દરેક ઈચ્છે છે કે તેના હાથ મુલાયમ, ચમકદાર અને સુંદર દેખાય. તેપણ સાચું છે તેના માટે મહેનત પણ કરવી પડે છે. ઘણી વાર આપણે આપણા હાથની સારી દેખભાળ પણ કરીએ છીએ. છતાં પણ હાથ ખરાબ લાગે છે. ગરમી ની સામે શિયાળામાં તે તકલીફ વધી જાય છે. હાથોની ફાટેલી ચામડીને જો ગંભીરતાથી ન લેવામાં આવે તો આગળ જઈને તે પીડાદાયક પણ થઇ શકે છે. હાથનું ફાટવાની તકલીફ દુર કરવા માટે સારી જાતની એન્ટીસેફટીક ક્રીમનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.
આપણી ડાયટ કેવી છે? તે વસ્તુની અસર પણ આપણા હાથો ઉપર પડે છે. જે વ્યક્તિ પોતાના આહારમાં લીલા શાકભાજી, ફળ અને દૂધની બનાવટનો નિયમિત સેવન કરે છે તેને ખુબ ઓછી સ્વાસ્થ્ય સમસ્યા થાય છે. પણ શિયાળામાં ઘણી વાર હાથોને ધોવાથી તેમાં નરમાશ જતી રહે છે. તેના લીધે જ તરત જ હાથોની ચામડી કડક, ખુરખુરી અને ફાટવા લાગે છે. હાથોની યોગ્ય સારસંભાળ ન રાખવાથી તે તેની ચમક ખોઈ બેસે છે. કદાચ તમને ન ખબર હોય, પણ હાથોને ચહેરા કરતા વધુ સારસંભાળની જરૂર હોય છે. આજે અમે તમને હાથોની સારસંભાળ કરવા માટે થોડી ટીપ્સ જણાવી રહ્યા છીએ. આવો જાણીએ શું છે તે.
રાત્રે સુતી વખતે હાથો ઉપર નારિયેળનું તેલ કે પછી થોડી મલાઈ લગાવીને સુવો. સવારે તમે જોશો તો તમારા હાથ મુલાયમ અને ચમકદાર હશે.
મોસચરાઈજર સાબુના ઉપયોગથી હાથોમાં ખડબચડાપણું અને ફાટવાથી રોકી શકાય છે. સાબુ લેતા પહેલા તે જરૂર જુઓ તેમાં ઓલીવ ઓઈલ ટી ટ્રી ઓઈલ ભેળવેલું હોય.
સુંદર દેખાવા માટે ક્યારેય ન કરવી જોઈએ આ પ્રકારની ભૂલ, જાણો કઈ છે એ ભૂલો.
તમારા સુંદર દેખાવા માં તમારો ચહેરો એક મહત્વની ભૂમિકા ભજવે છે. ચહેરાને સુંદરતા જાળવી રાખવા માટે તમારી ચામડીનું હેલ્દી રહેવું ખુબ જરૂરી છે. ઘણી વખત જ્યાં ત્યાં પડેલી કે સાંભળેલી વાતોમાં આવી જઈને આપણે આપણા ચહેરા ઉપર નવી નવી વસ્તુ લગાવીને પ્રયોગ કરતા રહીએ છીએ. પણ આ પ્રયોગ તમને ભારે પડી શકે છે. તમારે હમેશા કોઈ સ્કીન સ્પેશ્યાલીસ્ટ ની સલાહ લીધા પછી જ ચહેરા ઉપર નવી વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ. આજે અમેં તમને 7 એવી વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ જે ચહેરા ઉપર લગાવવાથી તમારી સ્કીનને નુકશાન થાય છે.
જાણવા ક્લિક કરો >>>>> ચહેરા ઉપર ભૂલ થી પણ ન લગાવો આ 7 વસ્તુ, નહી તો નકામી થઇ જશે તમારી ત્વચા
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.