ફક્ત મજા માટે કપલે કરાવ્યું DNA ટેસ્ટ, રીપોર્ટ આવ્યા પછી તૂટ્યા બન્નેના સંબંધો.

પોતાની ફેમેલી ટ્રી વિષે જાણવા માટે જોડીએ કરાવ્યા ડીએનએ ટેસ્ટ

પ્રેમિકાએ પ્રેમી સાથે તોડ્યો સંબંધ

દરરોજના એક રૂટિંગથી કંટાળીને લોકો જાત જાતની કામગીરી કરે છે. જેમ કે અહિયાં ફરી આવવું, પુસ્તક વાંચવું અને તે કામ કરવું જે તેને ગમતું હોય, સોશિયલ મીડિયાની વેબસાઈટ રેડીટ ઉપર એક વ્યક્તિએ એવી પોસ્ટ કરી કે દરેક દંગ રહી ગયા. 26 વર્ષના વ્યક્તિએ જણાવ્યું કે તેની ૨૭ વર્ષની પ્રેમિકા પોતાની રોજના જીવનથી કંટાળી ગઈ હતી.

તેણે મજાક મજાકમાં પોતાના બોયફ્રેન્ડને તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાનું કહ્યું. મહિલાને લાગ્યું કે તે ડીએનએ ટેસ્ટ કરાવવા કેટલો ઉત્સાહિત હતો પણ ટેસ્ટના રીપોર્ટ આવ્યા પછી જે થયું તે આ કપલ માટે કોઈ ખરાબ સપનાથી ઓછું ન હતું.

આ વેબસાઈટની મદદથી કરાવ્યા ડીએનએ ટેસ્ટ :-

જણાવી આપીએ કે કપલે DNA ટેસ્ટ કરાવ્યા પછી જે ખુલાસો થયો તેનાથી પ્રેમી પ્રેમિકા જુદા થઇ ગયા. વ્યક્તિ પોસ્ટ ઉપર લખે છે કે ‘એક મહિના પહેલા મારી પ્રેમિકા અને મેં વિચાર્યું કે આપણા ફેમીલી ટ્રી વિષે વધુ માહિતી માટે Ancestry.com ની મદદથી ડીએનએ ટેસ્ટ કરાવવું સારું રહેશે. વ્યક્તિએ જણાવ્યું કે Ancestry.com ખરેખરમાં સાચી માહિતી આપે છે.

કપલેનું નામ જાહેર ન કરતા એક મીડિયા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું કે DNA ટેસ્ટ પછી જે રીપોર્ટ આવ્યા તેનાથી બન્નેના સંબંધ તૂટી ગયા. વ્યક્તિએ ખુલાસો કર્યો કે તેના પૂર્વજો માંથી એક ‘કુખ્યાત સીરીયલ કિલર હતો’

પ્રેમિકાએ પ્રેમી સાથે તોડ્યો સંબંધ :-

કપલે સામે ખુલાસો થયા પછી તેમણે ઘણા પ્રયાસ કર્યા કે આ બધી માહિતી ખોટી સાબિત થઇ જાય. પરંતુ જયારે બધી કડીઓ જોડવામાં આવી તો તમામ માહિતી સાચી નીકળી. ખરેખરમાં છોકરીના બોયફ્રેન્ડના એક પૂર્વજ ખુખ્યાત સીરીયલ કિલર હતા.

Ancestry.com દ્વારા કરવામાં આવેલો આ ખુલાસો જયારે સાચો નીકળ્યો તો પ્રેમિકાએ પોતાના બોયફ્રેન્ડને એવું કહીને છોડી દીધો કે ‘તે માણસ કેવો પણ હોય પરંતુ તેના લોહીમાં એક સીરીયલ કિલરનું લોહી દોડી રહ્યું છે’ એવું કહીને મહિલાએ પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું. ગર્લફ્રેન્ડના છોડી ગયા પછી વ્યક્તિ હવે સોશિયલ મીડિયા ઉપર લોકો પાસે સલાહ માગી રહ્યો છે કે તે પોતાની પ્રેમિકાને ફરી વખત કેવી રીતે મનાવી શકે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.