જોડકા બાળકની ઈચ્છા રાખવા વાળા આ જરૂર વાંચો. ઘણાની જોડિયા બાળકોની ઈચ્છા થઇ શકે છે આ રીતે પૂરી.

જોડિયા બાળકોની ઈચ્છા રાખવા વાળા આ જરૂર વાંચો !!

જોડિયા બાળકો :

એક શોધ મુજબ ૨૦૦ સ્ત્રીઓમાંથી માત્ર એક સ્ત્રી એવી હોય છે જેને જોડિયા બાળકો પેદા થાય છે. આ જોડિયા બાળકો બે પ્રકારના હોય છે. પહેલો – બન્ને એક લિંગના અને બીજો – વિપરીત લિંગના.

એક લિંગના બાળકો મોટાભાગે એક સરખું કદ, મોઢું અને સ્વભાવ હોય છે પણ થોડા વિપરીત લિંગ વાળા બાળકો એવા જ એકબીજાથી તો શું ઘરના કોઈ સભ્ય સાથે નથી મળતી.

જોડિયા બાળકો બે પ્રકારના હોય છે :

એક અંડજ / અભિન્ન જોડિયા :

જયારે કોઈ સ્ત્રી પોતાની અંડકોશીકામાં એક પુરુષના શુક્રાણુ હોવાથી ગર્ભવતી થાય છે અને જયારે તે શુક્રાણુ તેની અંડકોશિકાઓમાં બે કોશિકાઓમાં વહેચાઈ તો તેનાથી તે સ્ત્રીને જોડિયા જોડિયા બાળકો જન્મે છે. જેમ કે એક અંડજ કહેવામાં આવે છે કેમ કે આ એક ઈંડામાં એક શુક્રાણુ ના બે ભાગમાં વહેચવાને કારણે જ થયેલ છે.

આ જોડિયા બાળકો સ્ત્રી અને પુરુષના એક વખતના સહેવાસ ક્રિયામાં જ થઇ જાય છે. સ્ત્રીઓના ડીંબાસયમાં દર મહીને એક નવા ડીંબ / અંડકોશિકાનું કુદરતી રીતે જ નિર્માણ થઇ જાય છે. જેમાં બે જુદા જુદા શુક્રાણુના બે બાળકો જન્મ લે છે. આ બાળકો થોડા થોડા સમયના અંતરે પેદા થાય છે.

દ્વિ અંડજ / ભાતૃ જોડિયા :

જયારે સ્ત્રીને જુદા જુદા પુરુષોના શુક્રાણુથી બે જુદા જુદા અંડકોશિકામાં નીસેચિત કરે છે તો તેના ગર્ભમાં બે ઈંડા બને છે જેથી તેને જોડિયા બાળકો પેદા થાય છે. જેને દ્વિ અંડજ કહેવામાં આવે છે કેમ કે બે જુદા જુદા શુક્રાણુના બે જુદા ઈંડા બને છે.

કેમ કે અભિન્ન જોડિયા એક જ શુક્રાણુના બે ભાગમાં વહેચવાને કારણે જ થાય છે તો તેમના ચહેરા, ઉંચાઈ અને સ્વભાવ પણ સરખા હોય છે પણ ભાતૃ જોડિયા જુદા જુદા ઈંડામાં હોવાને કારણે એક બીજાથી જુદા હોય છે, જેથી તેમની ટેવો અને ચહેરા એક બીજા સાથે નથી મળતા.

જોડિયા બાળકો મેળવવા માટે જરૂરી આહાર :

જયારે કોઈ સ્ત્રીના પેટમાં જોડિયા બાળકો હોય છે તો તે વાતનો ઘણા મહિના પછી ખબર પડે છે. તેવા સમયે પેટનો ભાગ સામાન્યથી વધુ મોટો થઇ જાય છે. ત્યાર પછી ગર્ભવતી સ્ત્રી જોડિયા બાળકોના હ્રદયના ધબકારાને સાંભળીને તે વાતની ચકાસણી કરી શકે છે. એક વાત ધ્યાન રાખો કે જો કોઈ સ્ત્રીને જોડિયા બાળકો થઇ રહ્યા છે તો તે ક્યારે પણ પોતાના ઘરમાં પ્રસુતિ ન કરાવે.

જો તમે પણ જોડિયા બાળકો મેળવવા માગો છો તો તમે તમારૂ નસીબ કે જીનના વિશ્વાસે ન બેસો. કેમ કે થોડા એવા પોષ્ટિક આહાર પણ છે જે તમારા આ સપનાને સરળતાથી પૂરું કરવામાં તમારી મદદ કરશે. એ વાત ઉપર સંપૂર્ણ શોધ થયેલ છે અને તેના આધારે અમે તમને એવા આહારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નિયમિત સેવ કરવાથી તમને જોડિયા બાળકો પેદા થવાનો મોકો ઘણે અંશે વધી જાય છે. તે આહાર નીચે જણાવેલ છે.

૧. ફોલિક એસીડ :

જયારે આહાર ઉપર શોધ થઇ રહી હતી જોડિયા બાળકોના જન્મ અને આહારમાં ફોલિક એસીડ સાથે રાખીને જોવામાં આવેલ. અધ્યયનમાં જાણવા મળેલ કે ફોલિક એસીડ શુક્રાણુના બે ભાગમાં વહેચવામાં ઉપયોગી છે, જેથી અભિન્ન જોડિયા હોવાની શક્યતા રહે છે. તો તમે તમારા આહારમાં બીટ, પલક અને બીસ, ને જરૂર ઉમેરો કરો. તમને જોડિયા બાળકો થવાની શક્યતા ઘણે અંશે વધી જશે.

૨. જીમીકંદ :

આફ્રિકાની એક જનજાતિ છે જેનું નામ છે યારુબા, આ જનજાતિમાં જોવા મળેલ છે કે તેમણે મોટાભાગે જોડિયા બાળકો જ પેદા થાય છે. આ અદ્દભુત વાતની તપાસ કરવા માટે શોધ કરવામાં આવી જેથી જાણવા મળ્યું કે પોતાના આહારમાં જીમીકંદનું સૌથી વધુ સેવન કરે છે. જીમીકંદમાં એક રસાયણ હોય છે જે હાઈપર ઓવ્યુલેશનમાં મદદગાર સિદ્ધ થાય છે.

૫. કામ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ :

કામ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટથી ઓવ્યુંલેશનની ક્ષમતા ઘણે અંશે વધી જાય છે. તો જો તમે જોડિયા બાળકો ઈચ્છો છો તો તમે ખાવામાં કામ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટને જરૂર ઉમેરો કરો. જેના માટે તમે મિક્ષ અનાજ, બીસ અને લીલા શાકભાજીનું સેવન વધુમાં વધુ કરો.

૬. ડેરીની બનાવટો :

દરેક ડેરીની બનાવટોમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. કેલ્શિયમ ન માત્ર હાડકા માટે પણ પ્રજનન પ્રણાલી માટે ઘણું ફાયદાકારક છે અને તેને સ્વસ્થ રાખે છે. તેથી જે સ્ત્રીઓ દૂધ પીવે છે તેમણે જોડિયા બાળકો થવાની પાંચ ગણી વધુ શક્યતા રહે છે. તેથી મહિલાઓએ જોડિયા બાળકો મેળવવા માટે દૂધ, ચીજ, માખણ, પનીર અને દહીંનું વધુ સેવન કરવું જોઈએ.