગણતા સુધી મોઢામાંથી સીટી જેવો અવાજ કાઢો. આ પ્રક્રિયાને ચાર વખત દોહરાવો.

આ અવસ્થા કોઈ નવી નથી, આ ભારતમાં સદિયો થી આવી રહી છે, પણ આ જ્ઞાન ખુબ ઓછા લોકો સુધી સીમિત છે, અને જે લોકો સુધી આ જ્ઞાન સીમિત છે તે લોકો શોધવા થી પણ મળતા નથી તેને ભારતીય જ્ઞાનમાં ખેચરી મુદ્રા પણ કહે છે.

ડૉ. એડ્રીયુ બેલ જણાવે છે કે આ પ્રક્રિયા ને દરરોજ બે ત્રણ મહિના સુધી સતત કરવામાં આવે તો શારીરિક ક્રિયા વિજ્ઞાનની મદદથી તમને ઘણા જ મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળશે, તે તમારા પાચનતંત્રને ઠીક કરે છે હ્રદયના ધબકારા ઓછા કરે છે અને તમને લોહીનું દબાણ પણ ધીમું કરે છે.

જો તમને રાત્રે સુવામાં તકલીફ થાય છે તો આ રીત તમારા માટે લાભદાયક રહેશે. તમારે શ્વાસ લેવાની કસરત માટે કોઈ પ્રકારના સાધન કે દવાઓની જરૂર નહી રહે.

બસ તમારે તમારી જીભ અને સારી રીતે શ્વાસ લેવાની ક્ષમતા જોઈએ. આ અદભુત રીત ભારતીય સંસ્કૃતી સાથે જોડાયેલો એક ભાગ છે, પણ આજકાલ ખુબ ઓછા લોકો તેને જાણે છે. વિદેશોમાં તેને ડૉ.એન્ડ્રીયુ બેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

આ સરળ જેવી રીત તમારા શારીરિક તંત્ર ને કુદરતી રીતે જ ઠીક કરવામાં મદદ કરે છે, તે શરીરના તણાવ થી છુટકારો મેળવવા અને આરામ માટે મદદ કરે છે.

વિડીયો – ૧

 

વિડીયો – ૨

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.