કોલેજ અને ઓફિસમાં તમે પોતાના મિત્રો સાથે ઘણી બધી ડબલ મિનીંગ વાળી વાતો કરો છો, અને એની પર ખુબ હશો છો. પણ અમુક લોકોના મગજની પ્રશંસા કરવી પડે જે આ ડબલ મિનીંગને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. આજે અમે થોડી એવી વિદેશી પ્રોડક્ટના નામ લઈને આવ્યા છીએ, જે આપણા માટે ઘણા કોમેડી છે. જો આ પ્રોડક્ટ ભારતમાં હતે તો એનું માર્કેટિંગ કર્યા વગર જ વેચાણ વધી જતે.
(1) આપણે ત્યાં આ શુશુ નામથી દૂધ વેચાતું હતે, તો લોકો દુકાન વાળા પાસે કઈ રીતે માંગતે. (2) ભાઈ આ સીરપ પીઓ અને જીવનમાં કંઈક કરો. પ્રોડક્ટ કંઈક કરવાની પ્રેરણા આપે છે.
(3) ભાઈ જીવનમાં શું કરો છો? કુછ નહિ. (4) જયારે પંજાબી વધારે પી લે ત્યારે… (5) ‘કોના’ લેવી છે. કોના માટે લેવી છે? (6) બોટલ જ કહે છે પી લો ને તો પીવું જ પડશે.
(7) ઇસમેં તેરા ઘાટા મેરા કુછ નહિ જાતા. (8) ભાઈ આને ભૂલથી પણ નહિ લેતા. (9) આ પણ એવું જ છે ભાઈ. કોઈ પૂછે કે આંખ પર શું લગાવ્યું છે? તો શું કહેશો?
(10) હું બ્રહ્મા છું. કારણ કે એમનું પીણું પિવ છું. (11) કોઈને બિલ્લી જોઈએ છે? (12) હટો ભાઈ હટો. અમારે જવું છે.
(13) મમ્મીની એમના બાળકો માટે ફેવરેટ પ્રોડક્ટ. (14) છી છી આ કોણ લગાવે ભાઈ.
(15) કદાચ આનું નામ પર આના જેવું જ હતે. (16) સોજા ભાઈ સોજા, આવું સાંભળવું તો બધાને ગમે.
(17) હું શું કામ મરું, તું મર. (18) બોટલ પેક મારવાની ના પાડે છે, હવે શું કરવું?
(19) પપ્પી બોસ, માંગે છે કે પૂછે છે? (20) શક્તિ કપૂરની પ્રોડક્ટ લાગે છે, આંખે નિકાલકે ગોટી યા ખેલુંગા.
(21) બર્ગર માંગ્યું તો બરફી આપી ભાઈએ. (22) ભાઈ આ પ્રોડક્ટ લઇ લો.
(23) હટ ભાઈ જગ્યા આપ. (24) આ પાસ્તા જયારે પણ ખાવ પાચનની ગોળી લઈને ખાવ.
(25) પપ્પુ તો વિદેશમાં પણ ફેમસ છે. (26) શાહિદ કપૂરે પ્રોડકટ લોન્ચ કરી છે.
(27) જે જીજાજી કહેશે, એ જ હું કરીશ. (28) ‘બન ગયા કુત્તા દેખો બન ગયા કુત્તા’ ગીતની યાદ આવી ગઈ. (29) દયા ભાભી કહે છે કે પાની પી કે જાના હોં.