મોટા મોટા ધુરંધરોની આંખ ચકરાઈ ગઈ પણ આ 10 ફોટાઓમાં છુપાયેલી વસ્તુઓ શોધી શક્યા નહિ.

પોતાની આંખને ખૂબ તેજ સમજો છો તો આ 10 ફોટાઓમાં છુપાયેલી વસ્તુઓને શોધી કાઢો.

કહેવાય છે કે, અમુક લોકોની નજર બાજ જેવી હોય છે એટલે એવા લોકોની નજરોથી કાંઈ પણ છુપાઈ નથી શકતું.  પછી ભલે તે નાનકડા ફેરફાર હોય કે કોઈ નાની-મોટી ભૂલ, તેને આવા લોકો ઝડપથી પકડી લે છે. હવે સવાલ એ છે કે, શું તમે પણ આવા લોકોમાંથી એક છો? જો એવું જ છે તો આજે તમે એ વાત સાબિત કરી દેખાડો.

આજે અમે તમારા માટે કેટલાક એવા ફોટાઓ લઈને આવ્યા છીએ જેમાંથી તમારે અમે જણાવેલી વસ્તુઓ શોધી કાઢવાની છે. નીચે 10 ફોટાઓ આપવામાં આવ્યા છે, જેમાં તમારે અલગ અલગ વસ્તુઓ શોધવાની છે. 10 માંથી તમે કેટલા ફોટાની વસ્તુઓ શોધવામાં સફળ રહ્યા તેના વિષે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો.

ફોટો 1 : આ છોકરાના એક પગનો બુટ મળી રહ્યો નથી, શું તમે શોધી શકો છો? ફોટો 2 : બીજા નંબરના ફોટામાં તમારી એવી છત્રી શોધવી છે જેનો કોઈ માલિક નથી.

તમારે જવાબ જાણવા હોય તો સૌથી નીચે ફોટાઓ દ્વારા તમને જવાબ મળી જશે.

ફોટો 3 : શું તમને આ પહેલા ફોટામાં કોઈ ફોટો ગ્રાફર દેખાઈ રહ્યો છે? ફોટો 4 : બાજુમાં રહેલા ફોટામાં વેડિંગ રિંગ ખોવાઈ ગઈ છે, શું તમે તેને શોધી શકો છો?

તમારે જવાબ જાણવા હોય તો સૌથી નીચે ફોટાઓ દ્વારા તમને જવાબ મળી જશે.

ફોટો 5 : ક્યાં ગાયબ થઇ ગયું પતિનું પર્સ? ફોટો 6 : દરિયા કિનારે એક બોલ પણ છે શું તમને દેખાયો?

તમારે જવાબ જાણવા હોય તો સૌથી નીચે ફોટાઓ દ્વારા તમને જવાબ મળી જશે.

ફોટો 7 : પહેલા ફોટામાં કઈ જગ્યાએ ખજાનો છુપાયેલો છે તે શોધી કાઢો. ફોટો 8 : બાજુમાં રહેલા ફોટાને ધ્યાનથી જુઓ તેમાં એક ઘુવડ છુપાયેલું છે.

તમારે જવાબ જાણવા હોય તો સૌથી નીચે ફોટાઓ દ્વારા તમને જવાબ મળી જશે.

ફોટો 9 : પતંગિયું ઉડી ન જાય તે પહેલા શોધી કાઢો. ફોટો 10 : ફોટામાં છુપાયેલ હરણને જલ્દીથી શોધી કાઢો.

તમારે જવાબ જાણવા હોય તો સૌથી નીચે ફોટાઓ દ્વારા તમને જવાબ મળી જશે.

1 થી 5 નંબરના ફોટાના જવાબ :

6 થી 10 નંબરના ફોટાના જવાબ :

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.